________________
( ૯ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાન
તે પ્રત્યેક વાન્યમાં લાખ લાખ પાંખડીવાળાં આઠ આઠ કમળા અને પત્રે પત્ર અત્રિશ અક્રે દિવ્ય નાટક દેવ દેવીઓ કરે છે. ॥ ૮૨ ॥
एगे कनआए, वासाय वडिसओ अयइ परमं । ગળામહિતી સદ્ધિ, નિશ સૌ તદ્દેિ સì૫ ૮૨ ||
કમલની એક એક કર્ણિકાને વિષે રચેલા ઉત્તમ મહેલમાં ઇંદ્ર પાતાની અગ્ર મહિષીઓની સાથે ભગવાનના ગુણ ગાય છે. ! ૮૩ ૫ एआरिस इट्टिए, विलग्गमेरावणंमि दहू हरिं ।
રાયા સત્રમો, નિવંતો પુસવડ્યો ॥ ૮૪ ||
આવી મહા લબ્ધિથી ઐરાવત હસ્તિ ઉપર બેઠેલા ઈંદ્રને જોઇને અપૂર્ણ થઈ છે પ્રતિજ્ઞા જેની એવા દશાણું ભદ્ર ભૂપતિએ ચાસ્ત્રિ લીધું. ૫૮૪ ૫ 4 श्रीदशार्णभद्र ' नामना राजानी कथा
દશાણુ નામની મહાપુરીને વિષે સર્વ રાજાઓમાં મુખ્ય અને સમુદ્ર સમાન ગંભીર દર્શાણુ ભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેના અંત:પુરને વિષે જગતને આશ્ચર્યકારી રૂપવડે સર્વ દેવાંગનાઓના પરાભવ કરનારી પાંચસે સ્ત્રીએ હતી. દશાછુંભદ્ર રાજા પાતાના યાવનથી, રૂપથી, ભૂજ પરાક્રમથી અને સેનાથી ખીજા સ રાજાઓને તૃણુ સમાન માનતા હતા અને તેથીજ ગર્વ રૂપ પર્વત ઉપર આરૂઢ થએલા તે ભૂપતિ, ઇંદ્રની પેઠે પોતાના મ્હાટા રાજ્યને નિર'તર ભાગવતા હતા.
આ અવસરે દશા પુરીની પાસે રહેલા દશાકૂટ નામના પર્વતને વિષે દેવ મનુષ્યાને હ કરાવનારા શ્રી વીર જિનેશ્વર સમવસર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં સિંહાસન ઉપર બેસી શ્રી વીરપ્રભુ ધર્મ દેશના આપવા લાગ્યા. વનપાળે પ્રભુના આગમનને જાણી બહુ હર્ષ પામતા છતાં તુરત દર્શાણુભદ્ર રાજાને વધામણી આપીને કહ્યું, “હે સ્વામિન્! જેમના ચરણકમલની દેવતાઓ સેવા કરે છે તે ત્રણ જગના પતિ શ્રી વીરપ્રભુ હમણાં દશાકૂટ પર્વતના શિખર ઉપર સમવસર્યાં છે” વનપાળનાં આવાં વચન સાંભળી મનમાં અત્યંત હર્ષ પામેલા દશાણુંભદ્ર ભૂપતિએ તેને તુષ્ટિદાનમાં પોતાના અંગનાં આભરણા આપીને વિચાર્યું જે “હું કાલે તેવી મ્હાટી સમૃદ્ધિથી વીર પ્રભુને વંદન કરવા જઇશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કાઈ પણ ગયા નહી. હાય. આ પ્રમાણે વિચાર કરીને સવારે પ્રભાત સંબંધી ક્રીયા પૂર્ણ કરી દશાર્ણભદ્ર ભૂપતિએ પર્વત સમાન હજારા હાથીઓને, ઇંદ્રના અશ્વ સમાન લાખા અશ્વોને; સુભટ પુરૂષોથી વ્યાપ્ત એવા અસ ંખ્ય રથાને અને સુશાભિત વસ્ત્રાભરણુ તથા આયુધથી દીપતા કાટી વાલાઓને તૈયાર કર્યો. વલી ઉત્તમ શેાભાવાલી પોતાની પાંચસે રાણીઓને પણ સુખાસનમાં બેસાડી. આવી અદ્ભૂત સંપત્તિથી બીજા ભૂપતિને
""