________________
(RUC)
શ્રી ઋષિઞલવૃત્તિ ઉત્તરા
“ હે પુત્ર પૂર્વે જે તું માણસે ધારણ કરેલી માલાના ગંધને પણ સહન કર્યો શકતા નહાતા તે તુ આ અતિ દુ:સહુ એવી તાઢ, તડકા વિગેરે પીડાને શી રીતે સહન કરી શકશે ? આ હારૂં શરીર પલંગને વિષે રૂના ગાદલામાં લાલન કરાયનું છે, તે શરીર આ અતિ કઠાર એવા શિલાતલ ઉપર શી રીતે રહી શકશે? વલી જે આ શરીરને તે દિવ્ય એવા આહારથી બહુ કાલ પાષણ કર્યું છે તે શરીરને તુ અનશન વડે ત્યાગ કરવા શી રીતે સમર્થ થઇશ ! હાહા ધન્ય એવા તું ઘરને વિષે આન્યા છતાં પુણ્યરહિત એવી મેં તને આલખ્યા નહી. આથી ખીજી વધારે શાક કરવા ચેાગ્ય શું છે? હું એમ ધારતી હતી જે ભિક્ષાને અર્થે ઘરે આવેલા શાલિશદ્ર મુનિને હું... કયારે જોઇશ. ” આવા જે મ્હારા મનમાં મનારથ હતો તે હારા આ અનશનથી કુવાની અંદર રહેલી છાયાની પેઠે નાશ પામ્યા. ખરેખર આથી હું સદભાગ્યવાલી છું. મ્હારા મનેારથને વિઘ્નકારી તે જે આ હમણાં આરંભ્યું તેથી શું ? માટે આ અતિકષ્ટકારી કઢાર શિલાતલને ત્યજી દે. ”
પછી શ્રી શ્રેણિક રાજાએ ભદ્રાને કહ્યું. કે “ તું શા માટે ખેદ પામે છે? કારણુ તુ એકજ આ સઘળી પૃથ્વીમાં વીર પુત્રને જન્મ આપનારી છું. જે પૂ ભવે દાનવીર થયા હતા તે આ ભવે ત્યારા પુત્ર ભાગવીર થઇ હમણાં આવા તપવીર થયા છે. જેની લેાકેાત્તર લક્ષ્મી હાય છે, જેના લેાકેાત્તર ગુરૂ હેાય છે અને જેનું લેાકેાત્તર તપ હાય છે તેજ પુરૂષ લેાકેાત્તર ( લેાકશ્રેષ્ટ ) થાય છે. હારી આવા આશ્ચર્યકારી ચારિત્રવાલા, નિર્મલ આત્માવાલેા અને ગુણના સમુદ્ર રૂપપુત્ર છે માટે તું આ પ્રમાણે શાક ન કર. ઉઠે અને ધ્યાન માર્ગમાં રહેલા આ મહાસત્ત્વ શ્વારીઓને વિદ્મ ન કર પણ તુ ત્હારા અર્થ સાય. ” આ પ્રમાણે શ્રેણિકરાજાએ અલ્પ કરાવેલા ખેદવાલી ભદ્રા તે બન્ને મહા મુનિઓને નમસ્કાર કરી ઘરે ગઇ. રાજા શ્રેણિક પણ પોતાને ઘેર ગયા. અહીં તે બન્ને સાધુએ માસનું અનશન લઇ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ દેવલાકમાં દેવતા થયા. ત્યાં તેઓ તેત્રીશ સાગરોપમ સુધી બહુ સુખ લેાગવી. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઇ સિદ્ધિપદ પામશે.
હું ભવ્યજીવસમૂહ ! તમે વિશ્વના માણસાને આશ્ચર્યકારી અને મનુષ્ય ભવના પાપને નાશ કરનારા શ્રી ધન્યકુમાર મુનિના તેમજ શાલિભદ્ર મહર્ષિના ચરિત્રને સાંભલી મનુષ્ય અને દેવતાને મેાક્ષ સુખના સાધન રૂપ જૈન ધર્મને વિષે અધિક સદ્ભાવ ધરી અને નિર ંતર પ્રયત્ન કરી.
'શ્રીધન્યછુમાર' અને શ્રીશાહિમત્ર' નામના મુનિ વોની જ્યા સંપૂર્ણ.