________________
( ૩૧૨ )
શ્રી ઋષિઞલવૃત્તિ ઉત્તરા
,,
સતી છે. ” પિતાએ કહ્યું, “ જ્યારે મેં તેના પગમાંથી નુપુર કાઢી લીધું ત્યારે મેં ઘરમાં જઈને જોયું તેા તને એકલાનેજ સૂતેલા દીઠા હતા. ” દુર્ગં લાએ કહ્યુ “ હું સસરા ! હું... આવું મિથ્યા કલંક નહિ સહન કરૂં. હું તાત ! દિવ્ય કરીને હું તમને ખાત્રી કરી આપીશ. ધેાએલા શ્વેત વસ્ત્રમાં પડેલા મશના ટપકાની પેઠે મને નિષ્કલકને આવું કલક શાલે નહીં. અહીંના શૈાભન યક્ષની જાંઘ વચ્ચેથી હું નિકળીશ. કારણુ અશુભ માણુસ તેની જાંઘ વચ્ચેથી નીકળી શકતા નથી. ” વિકલ્પવાલા સસરાના અને નિર્વિકલ્પવાલા પતિના સમક્ષ ડ્ડિાઇના સમુદ્રરૂપ તે સ્ત્રીએ એવી પ્રતિજ્ઞા કરી.
પછી સ્નાન કરી, પવિત્ર શ્વેત વષ્ર પહેરી, અલિ તથા પુષ્પ વિગેરે પૂજાને સામાન લઈ તે દુર્ખિલા, પેાતાના સ્વજના સહિત યક્ષને પૂજવા ગઈ. ત્યાં તે યક્ષનુ પૂજન કરતી હતી એવામાં પૂર્વ સંકેત કરી રાખેલેા તેના જાર, જાણે ગાંડા થઇ ગયાં હાયની ? એમ તુરત આવીને તેના ગલાને વિષે વલગી પડયા. માણસેએ “ આ ગાંડા થઇ ગયા છે ” એમ કહી ગલે પકડી તેને બહાર કાઢી મૂકયે.. પછી લિા ફ્રી સ્નાન કરી, ચક્ષનું પૂજન કરી અને આ પ્રમાણે વિન ંતિ કરવા લાગી. “ મેં મહારા પતિ વિના યારે પણ કોઇ પુરૂષના સ્પર્શ કર્યો નથી અને આ ગાંડા મ્હારે ગળે વલગી પડયા તે તેા પ્રત્યક્ષજ છે. તે હવે મ્હારા પતિ અને આ ગાંડા એ એ જણા શિવાય ખીજા કાઇ પુરૂષે મ્હારા શરીરે સ્પર્શ ન કર્યાં હાય તે મને સતીને તુ સત્યપ્રિયપણાએ કરીને શુદ્ધિ આપનારા થશે. ” યક્ષ પણ હવે શું કરવું ? એવા વિચાર કરતા હતા એટલામાં તે દ્રાચિારિણી તેની અને જાંધ વચ્ચેથી નીકળી ગઈ. ! ! !
આ અવસરે લેાકાએ “તે શુદ્ધ છે, શુદ્ધ છે” એવા કાલાહલ કરી મૂકયા. જેથી રાજાધ્યક્ષ પુરૂષોએ તે દુર્મિલાના કંઠને વિષે પુષ્પમાલા પહેરાવી. પછી દેવદેિન્ગે સ્વીકારેલી તે પોતાના બંધુજના સહિત વાજીંત્રો વાગતે છતે પેાતાના સસરાને ઘેર ગઈ. સસરાએ નુપુર કાઢી લેવાથી પેાતાને માથે આવેલું કલંક ઉતાર્યું તેથી લેાકમાં તે દિવસથી તેનું “ નુપુરપંડિતા ” એવું નામ પડયું. દેવદત્તાના પરાભવ થયે। તથી આંધેલા હસ્તિની પેઠે ચિંતાથી તેની અધિક નિદ્રા જતી રહી. જાણે ચેત્રીંદ્ર હેાયની? એમ નિદ્રારહિત એવા તે સેાનીને જાણી ભૂપતિએ તેને ચેાગ્ય આજીવિકા માંધી આપીને પેાતાના અંત:પુરના રક્ષક બનાવ્યેા.
'
,,
હવે ભૂપતિની કોઇ એક રાણી તે રક્ષક ( સેાની )ને ઉંધે છે કે નહિ ? એમ વારવાર આવીને જોઇ જતી. તેથી તેણે વિચાર્યું કે “ આ રાણી વારવાર આવીને મને જોઈ જાય છે, તેનું કાંઇ કારણુ જણાતું નથી. મ્હારા સૂઈ કરવાની હશે? તે જાણુવાને તે કપટ નિદ્રાથી સૂઈ ગયા. પછી નીને જાયું તેા તેને ભરનિદ્રામાં સૂતા દી, તેથી તે બહુ હુ
ગયા પછી તે શું રાણીએ ફરી આ પામીને ચેરની