________________
(૧૯૬ )
શ્રી ઋષિમ’લવૃત્તિ ઉત્તરા
સારે ભૂપતિએ મહાત્સવપૂર્વક પુત્રનું ધર્મદેવ એવું યથાર્થ નામ પાડયું પણ લાકમાં એલાવવાનું તા કુમાંપુત્ર એવું નામ પ્રસિદ્ધ થયુ. પૂર્વે ખાલકાને બાંધીને ઉછાળવા રૂપ કરેલી ક્રીડાથી માંધેલા કર્મ વડે તે પુત્રરત્ન એ હાથ પ્રમાણુ શરીરવાળા થયા. જેમ દર્પણુ નિર્મલ એવા પ્રતિબિંબને ધારણ કરે તેમ તે કુમારે કલાચાર્ય પાસેથી ઘેાડા વખતમાં સર્વ કળાઓના અભ્યાસ કર્યો. કુોપુત્ર પૂર્વ ભવે અભ્યાસ કરેલા સંયમથી જિતેન્દ્રિય થયા. વળી ચૈાવનાવસ્થા પ્રાપ્ત થયા છતા પણ નિર ંતર ભાગેચ્છાથી વિમુખ રહ્યો.
કોઇ વખતે તે કુર્માપુત્ર સાધુઓ પાસેથી જૈનસિદ્ધાંત સાંભળ્યા, તેથી ઉત્પન્ન થએલા જાતિસ્મરણુજ્ઞાનવાળા તે રાજપુત્ર વિચાર કરવા લાગ્યા કે—મે આવા સિદ્વાંતા ક્યાંઈ સાંભળ્યા છે. પછી ક્ષપકશ્રેણિના ચેાગથી સર્વ કર્મના ક્ષય કરી તે કુર્માપુત્ર મેાક્ષના નિબંધન રૂપ કેવળજ્ઞાન પામ્યા. તે કેવળી ભગવાન્ કુમાપુત્ર ઘરને વિષેજ રહ્યા.
હવે વિદેહક્ષેત્રમાં મંગલાવતી નામના વિજયને વિષે ઇંદ્રપુરી સમાન રત્નસંચયા નામે નગરી છે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી વિજયની સર્વ ભૂમિને સાધનારેશ ટ્રાદિત્ય નામે ચક્રી રાજ્ય કરતા હતા. એક દિવસ વિશ્વમાં ઉત્તમ નામવાળા શ્રી અરિહંત પ્રભુ તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. ચક્રી ત્યાં પ્રભુને વંદન કરવા આ બ્યા અને હાથ જોડી વિધિ પ્રમાણે વંદના કરી ચાગ્ય સ્થાનકે બેઠા.
હવે એમ બન્યુ કે કમળા, ભ્રમર, દ્રોણુ અને દ્રુમા એ ચારે જણાએ મહાઘુક્ર દેવલાકમાં દેવ દેવીપણે ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચવીને ભરતક્ષેત્રના વૈતાય પર્વત ઉપર વિદ્યાધરાષિપતિના પુત્રપણે ઉત્પન્ન થયા. આ ચારે જણાએ કઇ શ્રમણુ પાસે વ્રત અંગીકાર કરી અહી` રત્નસ’ચયા નગરીએ શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા આવ્યા. તેઓ તીનાથને નમસ્કાર કરી ચેાગ્ય સ્થાનકે બેઠા પુછી દેવાદ્વિત્ય ચક્રીએ પ્રભુને પૂછ્યુ કે “ હું વિભા! ધર્મના અંગ સરખા આ ચારણુ સુનિ ક્યાંથી આવ્યા ?’” પ્રભુએ “ એ ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતથી આવ્યા છે.” એમ કહ્યું એટલે ફરી દેવાદિત્ય ચક્રીએ પ્રભુને પૂછ્યુ કે “ હે સ્વામિન્ ! હમણાં ભરત ક્ષેત્રમાં કાઈ કેવળજ્ઞાની અથવા ચક્રી છે ?” પ્રભુએ કહ્યું. રાજગૃહ નગરમાં કુોપુત્ર કેવળજ્ઞાની છે.” દેવાદિત્ય ચક્રીએ કહ્યું. તે દીક્ષાધારી છે કે નહિ ? પ્રભુએ કહ્યુ . દીક્ષારહિત છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી આવેલા ચારણમુનિઓએ શ્રી અરિહંતને પૂછ્યું. હે ભગવન્ ! અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહિ ?” પ્રભુએ કહ્યું “હે શુભા ! તમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.” ચારણમુનિઓએ ફરીથી પૂછયું હે સ્વામિન અમને કેવળજ્ઞાન કયારે ઉત્પન્ન થશે ? ” પ્રભુએ કહ્યું. હું શુભેા ! જ્યારે તમે કુાંપુત્રથી તેના મંદિરની કથા સાંભળવાની ઇચ્છા કરશેા ત્યારે. ” પછી વિસ્મય પામેલા તે ચારણ મુનિએ જિનેશ્વરને નમસ્કાર કરી કુોપુત્રની પાસે જઇ જેટલામાં ત્યાં સૈાનપણ એઠા, તેટલામાં
,,