________________
( ૮ )
ખરી વાત છે કે આત્મશાંતિ માટે મેહ ઉત્પન્ન કરાવનાર સ્થળેાના બુદ્ધિમાનેએ અવશ્ય ત્યાગ કરવા જોઇએ.
· શાંતિ માટે કયે સ્થળે જવુ'' તે સબંધમાં વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યાં કે–આ દુનિયામાં શાંતિદાયક કાઇ પણ સ્થાન હોય તેા તે મહાત્મા પુરુષા, અથવા તે મહાન પુરુષોની નિવાસભૂમિકા અર્થાત્ મહાન પુરુષા તીર્થંકર આદિ તેમની દીક્ષા, કેવળ અને નિર્વાણુ કલ્યાણુકાવાળી ભૂમિકા જ છે
તી ભૂમિમાં જવાથી અનેક મહાપુરુષ મુનિએ, યાગીએ વિગેરેના મેળાપ થાય છે, તે મહાત્માઓના દર્શનથી અને તેમના ઉપદેશામૃતથી મહાન લાભ થાય છે. તેમના ઉત્તમ, આચારવિચાર, રહેણીકહેણી, જે પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેથી વીય ઉલ્લાસમાં વધારો થાય છે. તેમના તાત્ત્વિક એધથી આત્મ-કત્તવ્યમાં જાગૃત થવાય છે. તપ, જપ, ધ્યાનાદિમાં વધારા થાય છે. અને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારી શકાદિ કે વિષયાદિ વાસનાઓનું વિસ્મરણ થાય છે, યા તા ઓછી થાય છે.
તી ભૂમિમાં નિર્વાણ પ્રાપ્ત થયેલ મહાન પુરુષાનાં જીવનચરિત્ર વિશેષતઃ યાદ આવે છે. વિધમાન મહાત્માઓના ઉત્સાહિક પ્રવર્ત્તન જોવામાં આવતાં અનુકરણ કરવાની ઇચ્છા થાય છે. ઉત્તમ વિચારવાળા વાતાવરણથી પરિણામની વિશુદ્ધિ થાય છે. વિગેરે અનેક ઉત્તમ લાભ તી ભૂમિમાં જવાથી થાય છે, માટે મારે પણ દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકથી પવિત્ર તી`ભૂમિ ગિરનારજી ઉપર વું. ઇત્યાદિ વિચાર કરી, અેનના વિયાગથી દુઃખરૂપ લાગતી પેાતાની જન્મભૂમિને ત્યાગ કરી, ધનપાળ પેાતાના મિત્ર ધમપાળ સાથે, રૈવતાચળ તરફ જવાને નીકળ્યેા.
h