Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 663
________________ અનિત્યતા જ્ઞાપક અનિત્યતા ઉદાહરણ ઉત્તર ન્યાય આનો અપવાદ છે. વિશેષ આનું પ્રયોજન કહેલું નથી. છતાં ય અપવાદના વિષયમાં ઉત્સર્ગવિધિ જ થાય તો અપવાદવિધિ નિરર્થક બની જાય. માટે અપવાદ વિધિ જ આ ન્યાયથી થાય. આ ન્યાય અનિત્યતા જણાવનારો હોવાથી તેની અનિત્યતાનો અસંભવ છે. દલિતોડવચ્ચેવ (૧-૪-૩) માં ઈશ્વનો પ્રયોગ. શાસ્ત્ર - અહીં વ્યા. સૂત્ર રૂપ કે ન્યાયસૂત્રરૂપ લેવાનું છે. વ્યા. સૂત્ર કે ન્યાયની પ્રવૃત્તિનો અનિષ્ટ - રૂપની સિદ્ધિ માટે નિષેધ આ ન્યાય કરે છે. // ડૂત પ્રથમ: વસ@ાર: // = ૬૧૫ == =

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688