________________
૨/૬૫.
ન્યા. મં....
સ્વો.
ન્યા...
આસન એમ હ્યસ્તની - પ્રત્યયાત અથવા અમૂત, મમૂવમ્ એમ અદ્યતની – પ્રત્યયાત અથવા વમૂર્વ, વમૂવ: | એમ પરોક્ષા - પ્રત્યયાત ક્રિયાપદોનો પ્રયોગ કરાય છે - જોડાય છે. (૮) શ્વસ્તરી - પરક ધાતુ - અતઃ પર ો મોનનમ્ ! અહિ “પવિતા' આખ્યાતપદ શેષ જાણવું. (૯) ભવિષ્યન્તી - પરક મમ્ - માં નશ્ચતુર્ષ મોનનમ્ | અહિ વિષ્યતિ તથા પવિન્યાં તુ પનામ: સુરતેવ: | અહિ ભવિષ્યતિ એવું ક્રિયાપદ જોડાય છે. A. (૧૦) ક્રિયાતિપત્તિ વિભત્યંત ક્રિયાપદનો પ્રયોગ તો ઘણું કરીને સાક્ષાત્ જ જોવા મળે છે.
જ્ઞાપક :- આ ન્યાયનું પ્રદર્શક = જ્ઞાપક છે - તી પુષ્પ (૬-૪-૬૪) વગેરે સૂત્રનિર્દેશ જ. અહિ “તિ' એવું ક્રિયાપદ શેષ છે જ. કારણકે જો એમ ન માનીએ તો અર્થની સંગતિ ન થાય. આમ છતાંય જે અતિ એવું ક્રિયાપદ સાક્ષાત કહેલું નથી, એ આ ન્યાયની આશાથી જ કહેલું નથી. અર્થાત્ આ ન્યાયથી મતિ વગેરે પદનો પ્રયોગ કરાશે એટલે અર્થની સંગતિ થઈ જશે. આમ આ ન્યાય વડે જ તી પધ્યમ્ - એવો ક્રિયાપદરહિત નિર્દેશ સંગત થતો હોય તે આ ન્યાયને જણાવે છે.
- અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી ક્યાંક “તિ' એવા પદ સિવાય અન્ય ક્રિયાપદનો અધ્યાહાર પણ કરાય છે. B. જેમકે, કઈ (૧-૧-૧) અહિ “ બ ક્રિયાપદ અધ્યાહાર્ય છે. (૨૬૫). આ પ્રમાણે સ્વ વડે = ગ્રંથકારશ્રી હેમહંસગણિવર્યવડે સમુચ્ચિત પાંસઠ (૬૫) ન્યાયોની
ન્યાયાર્થ મંજૂષા - બ્રહવૃત્તિ સમાપ્ત થઈ. વક્ષસ્કાર - ૨. શ્લોકાર્થ :- શ્રી સોમસુંદરસૂરીશ્વર ગુરુના સકલ શિષ્યોમાં અગ્રણી = મુખ્ય એવા ગચ્છાધિપતિ પ્રભુ શ્રી રત્નશેખરસૂરિ રૂપી ગુરુ સાંપ્રતકાળે અતિશય દીપી (શોભી) રહ્યા છે. તેઓના વચનાધીન (આજ્ઞાંકિત) શિષ્ય શ્રી હેમહંસગણિવડે ન્યાયાર્થમંજૂષા ટીકાનો લોચન (નેત્ર) પ્રમાણ - સંખ્યાવાળો અર્થાત્ દ્વિતીય વક્ષસ્કાર સંપૂર્ણ કરાયો.
સ્વોપણ વ્યાસ
૧. નનૂકી: / વગેરેમાં ‘નિત્ય - પ્રવૃત્ત' નામના વર્તમાન કાળમાં ‘ત્તિ' (૫-૨-૧૯) સૂત્રથી વર્તમાના - વિભક્તિ થઈ છે. ' ર. શિર્ષ (૧-૧-૨૮) વગેરેમાં અજ્ઞાતજ્ઞાપનાદિરૂપ વિધ્યર્થમાં વિનિમત્રણ(પ-૪-૨૮) સૂત્રથી સપ્તમી - વિભક્તિ થઈ છે.
૩. શિષ્યlevઝ (૫-૪-૩૮) સૂત્રથી આશી: અને પંચમી - વિભક્તિ થાય છે.
૪. ભૂતકાળમાં પરોક્ષત્વ અને અદ્યતનત્વની અવિવક્ષામાં વિશેષાવિવક્ષવ્યામિ (૫-૨-૫) સૂત્રથી અધતની થાય છે. તે જ ભૂતકાળના જો અનદ્યતનકાળની વિવક્ષા કરાય અને પરોક્ષત્વની અવિવેક્ષા હોય ત્યારે વિક્ષતે (પ-ર-૧૪) સૂત્રથી હ્યસ્તની – વિભક્તિ થાય અને ભૂતકાળના જ અનદ્યતનત્વની અને પરોક્ષત્વની વિવક્ષા કરાય, ત્યારે પરોક્ષ (૫-૨-૧૨) સૂત્રથી પરીક્ષા - વિભક્તિ થાય છે.
૪૯૧