________________
( ૫ )
આગ લાગ્યા પછી તે વખતે કૂવો ખાવાના ઉદ્યમ શુ ઉપયેગી છે. ! અર્થાત્ કાંઇ ઉપયોગી નથી,
પૂર્વ કના કિષ્ટ ઉદ્દયને લઇ, ધન્ના અકસ્માત્ ।ગાતકથી પીડાવા લાગી. માતા, પિતા તથા અધુએ અનેક ઉપાયે! કર્યાં છતાં અનિવાય કના પ્રબળ નિયમને લઇ ધન્ના નિરાગી ન જ થઈ. કની ગતિ વિચિત્ર છે. રાજા હે કે ર'ક હે!, વિદ્વાન હેા કે મૂખ હૈ!, બલી” હા કે નિળ હા, કુટુંબવાન હૈ। કે એકલા હો, કરેલ કના અચળ નિયમા પેાતાનું કામ તેના પર બજાવવાના જ. ચક્રવર્તિ, મળદેવેશ, વાસુદેવા અને તી કરાને પણ કરેલ ક ભોગવવાં જ પડે છે, તેા સામાન્ય માનવેાની ગણત્રી જ શાની ? ધન્નાના સંબંધમાં અનેક ઉપાયે। નિષ્ફળ જ નિવડયા. તેનું શરીર ઘસાતું ચાઢ્યું, માતા, પિતાને કલ્પાંત કરતાં દેખી તે બાળાએ તેમને ઊલટા દિલાસા આપતાં જણાવ્યું: માતાજી! આપ આમ ઉદાસ શા માટે થાએ છે? જન્મ્યા તેને નાશ તેા છેજ. મરણુ કાઇને છેડતુ નથી, તે। પછી આવી કાયરતા શાને માટે કરવી? માતાએ કહ્યું: વ્હાલી પુત્રી! તારું કહેવુ ખરૂ છે, પણ તારી આવી નાની ઉમર, તે સંસારનું સુખ કાંઇ પણ દેખ્યુ નથી, શું તું આટલી ઉમરમાં ચાલી જ જઇશ ? ધન્નાએ કહ્યુંઃ માતાજી તમે આ શુ' ખેલે છે ? તમારું' વિવેકજ્ઞાન કયાં ગયું ? આત્મા તે અમર છે. તેનું મરણ કયાં થાય છે ? આ શરીર મૂકીને ખીજું લઇશું. ફાટી ગયેલ જીણુ વસ્ત્ર કાઢી નાખી નવું પહેરવું તેમાં દુઃખ શાનું ? આત્માની ઉમર અનંત છે. આયુષ્ય દરેક ભવમાં કજ્યના પ્રમાણમાં બંધાય છે, તે તેા હાય તેટલું જ ભાગવાય તે ? સંસારનું સુખ શું દેખવુ હતું? મને આટલી ઉમરમાં ધમની પ્રાપ્તિ થઈ. સત્ય અસત્ય એળખાયુ. હવે આથી વિશેષ ખીજું શું સુખ હોઈ શકે ? ગુરુમહારાજ કહેતા હતા કે: આત્માનું જ્ઞાન જેને થયું છે તેને સર્વ સુખની પ્રાપ્તિ થઇ સમજવી. '’ સુખ દુ:ખ મનની માન્યતા ઉપર કે જ્ઞાન ઉપર આધાર રાખે છે. મારું મન આનંદમાં છે. આ દેહને ત્યાગ થવાથી
""