________________
શ્રીઅર્જુન' નામના માલાકારની કથા
(૧)
કાયાત્સર્ગ પારીને અર્જુનમાલીને કહ્યું, “હે વત્સ ! તને ક્રુર કર્મથી શ્રી વીર પ્રભુ છેડાવશે. માટે ચાલ, વિશ્વને અભય આપનારા તે પ્રભુની પાસે જઈએ. ” એમ કહીને શ્રેષ્ઠી સુદર્શન અર્જુનમાલીને સાથે લઇ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયા. આ વખતે દયાના સમુદ્રરૂપ શ્રી જિનેશ્વર પ્રભુ લેાકેાની આગળ ક્લેશના નાશ કરનારી ધ દેશના આ પ્રમાણે દેવા લાગ્યા.
“ હે ભવ્યજના ! આ લેાકમાં જેએ માંસનું ભક્ષણ કરનારા છે, જે બહુ આરંભના પરિગ્રહ ધરનારા છે. જેએ રૌદ્રધ્યાનમાં તત્પર છે અને જેઓ પચેદ્રિય જીવાના ઘાત કરનારા છે તે દુષ્ટ આશયવાળા સર્વે જીવા ઘાર એવા નરકને વિષે ઉત્પન્ન થઇ ત્યાં અસંખ્યાતા વર્ષ પર્યંત ઘેાર વેદના સહન કરે છે. ”
પ્રભુની આવી ધર્મદેશના સાંભળી અત્યંત ભય પામેલા અર્જુનમાલી હાથ જોડી વિશ્વના ગુરૂ અને વિશ્વના હિતકારી એવા શ્રી વીર પ્રભુને વિન ંતિ કરવા લાગ્યા. “હે નાથ ! મેં પરાધીનપણાએ કરીને અસંખ્ય જનાને ક્ષય કર્યો છે જેથી નિશ્ચે મ્હારૂં નરકભૂમિમાં પડવું થશે. માટે હું સ્વામિન્! મને કાઇ એવા ઉપાય દેખાડા કે જેથી મ્હારૂં નરકને વિષે પડવું ન થાય. ”
શ્રી વીરપ્રભુએ કહ્યું. “ હે અર્જુન! જો તને અંતકાલે નરકના બહુ ભય હાય તેા નરકના દુ:ખને નાશ કરનારૂં પવિત્ર ચારિત્ર અંગીકાર કર. ”
પછી નરકના દુ:ખથી અતિ ભય પામેલા અર્જુનમાલીએ તત્કાલ આદરથી શ્રી જિનેશ્વર પ્રભુ પાસે હર્ષોંથી દીક્ષા લીધી. પછી તેણે શ્રી પ્રભુને કહ્યું કે “ હું પ્રભા ! આજથી હું છઠ્ઠનું પચ્ચખાણ કરીશું. તેમજ સર્વ પ્રાણીઓના તિરસ્કાર તથા તાડના રૂપ ઉપસર્ગો સહન કરીશ. ”
આ પ્રમાણે ઘાર પ્રતિજ્ઞા કરીને તે સ્થિર મનવાળા અર્જુનમાલી પેલા ચક્ષના મંદીરને વિષેજ કાર્યાત્સર્ગ કરીને રહ્યો. હવે તે યક્ષ મીરમાં આવતા એવા લેાકા અર્જુનમાલીને જોઇને બહુ ક્રોધ ધરતા છતા તેને વારંવાર વિવિધ પ્રકારના દુઃસહુ તિરસ્કાર કરવા લાગ્યા. એટલું જ નહીં પણ તે દુરાશય મનુષ્યા, લાકડી અને મુષ્ઠિ વિગેરેથી તેને મારવા લાગ્યા. પરંતુ તે અર્જુનમાલીએ પેાતાના અપરાધને ચિતવતા થકા તે એના ઉપર મનમાં પણ જરા ક્રોધ કર્યો નહીં. એ મહાત્માએ ઉપસદિ કલેશ એવી રીતે સહન કર્યાં કે તે છ માસમાં ક ક્ષયથી મેાક્ષ પદ પામ્યા. જેવી રીતે તે મહાત્મા અર્જુનમાલીએ મહા ઉપશમથી દુઃસહુ એવા લેાકેાના તિરસ્કાર અને તાડનાદ્વિ ઉપસર્ગો સહન કર્યાં તેવી રીતે ક્રોધરહિત અને મહા ઉપશમને ધારણ કરનારા તેમજ મુક્તિને ઇચ્છનારા ખીજા શ્રેષ્ઠ મુનિઓએ પણ નિર'તર પેાતાના આત્માને વિષે ઉપસર્ગી સહન કરવા.
44
‘श्रीअर्जुन' नामना मालाकारनी कथा संपूर्ण..
- -