________________
૩/૪. ન્યા. મં.... પરામર્શ....
१२६. नामग्रहणे प्रायेणोपसर्गस्य न ग्रहणम् ॥ ३
४
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- ‘નામ’ શબ્દનું ગ્રહણ કરેલું હોય ત્યારે પ્રાયઃ કરીને ઉપસર્ગોનું ગ્રહણ થતું નથી. પ્રયોજન ઉપસર્ગો પણ નામવિશેષ જ હોયને, નામગ્રહણથી તેના ગ્રહણની પ્રાપ્તિ હોવાથી તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. *
ઉદાહરણ :- ૩પસ્કૃતિ । અહિ ઘૃણ્ ધાતુ ૩૫ એવા નામથી પર હોવા છતાં ય નામવડે ઉપસર્ગનું આ ન્યાયથી ગ્રહણ ન થવાથી, સ્પૃશોડનુવાદ્ (૫-૧-૧૪૯) સૂત્રથી પ્િ પ્રત્યય લાગે નહિ. તેથી ‘૩પસ્પૃશ્’એવો પ્રયોગ સાધુ નથી.
‘પ્રાયન' એમ કહેવાથી ક્યાંક નામના ગ્રહણમાં ઉપસર્ગનું પણ ગ્રહણ થાય છે. આથી અર્ધ ભગતિ કૃતિ, અર્ધમા । વગેરે રૂપોની જેમ, પ્રમા। વગેરે પ્રયોગોમાં પણ મનો વિન્ (૫-૧-૧૪૬) સૂત્રથી વિન્ પ્રત્યય સિદ્ધ થયો. (૩/૪)
પરામ
* આ ન્યાય ક્યાંય પણ દેખાતો ન હોવાથી ઉક્તિ માત્રરૂપ જણાય છે. આથી સ્પૃશોડનુાત્ (૫-૧-૧૪૯) સૂત્રમાં ‘અનુવાત્' એ પ્રમાણે પર્યુદાસ નગ્ - દેખાવાથી પર્વવાસ: સતૃપ્રાજ્ઞી । એ ન્યાયથી ૐ શબ્દ ભિન્ન અને વ્ - સદેશ દ્રવ્યવાચક એવા જ નામથી પર હોતે છતે સ્પૃશ્ ધાતુથી પ્િ પ્રત્યય થશે, પણ અદ્રવ્યવાચી ઉપસર્ગથી પર આવેલ એવા સ્પૃશ્ ધાતુથી પ્િ પ્રત્યય થાય નહિ. આ પ્રમાણે ૩પવૃતિ ! સ્થળે પ્િ પ્રત્યયનો અભાવ સિદ્ધ થઈ જશે.
-
વળી ત. પ્ર. બૃહદ્વૃત્તિમાં પણ પવૃ પ્રયોગનો નિષેધ કરવા સ્વયં આચાર્ય ભગવંતે સ્પૃશ:૦ (૪-૧-૧૪૯) સૂત્રમાં પૂર્વોક્ત જ યુક્તિ આપી છે - તે આ પ્રમાણે - ‘‘અનુઃ । એ પ્રમાણે પર્યુદાસનિષેધનો આશ્રય કરવાથી વ્ - સદેશ - ઉપસર્ગભિન્ન નામનું ગ્રહણ કરાય છે. તેથી પ્િ પ્રત્યય અહિ ન થાય પસ્કૃતિ ।'' આમ પર્યાદાસના બળથી જ ઉપસર્ગનું વારણ થઈ જાય છે. પણ આ ન્યાયનો ઉલ્લેખ ક્યાંય પણ કરેલો જણાતો નથી. છતાં ગ્રંથકારશ્રીના જોવામાં આવ્યો હોય એમ બની શકે.
આ અંગે સ્વોપજ્ઞ - ન્યાસમાં શ્રી હેમહંસગણિજીએ પોતાનો અભિપ્રાય આ પ્રમાણે જણાવેલો છે - જો કે સ્પૃશોડનુÓાત્ (૫-૧-૧૪૯) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં અનુાત્ । એમાં જે નગ્ છે, તેને પર્યાદાસ નગ્ કહેલો છે, અને એ રીતે ઉપસર્ગગ્રહણનો નિષેધ કરેલો છે. અર્થાત્ પર્યુદાસ - નક્ હોય ત્યાં નૈત્થી ઉક્ત પદના સદેશ - શબ્દનું ગ્રહણ થાય. એટલે પ્રસ્તુતમાં પણ નક્ થી ઉક્ત જે ‘' પદ છે, તેનું વર્જન કરવાથી તત્સદેશ અનુપસર્ગ ઉપસર્ગરહિત નામનું જ ગ્રહણ થાય. તો પણ આ વાક્યથી આચાર્ય ભગવંતે આ ન્યાયના અર્થનું જ સમર્થન કરેલું છે, એમ જણાય છે.” ન્યાસકાર શ્રી હેમહંસગણિજીના આવા વચનથી એમ જણાય છે કે, અનુાત્ - એમ પર્યાદાસ નગ્ લેવાથી જ ઉપસર્ગોનું ગ્રહણ નિષિદ્ધ થઈ જવા છતાં, આ ન્યાયથી પણ ઉપરોક્ત અર્થના પ્રતિપાદનમાં તેઓની સંમતિ છે. (૩/૪)
=
૪૯૭