________________
શ્રીઅભયકુમાર નામના મુનિપુ`ગવની કથા.
( ૨૨૫ )
તે બન્ને જણીઓએ ક્રોધ કરી કાઢી મૂકી. ખીજે દિવસે પણ તે દૂતી ત્યાં આવી ભૂપતિ માટે તે બન્ને સ્ત્રીએની વિન ંતિ કરવા લાગી. તે દિવસ પણ ક્રોધથી બન્ને સ્ત્રીએએ તેનું અપમાન કરી તુરત કાઢી મૂકી. ત્રીજે દિવસે પણ દૂતી આવી અને હંમેશની માફક વિનંતિ કરવા લાગી. એટલે તે અન્ને સ્ત્રીઓએ ક્યું કે આ અમારા ધણી અમારૂં રક્ષણ કરે છે. આજથી સાતમે દિવસે તે બહાર જવાના છે. તે વખતે તારા રાજા ગુપ્તરીતે અહી આવે કે જેથી તેને અમારે મેળાપ
થશે.
,,
ચંડ
હવે અભયકુમારે ચડપ્રàાતન રાજાના સરખા પેાતાના એક માણુસને ગાંડા અનાન્યેા અને તેનુ ચડપ્રઘાતન નામ પાડયું. પછી તે ગાંડા “ હું પોતે પ્રઘાતન છું. મ્હારા ભાઇ આવેા અથવા આ પાતે છે. મ્હારે તેનું રક્ષણ કરવું જોઈએ. હું શું કરૂં ? એમ નગરીમાં ભમતા છતા કહેવા લાગ્યા. “ એને વૈદ્યના ઘર પ્રત્યે લઇ જાઓ. ” એમ અભયકુમાર હંમેશા બહાર આવીને કહેતા અને માંચા ઉપર બેઠેલા અને ઉપર કહ્યા પ્રમાણે ખેલતા એવા તે ગાંડાને લઈ જતા, પણ તે ગાંડા તા ચાકે ચાકે અધિક અધિક હું પોતેજ ચડપ્રદ્યાતન છું એમ કહેતા,
વે હસ્તિની પેઠે કામથી તમ થએલે ચડપ્રઘાતન રાજા પોતે એકલે સાતમે દિવસે અભયકુમાર બહાર ગયે છતે તેના ઘર પ્રત્યે ગુપ્ત રીતે આવ્યેા. ત્યાં તેને અભયકુમારના સુભટાએ માંધ્યા. “ અભયકુમાર એ ગાંડાને વૈદ્યના ઘરે લઇ જાય છે. ” એમ નાગરીક લેાકેા કહેતા હતા. એટલામાં અભયકુમાર તા દિવસને વિષેજ ખાટલામાં ઘાલીને બાંધી રાખેલા ચડપ્રદ્યોતનને નગરીમાંથી લઈ ગયા. અને ગાઉ ગાઉને છેટે રાખેલા ઉત્તમ અશ્વવાલા રથેાની સહાયથી તુરત તે ચડપ્રદ્યોતનને રાજગૃહ નગર પ્રત્યે પહોંચાડયા અભયકુમાર ચંડપ્રદ્યોતનને શ્રેણિક રાજા પાસે લઇ ગયા. શ્રેણિક પણ ખડુ ખે’ચી ચંડપ્રદ્યોતનને હણવા માટે તેના સામેા દોડયા. પછી અભયકુમારે શ્રેણિક રાજાને સમજાવ્યા તેથી તેમણે વસ્ત્રાલંકારથી સત્કાર કરી અવંતીપતિને છેડી દીધા,
આ પ્રમાણે ચાર પ્રકારની બુદ્ધિના ભંડાર અને પિતાને વિષે ભક્તિવાળા અભયકુમાર તૃષ્ણા નહિ રાખતા છતા પણ પિતાના રાજ્યની સર્વ પ્રકારની ચિંતા કરતા હતા તેણે પ્રજાને ધર્મને વિષે પ્રવર્તાવી. જેવા તે ખાર પ્રકારના રાજચક્રને વિષે જાગૃત રહેતે હતા તેવાજ ધર્મને વિષે સાવધાન હતા. જેવી રીતે તેણે મ્હારના શત્રુએને જીત્યા હતા તેવી રીતે બન્ને લેાકનું સાધન કરનારા તે અભયકુમારે અ’તરંગના શત્રુઓને પણ જીત્યા હતા.
એકદા શ્રી શ્રેણિક ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “ ઉત્તમ પુત્ર!તું રાજ્ય ગ્રહણ કર અને હવે હું અહેારાત્ર શ્રી વમાન સ્વામીની સેવા કરીશ. ” સંસારથી ભય પામેલા પિતાની આજ્ઞાના ભંગ કરવાને ભય પામતા એવા અભયકુમારે કહ્યુ, “ હું તાત! આપે કહ્યુ તે બહુ સારૂં, પરંતુ આપ એક ક્ષણુ માત્ર વાત જુએ. ”