________________
કંઈક..ધ્યાનમાં રાખવા જેવું... પરામર્શ :- આગળનાં ન્યાયસૂત્રોનું અધ્યયન શરૂ કરતાં પહેલાં એક મહત્ત્વની બાબત કે જેની ગ્રંથકાર શ્રી હેમહંસગણિકૃત સ્વોપજ્ઞન્યાસ ગ્રંથના આધારે જાણ થાય છે, તે ઉપર દષ્ટિપાત કરી લેવો જરૂરી લાગે છે.
વં રૂપ શબ્દ શબ્દસંજ્ઞા (૧/૧) ન્યાયના પુસ્તકમાં છપાયેલ સ્વોપજ્ઞ - ન્યાસમાં વૃત્તિકારશ્રી હેમહંસગણિજીએ તે ન્યાયસૂત્રની બૃહવૃત્તિગત “રાતિ' એવા પદનો ઉલ્લેખ કરીને તેના ઉપર સ્વોપજ્ઞ - ન્યાસ રચેલો દેખાય છે. પણ વિચારણીય બાબત એ છે કે, “નાસ્તિ' એવું કોઈ પદ 4
| શબ્દસ્થ ૦ (૧/૧) ન્યાયની ટીકામાં ન્યાસનિર્દિષ્ટ ક્રમે જણાતું નથી. અર્થાત્ સ્વોપજ્ઞન્યાસમાં “નાતિ' પદ છેલ્લે - “રારૂપમેવ' એવા ટીકાગત પદનો ન્યાસ પૂરો થયા બાદ ઉલિખિત છે. અને ન્યાયની ટીકામાં (ન્યાયાર્થમંજૂષા બૂવૃ.માં) “તારૂપણેa' એવા પદ પછી “નતિ’ એવું પદ દેખાતું નથી.
વળી, “રતિ’ એવા ટીકાગત પદનો ઉલ્લેખ કરીને જે ન્યાસ કહેલો છે, તેમાં પૂર્વપક્ષે = શંકા ઉઠાવનારે આ ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા છે (નથી એમ નહિ) એવો પ્રશ્ન ઉઠાવેલો છે. (1) દિતિયાણાથર્યાનિત્યતા | વગેરે પ્રારંભિકપદોથી ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા હોવાની જ શંકા કરી છે.) તે જોતાં અને તે પ્રશ્નના સમાધાનમાં ન્યાસકારે “દ્વિતીયાંશની અનિયતા નથી' એવો સૂર પૈદા કરતો જવાબ આપેલો છે, તે જોતાં એમ જણાય છે કે આ ન્યાયનો દ્વિતીયાંશ – શબ્દસંશા ની અનિત્યતા અને જ્ઞાપક - ગ્રંથકારને મતે તાત્ત્વિક નહિ હોય. આથી તે ન્યાસગ્રંથના અંતે - આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક માનીએ તો પણ તે તાત્ત્વિક – વાસ્તવિક તો ન જ ગણાય, પણ વ્યાવહારિક જ્ઞાપક
| - ઈત્યાદિ રીતે ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા અને અનિત્યતાના જ્ઞાપકની અતાત્વિકતા જણાવવા સાથે સાર્થકતા પણ જણાવી છે.
આમ ન્યાસગત “નાતિ' એવું પદ ટીકામાં જોવા મળતું નથી. બલ્ક, અનિત્યતા નથી એવું જણાવતાં ‘નાત' પદ કરતાં ઉલટું ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતા અને અનિત્યતાજ્ઞાપકને જણાવતો ગ્રંથ (વચનો) ટીકામાં જોવા મળે છે. આથી (સ્વોપજ્ઞ ન્યાસગત “નાતિ' પદથી) એવું પણ અનુમાન થઈ શકે છે કે, વં પં શક્ય ૦ (૧૧) ન્યાયની ટીકામાં છેલ્લે ન્યાયની અનિત્યતા અને તેનું જ્ઞાપક બતાવ્યા પછી તે ન્યાયની અનિત્યતા વસ્તુત : ‘તાત્ત્વિ નાતિ" એવા મતલબનું કોઈ પદ હોવુ જોઈએ. અને તેના સંદર્ભમાં “નાત' એવા પદના ન્યાસની રચના કરી હોય. તત્ત્વ તો જ્ઞાની જાણે.
પણ આ “નતિ એવા પદનો ઉલ્લેખ કરીને રચેલાં ન્યાસમાં કહેલી હકીકતો આ ગ્રંથને અને ગ્રંથકારને ન્યાય આપવામાં ખૂબ જ ઉપયોગી જણાય છે. આથી વાચકવર્ગની સંભવિત ઘણી શંકાઓનું નિરાકરણ પણ થઈ શકશે. ન્યાયસૂત્રોના ઉદાહરણો - જ્ઞાપકો, અનિત્યતાના જ્ઞાપકો અને ઉદાહરણો ક્યાંક ક્યાંક અતાત્ત્વિક - અવાસ્તવિક હોવાની શંકા પાઠકના મનમાં ઉઠે છે અને તેનો સ્વીકાર ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ આ ન્યાસગ્રંથમાં કરેલો છે. આમ છતાં - એટલે કે તે ઉદાહરણ – જ્ઞાપકાદિ ક્વચિત્ અતાત્ત્વિક હોવા છતાંય તેને દર્શાવવાનો જે પ્રયાસ કરેલો છે, તે કયા એંગલ (નય - અપેક્ષા) થી કરેલો છે તે જણાવેલું છે. આથી તે ન્યાસગ્રંથનો અર્થ અને તેનું વિવેચન અહીં કરાય છે.
ન્યાસગત મૂળગ્રંથ આ પ્રમાણે છે :- નાસ્તીતિ | દિનીયાંશચાણક્યनित्यता । प्राज्ञश्च ॥५।१७९॥ इत्यत्र दारूपाणां "दश्चाङः" ॥५।१७८॥ इत्यत्र दाग एव च
= ૧૩૦