________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. વગેરે ધાતુનું ગ્રહણ તેને જણાવતું વચન) એ આ ન્યાયાંશની અનિત્યતાનું તાત્વિક = વાસ્તવિક સાધન = જ્ઞાપક - તું કહેવાનું શક્ય નથી. (ફક્ત સ્થૂલથી વ્યવહારિક જ જ્ઞાપક કહી શકાય છે.) કારણકે અન્વય વ્યામિ સાથે વ્યતિરેક - વ્યાપ્તિ જે હેતુ (સાધન)માં ઘટી શકતી હોય તે હેતુ જ તાત્ત્વિક સાધન (હેતુ) કહેવાય. પણ આ જે રથડ (૭-૧-૭૮) અને પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં રા રૂપ ગ્રહણનું વચન છે, તેમાં આવી વ્યતિરેક વ્યાપ્તિ (નિષેધાત્મક વ્યાપ્તિ) નથી.
- તે આ પ્રમાણે - જે હેતુ (જ્ઞા૫કહેતુ = સાધન = લિંગ)માં અવ્ય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ હોય તે જ હેતુ (અહીં જ્ઞાપકરૂપ) સાચો = દેઢ કહેવાય, નિર્દોષ કહેવાય. તેનાથી થતું જ્ઞાન પણ સાચું હોય. દા.ત. ધૂમથી અગ્નિનું સાચું અનુમાન થઈ શકે છે. કારણ કે ધૂમ એ સાચો હેતુ છે. “જ્યાં જ્યાં હેતુ (ધૂમ વગેરે) ત્યાં ત્યાં અવશ્ય સાધ્ય (અગ્નિ વગેરે)” - આ અન્વય (હકારાત્મક - Positive) વ્યાપ્તિ (નિયમ) કહેવાય. અને ““જયાં જયાં સાધ્યનો (અગ્નિનો) અભાવ ત્યાં ત્યાં અવશ્ય સાધનનો = હેતુનો ધૂમાદિનો) અભાવ હોવો” તે વ્યતિરેક (નિષેધાત્મક – ઉલટી - Negative) વ્યામિનું લક્ષણ કહેવાય છે. “
સમાવે (તિ) થનાર્થવરથમવ:” તિ તાવ૬ વ્યતિરેfHતક્ષાત્ / એવું વ્યતિરેક વ્યાપ્તિનું લક્ષણ છે. આવી બન્ને પ્રકારની વ્યામિ (નિયમ) ધૂમહેતુમાં હોવાથી ધુમ એ સાચો હેતુ છે - તે ધૂમથી અગ્નિનું જ્ઞાન સાચું જ થશે.
પ્રસ્તુતમાં ““જયાં જયાં રા રૂપનું ગ્રહણ (જ્ઞાપકહેતુ) ત્યાં ત્યાં આ ન્યાયાંશ - અશબ્દસંજ્ઞાની અનિત્યતા (સાધ્ય)” રૂપ અન્વય - વ્યાતિ ઘટે છે. પણ વ્યતિરેક – વ્યાપ્તિ ઘટતી નથી. તે આ રીતે - “આ ન્યાયાંશ - અશબ્દસંજ્ઞાની અનિત્યતા (સાધ્ય) નો અભાવ જયાં જયાં હોય, (અર્થાત આ. ન્યાયની અપ્રવૃત્તિ હોય, ત્યાં ત્યાં રા રૂપવાળાં ધાતુઓનું ગ્રહણ (જ્ઞા૫કહેતુ) ન જ થાય,” એવી પ્રસ્તુતમાં વ્યતિરેક - વ્યાપ્તિ ગણાશે. પણ તે ઘટતી નથી. કારણ કે આ ન્યાયાંશ - “અશબ્દસંજ્ઞા'ની અનિત્યતા ન હોય (સાધ્યનો અભાવ હોય) તો પણ “વ્યાખ્યાથી વિશેષ પંથનું જ્ઞાન થાય છે ” (Reતો વિષાર્થતિષત્તિ: ) ન્યાયથી જ તે તે પૂર્વોક્ત સૂત્રમાં કહ્યા પ્રમાણે રાવગેરે દ્રા રૂપવાળા ધાતુઓના ગ્રહણની (હેતુની) સિદ્ધિ થઈ જશે. એટલે જ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રની ત. પ્ર. બુ. 9. માં રા રૂપના પ્રહણના વિધાન રૂપ જ્ઞાપકહેતુમાં પૂર્વોક્ત રીતે વ્યતિરેક વ્યાપ્તિ (સાધ્યનો અભાવ ત્યાં હેતુનો અભાવ) ઘટતી નથી. આથી રા રૂપના પ્રહણના વિધાનને આ ન્યાયના દ્વિતીયાંશ - અશબ્દસંજ્ઞાનો વાસ્તવિક હેતુ (જ્ઞાપક) કહી શકાય નહિ.
यदि परमन्वयमात्रमत्रास्ति, यथा दश्चाङः ॥५।१७८॥ इत्यादौ दागादिग्रहणदर्शनादेष न्यायांशोऽनित्य इति । न चान्वयमात्रं साध्यसाधकं भवितुमर्हति । चक्रीवत्यासन्ने सति पटनिष्पत्तिं दृष्ट्वा तस्यापि पटनिष्पत्ति - हेतुकत्वकल्पनप्रसङ्गादित्यतो नेदं दश्चाङ : ॥५॥१७८॥ इत्यादिसूत्रस्थं दागादिग्रहणमेतन्यायद्वितीयांशस्यानित्यतायास्तात्त्विकं साधनमिति (ज्ञापकमिति) वक्तुं पार्यते ।
व्यावहारिकं तु साधनं स्यादितीह दर्शितम् । अत एव चानुबन्धनिर्दिष्टं न यङ्लुपीत्यस्य, उत्तरपदाधिकारे प्रत्ययग्रहणे प्रत्ययमात्रस्यैव ग्रहणं न तदन्तस्य, इत्यस्य गामादाग्रहणेष्वित्येतत्प्रथमांशस्य चानित्यतायामेवंविधं अनित्यतोदाहरणमादरिष्यते; स्थानाशून्यात्वार्थं उद्भावयिष्यते च तत्र तत्र तत्तथैव ।
હા, અહિ અન્વયમાત્રરૂપ (હકારાત્મક) વ્યાપ્તિ છે. જેમ કે, : (પ-૧-૭૮) વગેરે
E
૧૩૨