________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આમ આવા - વિધિના બહુલપણાના - અધિકાર વડે જ સિદ્ધ થઈ જવા છતાં ય વિભાષાદિના વિધાન માટે કરેલાં વિવાસિવારેવાતા (૩-૨-૨૫) વગેરે ૪ સૂત્રો લક્ષણથી સૂત્રથી કહેલ વિધિના પ્રપંચ માટે જ છે અને તે વૈ વિધાઃ ૦ ન્યાયથી તે યુક્તિયુક્ત જ છે. (૩/૧૭)
'૧૪૦. ચાયાઃ સ્થવિરષ્ટિપ્રાયાઃ | ૩ / ૨૮ |
વ્યાસાર્થ મજ્જા)
ન્યાયાર્થ :- ન્યાયો સ્થવિરની એટલે કે વૃદ્ધપુરુષની લાકડી જેવા છે.
જેમ વૃદ્ધપુરુષ ગમનાદિ કાર્ય ઉપસ્થિત થયે તેની સિદ્ધિ માટે લાકડીનો ટેકો લે છે અને ગમનાદિ કાર્યનો અભાવ હોય ત્યારે લાકડીનો ટેકો લેતાં નથી, પણ બાજુ પર મૂકી દે છે, તેમ ન્યાયો પણ શિષ્ટ પ્રયોગોની અન્ય રીતે - અર્થાત્ તે તે ન્યાયોના અવલંબન વિના અનુપપત્તિ - અસિદ્ધિ થઈ જતી હોયને જ આશ્રય કરાય છે. પણ અન્યથા એટલે કે ન્યાય વિના જ શિષ્ટપ્રયોગની સિદ્ધિ થઈ જતી હોય તો અથવા તો ન્યાયનો આશ્રય કરવામાં અનિષ્ટ રૂપની સિદ્ધિ થતી હોય તો, તેનો (ન્યાયનો) આશ્રય કરાતો નથી.
પ્રયોજન :- એક જ પ્રયોગ વગેરેમાં તે જ – એક જ – ન્યાયનો આશ્રય કરેલો અને અનાશ્રય કરેલો જે દેખાય છે, તે વિરુદ્ધ છે, એવી શંકાનો ભંગ કરવા – દૂર કરવા માટે આ ન્યાય છે.
- ઉદાહરણ - રાયમતિન્તાનાં વૃત્તાનાં – તિરીણામ્ ! આ પ્રયોગમાં વસ્તી (૨-૪-૯૭) સૂત્રથી નપુંસકલિંગમાં ‘તિરિ’ એ પ્રમાણે ર શબ્દનો હ્રસ્વાદેશ થવા પર રૂ કારરૂપ હૂસ્વાદેશરૂપ નિમિત્તથી થતાં દૂર્વાશ (૧-૪-૩૨) સૂત્રથી મામ્ રૂપ ષષ્ઠી બહુવચન પ્રત્યયનો નામ્ આદેશ થાય છે. આ નામ્ આદેશ થયે (તિરિ + નામ્ - સ્થિતિમાં) વિકૃત મનન્યવત્ (૧૭) ન્યાયથી પ્રાપ્ત એવો પણ ન રાયો ઐશ્વને (ર-૧-૧૫) સૂત્રથી રૂ કારનો આ આદેશ, સનિતિનક્ષણો વિધનિમિત્ત યાતચ (૧/૧૯) ન્યાયથી નિષેધ થવાથી ન થાય. કારણકે જો પૂર્વોક્ત આ આદેશ કરાય, તો અતિરિ શબ્દની વ્યાઘાત થઈ જાય. અર્થાત્ હ્રસ્વસ્વર નિમિત્તે થયેલ જે નામ્ આદેશ એ તદ્દગત વ્યંજનરૂપ નિમિત્તથી તિરિ ના ડું નો આ આદેશ કરવા દ્વારા પોતાનું જ જે નિમિત્ત - રૂ કારરૂપ હસ્વસ્વર, તેનો વ્યાઘાત ન કરે, કારણ કે, “સનિપાતલક્ષણ' ન્યાય વડે નિષિદ્ધ કરેલો છે. માટે પ્રોત્વ ન થાય.
હવે તિર + નામ એવી સ્થિતિમાં તીર્થો નાસ્થતિકૃવતકૃy: (૧-૪-૪૭) સૂત્રથી ગતિરિ ના રૂ કારનો દીર્ઘ આદેશ કરવાના અવસરે નિપાતન્નક્ષણો વિધિ:(૧/૧૯) ન્યાયનો અનાશ્રય કરવાથી નિર્વિઘ્નપણે દીર્ઘ આદેશ થયે, મતિરીણામ્ રૂપની સિદ્ધિ થઈ ગઈ. (અર્થાત નામ્ આદેશ પર છતાં પોતાના જ નિમિત્ત એવા હસ્વ હું કારનો – દીર્ઘ આદેશ કરવા દ્વારા - વ્યાઘાત કરવામાં સન્નિપાતલક્ષણ - ન્યાય બાધક છે. છતાં તેનો અનાશ્રય કરવાથી દીર્ઘ થઈ જશે. A.
૫૨૬