________________
( ૯ )
શ્રી ઋષિમ′′ડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
” પ્રિયદર્શનાએ
tr
કહ્યું. “ હું માતા ! હું રાજાને માટે ભાજન લઇને ઉદ્યાનમાં જાઉં છું. કહ્યું. “ જોઉં તે ભાજન કેવું છે ? ” દાસીએ કહ્યું “હે માત ! જુઓ રસાઈયાએ અનાવેલું આ લેાજન બીજા માટે અને આ લાડુ ભૂપતિ માટે છે. ” પ્રિયદર્શનાએ કહ્યું, “ ભૂપતિને માટે જે લાડુ માલ્યા છે તે કેવા છે. મને દેખાડ. ” દાસીએ મુગ્ધપણાથી હષકારી એવા માદક દેખાડયા. તે પ્રિયદર્શનાએ પેાતાના વિષવાળા હાથથી મતિ કર્યો. પછી માદકને પાછે! પાત્રમાં મૂકી પ્રિયદર્શનાએ “હે સુંદરી ! વાહ તેની કેવી મધુર સુગંધ છે. ” એમ કહી તેણીને રજા આપી. પછી દાસીએ રાજા પાસે જઇ તેને ભેાજન આપ્યું. ભૂપતિ પણ મેાદકને જોઈ મનમાં વિચાર કરવા લાગ્યા. “ આ મ્હારા ન્હાના એ અંધુઓને મૂકી એ લાડુ મ્હારાથી કેમ ખવાય ? માટે લાવ વેહેચીને તેએનેજ આપી દઉં.” આમ ધારી ભૂપતિએ નિષ્કપટપણે તે લાડુના એ કકડા કરી પોતાના ન્હાના એ અએને (પ્રિયદર્શનાના પુત્રાને )વેહેંચી આપ્યા. અને પાતે ખીજુ ભેાજન ખાધું. જેણે પૂર્ણ ભવે શુદ્ધ ભાવથી પુણ્ય કરેલું છે તેને ખીજાઓએ કરેલા અનિષ્ટો કયારે પણ નથી લાગતા. દુષ્ટ બુદ્ધિવાળા ક્ષુદ્ર પુરૂષ સજન ઉપર જે દુષ્ટ વિચાર કરે તે નિશ્ચે તે દુરાત્માને વિષેજ ક્ળીભૂત થાય છે.
હવે પેલા એ કુમારીએ જેટલામાં તે મેઇક ખાધે તેટલામાં તે વિષવશથી તુરત મુર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગયા. ભૂપતિએ સંભ્રમથી તુરત વૈદ્યોને બેલાવી એવી ચિકિત્સા કરાવી કે જેથી તેએ તુરત નિર્વિષ થયા પછી સાગરચંદ્ર રાજાએ દાસીએ મેાલાવીને પૂછ્યું કે “અરે દાસી ! તે રસ્તામાં કાઇને માદક દેખાચા હતા ?” દાસીએ કહ્યુ'. “ મેં તે માદક કાઇને દેખાડયા નથી પરંતુ આ કુમા રાની માતા પ્રિયદર્શનાએ તે જોયા હતા અને મર્દન કર્યા હતા.” પછી જાણ્યુ છે સર્વ વૃત્તાંત જેણે એવા તે રાજાએ પ્રિયદશનાને મેલાવીને કહ્યું “ હે પાપીણી 1 ધિક્કાર છે તને, મેં ત્હારા પુત્રને પ્રથમથીજ રાજ્ય આપવા માંડયું હતું તે તે સ્ત્રીકાર્યું નહિ અને મને મારવા માટે આવા વિષપ્રયાગ કર્યો. હા ! તે સંસારસમુદ્રમાં ફેંકી દીધેલા હુ પુણ્યરહિત થાત.” એમ કહીને સાગરચંદ્ર ભૂપતિ પ્રિયદર્શીનાના અન્ને પુત્રાને રાજ્ય સોંપી પાતે વૈરાગ્યથી દીક્ષા લઇ કૃતાર્થ પણે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સાગરચંદ્ર મુતિ ગુરૂ પાસે અભ્યાસ કરતા સર્વ શ્રુતના પારગામી થયા.
એકદા ગુરૂની પાસે ઉજ્જિયની નગરીથી સાધુના સંધાડા આળ્યેા. તેને જોઈ સાગરચંદ્ર મુનિએ પૂછ્યું “ હે મુનિએ ! સર્વ પ્રકારની સંપત્તિથી સુÀાભિત એવી ઉજ્જયિની નગરીમાં જિનધમસુખે પ્રવર્તે છે કની ?” સાધુઓએ કહ્યું. “ અરે ત્યાં જિનધર્મનું સુખથી પ્રવર્તન કર્યાંથી હાય ? કારણ ત્યાં રાજાના અને પુરાહિતના પુત્ર ધર્મના બહુ દ્વેષ કરે છે.” મુનિએનાં આવાં કાનમાં ઉકાળેલા કથીર રેડયા જેવા વચન સાંભલી સાગરચંદ્ર મુનિ, ગુરૂને વિન ંતિ કરવા લાગ્યા કે, “ હે ભગવંત ! હું ત્યાં જાઉં ? ” ગુરૂએ આજ્ઞા આપી કે “ હે વત્સ ! તું તે મહા