________________
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તશબ્દ
ીજા અનેક મૃગેાની સાથે ક્રૂરતા છતા નિશ્ચલપણે તૃણુ ચરે છે તેવી રીતે ગાચરીમાં ગએલા મુનિ પણ કાષ્ઠની કિંચિત્ માત્ર નિંદા ન કરે તેમ કાઇની હેલના પણ ન કરે. હે માતા પિતા ! હું તમારી આજ્ઞાથી મૃગચર્માં ચરીશ ”
પછી માતા પિતાએ તેના દુર્નિવાર્ય આગ્રહને જાણી કહ્યું કે “ હે મૃગાપુત્ર કુમા ચંદ્ર ! તને મૃગચર્યા બહુ માન્ય છે માટે તું તેને અંગીકાર કરી સુખેથી સુખી થા. માતા પિતાની આજ્ઞા મલવાથી ધીર એવા મૃગાપુત્ર બાહ્ય અને આભ્યંતર એવા સર્વ પરિગ્રહ ત્યજી દઈ સંયમ અંગીકાર કરી અને એવી રીતે મૃગચર્ચો સેવી કે જેથી તે થાડા વખતમાં સર્વ કર્મને ખમાવી મેાક્ષપદ પામ્યા. હું મુનીશ્વરા ! તમે પણ મૃગાપુત્રની પેઠે મહા આનંદ અને સુખ આપનારી મૃગચર્ચાને પ્રયત્નવડે સેવન કરે.
( ૧૧
)
સુગ્રીવ નગરમાં દેવતાની પેઠે પેાતાના મહેલના ગાખમાં બેઠેલા અને સયમી તથા જિતેંદ્રિય એવા સાધુને જાઈ જાતિસ્મરણ જ્ઞાન પામેલા મૃગાપુત્ર પૂર્વના ભવને અનુભવી તથા બહુ નરકવેદનાના વર્ણનથી માતા પિતા પાસેથી રજા લઇ ચારિત્ર અંગીકાર કરી મેાક્ષ પામ્યા.
श्रीमृगापुत्रनी कथा संपूर्ण.
सुच्चा बहुपिंडि ! एगपिंडिओ दट्टुमिच्छइ तुमंति । जाइ सरितु बुद्धो सिद्धो तह इंदनागमुणी ॥ ९३ ॥ શ્રી વીર પ્રભુએ માકલેલા ગાતમના સુખથી “ હું ઇંદ્રનાગ એકપિડિક તને જોવા ઇચ્છે છે.” એવાં વચન સાંભળી, જાતિ સ્મરણ જ્ઞાનને પામી, બહુ પિઠિક ! તત્ત્વજ્ઞ થએલા ઈંદ્રનાગમુનિ સિદ્ધિ પદ પામ્યા. પ્ર૩ા * 'श्रीइंद्रनाग' नामना मुनिनी कथा
જબુદ્વીપને વિષે ભરતક્ષેત્રની ભૂમિના આભૂષણ રૂપ અને ઇંદ્રપુર સમાન વસતપુર નામે નગર છે. ત્યાં પવિત્ર ગુણવાળા, લેાકમાં પ્રસિદ્ધ અને સંપત્તિથી ઈંદ્રસમાન શ્રેષ્ઠી વસતા હતા. તેને ભવિષ્યમાં મંગલકારી ઇંદ્રનાગ નામના પુત્ર થયા. એકદા પૂર્વ ભવે ઉપાર્જન કરેલા દુષ્ટ કર્મના ચેાગથી તે શ્રેષ્ઠીના કુળને વિષે દુ:ખથી પણ ન નિવારી શકાય તેવા મહા મરકીના રોગ ચાલ્યા જેથી ફક્ત ઇંદ્રનાગ વિના સર્વ કુળ સહિત તે શ્રેષ્ઠિ મૃત્યુ પામ્યા.
66
આ મરકીના રાગ નગરમાં સર્વ સ્થાનકે ન ફેલાય એમ ધારી લેાકેાએ તે શ્રેણીના ઘર ફરતી વાંસ અને કાંટા વગેરેની વાડ કરી પછી ક્ષુધા તૃષાથી અતિ પીડા પામેલા ઇંદ્રનાગ બાળક શ્વાન વિગેરેને જવા આવવાના રસ્તેથી અહુ મુશ્કેલીથી બહાર નિકન્યા. કોઈ રક્ષણ કરનાર નહિ હાવાથી તેમજ ખાળપણાને લીધે અતિ અસમર્થ એવા તે માળક ખીજાઓના ઘરને વિષે ભિક્ષા વડે પેાતાની આજી