________________
ઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરા
दडुण समणमणहं, सरित्तु जाईओ भवविरत्तमणो ॥ अणुचरिअं मिअचरिअं, मुक्खं पत्तो मिआ तो ॥ ९२ ॥
શ્રમણુ મહાત્માને જોઇ પૂર્વભવની સ્મૃતિ પામેલા અને સંસારથી વિરક્ત થએલા મનવાલા તેમજ મૃગચર્માં આચરીને મૃગાપુત્ર મેાક્ષ પામ્યા. ॥ ૨ ॥ * श्रीमृगापुत्रनी कथा K
( ૧૧૨ )
આ ભરત ક્ષેત્રમાં લક્ષ્મીથી સ્વર્ગપુરી સમાન સુગ્રીવ નામના નગરને વિષે અલભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મૃગાવતી નામે પ્રિય પત્ની હતી. તેઆને અલશ્રી નામે પુત્ર હતા. માતા પિતાને અત્યંત પ્રિય અને શત્રુઓના વિચ્છેદ કરનારી તે પુત્ર લાકમાં ભૃગાપુત્ર એવા નામથી પ્રસિદ્ધ થઈ યુવરાજ પદ ભાગવતા હતા. સ્વર્ગ ભુવન સમાન પાતાના વાસભુવનને વિષે પોતાની સ્ત્રીઓની સાથે દાશુદક દેવની પેઠે તે ક્રીડા કરતા હતા.
એકદા ગાખમાં બેસી અનેક પ્રકારની પુરસ'પત્તિને જોતા એવા તે રાજપુત્રે તપથી કૃતાર્થ એવા કેાઇ જીતેન્દ્રિય મુનિને દીઠા. મૃગાપુત્ર તે મુનિને જોઇ મનમાં વિચાર કરવા લાગ્યા. “હું જાણુંછું કે પૂર્વે મેં આવું રૂપ કાંઇ પણ દીઠું છે. ” સાધુના દર્શનયાગથી આ પ્રમાણે વિચાર કરતા એવા તેને મૂર્છા પ્રાપ્ત થઈ અને મૂર્છામાંજ તત્કાલ તેને ઉત્કૃષ્ટ એવું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે વિચારવા લાગ્યા. “ મે આવું સાધુપણું પાડ્યું છે. ત્યાંથી દેવતા થઇ વિવિધ પ્રકારના ભાગા પણ ભાગવ્યા છે. લાગામાં નિહ ર્જન થતા પાંચ મહાવ્રતમાં ગંગાએલા કુમાર પોતાના માતા પિતાને કહેવા લાગ્યા કે:
“ હું માત પિતા ! મેં નરસ્તે વિષે મનુષ્ય અને તિર્યંચ ભવને વિષે અસંખ્ય મહા દુ:ખ સહન કર્યા છે. હવે હું આ અનંત દુ:ખના મૂલરૂપ સ'સારથી નિવૃત્તિ પામ્યા છું. જેથી મને આજ્ઞા આપે! કે હું સયમ અંગીકાર કરૂં. હું માતપિતા! મેં આરંભે અતિ મધુર પણ અંતે મહા દુ:ખદાયી કડવા વિષ ફૂલ સમાન બહુ લાગેા ભાગન્યા છે. વળી અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું આ મ્હારૂં અપવિત્ર અનિત્ય શરીર જીવનું અશાશ્વતું સ્થાન અને દુ:ખ તથા કલેશનું એક પાત્ર છે. હું માતાપિતા ! જલના પરપોટા સરખા આ વિનશ્વર અગને વિષે હું કયારે પણ રતિ પામતા નથી. શરીરસખશ્રી અને મનસબંધી પીડાના ઘરરૂપ તથા જાગૃતાવસ્થા, જરાવસ્થા અને જન્માવસ્થાના દુ:ખ રૂપ અસાર મનુષ્યપણામાં કાઇ પુરૂષ બહુ રિત પામતા નથી. પ્રાણીઓને ચતુતિ રૂપ સંસાર ફ્લેશના સ્થાનરૂપ છે કે જે સંસારમાં નિર ંતર અનંત દુ:ખે કરીને ખડું જી! લેશજ પામે છે માટે હુતા એમજ માનુ છું કે દેહ અને ધનાદિક ઉપરથી મેહુ ત્યજી દેવા. કારણ ધર્મહિન પુરૂષને સ ંસાર સર્વ પ્રકારના દુઃખના સ્થાનરૂપ છે,