________________
^
^
^^
^
^^
^^
^^^
^
^
^
શ્રી સર્વાનુભૂતિ, મી સુનક્ષત્ર અને સિંહ નામના અનિ ગની કથા (રંપ૭) વિષે પિતાનું જિનપણું બેટું દેખાડે છે. તે પ્યારે પિતાને શિષ્ય થઈ કાંઈક અભ્યાસ કરી મારાથી જુદે થયો છે. હે ગૌતમ ! તે પિતે સર્વજ્ઞ નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરવાસી લોક નગરીમાં ચકલે, ત્રણ શેરીએ અથવા તે સર્વ સ્થાનકે પરસ્પર એમ વાતો કરવા લાગ્યા કે “ હે લોકે ! અહિં સમવસરેલા શ્રી વદ્ધમાન પ્રભુ એમ કહે છે કે મંખિલીને પુત્ર ગોશાલ સર્વજ્ઞપણનું મિથ્યાભિમાન ધરાવે છે. ” પિતાની આજીવિકા ચલાવનારા લકેથી વિંટલાએલ ગોશાલે કાલસપની પેઠે નગરવાસી જનેના મુખથી આવી વાણી સાંભળી બહુ ક્રોધ પામે.
હવે આનંદ નામના સ્થવિર સાધુ કે જે શ્રી વિરપ્રભુના શિષ્ય થતા હતા તે છઠ્ઠનું પારણું કરવાની ઈચ્છાથી ભિક્ષા લેવા માટે નગરીમાં ગયા. હાલાહલ સ્થાનની નજીકે રહેલા ગોશાળે પોતાની નજીકમાં થઈને જતા એવા આનંદ મુનિને બેલાવી ઉત્કર્ષથી આ પ્રમાણે કહેવા લાગ્યું કે
“હે આનંદ! અહો! ત્યારે આચાર્ય વીર, લેકેથી સત્કાર ઈચ્છતે છત પિતાની ઉન્નતિ ગાઈ હારે તિરસ્કાર કરે છે. વળી તે મને એમ કહે છે કે એ સંખપુત્ર, નથી અરિહંત કે નથી સર્વજ્ઞ પણ તે હારો આચાર્ય મહારા વેરીને બાળી નાખવામાં સમર્થ એવી તે વેશ્યાને જાણતા નથી. હું તેને પરિવારસહિત ક્ષણમાત્રમાં ભસ્મરૂપ કરી દઈશ. ફકત તને એકને જ એવી સ્થિતિએ નહિ પહેચાડું. સાંભળ તેનું દ્રષ્ટાંત કહું છું –
ક્ષેમિલા નામની મહા નગરીમાં નલન, પ્રસર, સંવાદ, અવસર અને કારક એ નામના પાંચ વહેપારી હતા. તેઓ પાંચે જણા અનેક પ્રકારના વાસના ગાડાં ભરી વેપાર કરવા ચાલ્યા. રસ્તે જતા તેઓ એક જલરહિત મહા અરણ્યમાં પેઠા. જાણે મરૂદેશના માર્ગમાંજ ગયા હોયની? એમ બહુ તૃષાથી પીડા પામેલા તેઓ તે મહા અરણ્યમાં જુદા જુદા ભટકતા છતા જલની શોધ કરવા લાગ્યા. અવસર, જળની શોધમાં ફરતો હતો એવામાં તેણે પાંચ શિખર (ટેકરા)વાળો રાફડો દીઠે. તેણે તુરત બીજા ચારે મિત્રોને બોલાવી તે દેખાડો. તેઓએ પ્રથમનું શિખર ચારે તરફથી ખોદી કાઢયું તો તેમાંથી જળ નિકળ્યું. પાંચ જણાએ જલપાન કરી પોતાની તૃષાને શાંત કરી પછી પ્રસરે કહ્યું. “આપણે આ બીજુ શિખર પણ ખોદી કાઢીએ તેમાંથી આપણને કાંઈ બીજી વસ્તુ મળશે.” અવસરે કહ્યું.
એને છેદવું યોગ્ય નથી કારણ નિશે તેમાંથી સર્પ નિકળશે કેમકે એ સર્ષના રાફડાનું સ્થાન છે.” સંવાદે કહ્યું. “અરે મિત્ર! ખરેખર આ તારે વિસંવાદ છે. કારણ બેદી નાખેલા પહેલા રાફડામાંથી સર્પ કાંઈ નિકળે નહીં.” અવસરે કરીથી કહ્યું. આ જ કાંઈ દૈવિક હોય એમ દેખાય છે.” કારકે કહ્યું ત્યારે નિએ આ બીજા શિખરોમાં દેવગથી સોના મહોરે હેવી જોઈએ. કા
હા