________________
( ૭ )
1
લાગ્યા. હૅનના સ્નેહે તેને ગાઢ મૂર્કીંમાં નાખ્યા. આત્મભાન ભૂલા બ્લુ, પણ આ અજ્ઞાનજન્ય મહદશા લાંખે। વખત ટકી નહિ. ખરેખર જ્ઞાનસૂર્યના પ્રકાશ આગળ માહાંધકાર ટકી શકતા નથી. જ્ઞાની ધનપાળ ઘેાડા જ વખતમાં જાગૃત થયા. તે દુનિયાની દરેક વસ્તુની અનિત્યતા અને આત્મવસ્તુની નિત્યતા વિચારવા લાગ્યા. અને કેટલાક વખત પછી વિચારશકિતના બળથી મનને શાન્ત કરી શકયેા. મ્હેનના મૃત્યુ સંબંધી કાય કર્યાં પછી તેનેા વરાગ્ય દિનપ્રતિનિ વૃદ્ધિ પામવા લાગ્યા, ખરી વાત છે. વિચારશીલ મનુષ્યાને દુનિયાના દરેક પદાર્થોં વૈરાગ્યનાં કારણરૂપ થાય છે ત્યારે અવિચારવાન્ અજ્ઞાનીઆને તે જ પાયેં રાગનાં કે ખેદનાં કારણ થાય છે.’
સંસારના સર્વ પદાર્થોં તેને દુઃખરૂપ લાગતા હતા. કાઇ પદાર્થ - માં તેને રૂચિ કે પ્રીતિ થતી નહાતી. જ્યારે તે એકલા પડતા ત્યારે ધન્નાના ઉત્તમ ગુણાનું સ્મરણ કરતેા. અને તેમાં તન્મય થઇ જતા હતા. અહા ! ઉમ્મરમાં નાની છતાં ગુણમાં તેની કેટલી બધી જયેછતા હતી. અહા ! ધમકત્તવ્યમાં તેની કેટલી બધી પ્રીતિ! કેટલી પ્રબળ લાગણી ! અહા ? શું તેણીનું ધ મય જીવન ! ઉપયેાગની કેટલી તોત્ર લાગણી ! કેટલેા બધા સંતાષ ! અહા ! શું તેને વિનય ! અરે ! તેની કહેણી પ્રમાણેની રહેણી ! શું તેની ગંભીરતા ! દુનિયામાં મનુષ્યા જન્મે તે! આવાં જ જન્મો, વિગેરે વિગેરે તેના ઉત્તમ ગુણ્ણા યાદ કરતાં, ધનપાળનું હૃદય ગુણાનુરાગથી ભરાવા લાગ્યું. આંતરે આંતરે રાગદશા થઇ આવવાથી તેના નેત્રપુટમાંથો અશ્રુ ચાલ્યા જતાં હતાં, તે અવસરે તાત્ત્વિક વિચારાથી સરાગતા કાઢી નાખતા હતેા. છતાં, તેણીના ગુણા, તેણીનું એસવું, ઉઠવું, ખેલવું, ચાલવું વિગેરે યાદ આવતાં વળી પાછી સરાગતા થઇ આવતી હતી. અને તેથી પાછું પોતાનું ભાન ભુલાઇ જતું હતું. વારંવાર આમ થતું હોવાથી ચેડા વખતને માટે આ શહેર મૂકી, આત્મશાંતિ માટે કાઈ સ્થળે જવાના તેણે નિશ્ચય કર્યાં.
Ο