Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan
View full book text
________________ પરિશિષ્ટ - 2 જ્ઞાપક” અને “અનિત્ય' અર્થમાં “ન્યાયાર્થમંજૂષામાં ગ્રંથકારે કરેલાં વિવિધ પ્રયોગો પ્રથમ વક્ષસ્કારમાં - “જ્ઞાપક અર્થ જણાવવા ગ્રંથકારે ઘણુ કરીને પુનરાવર્તન કર્યા વિના પ્રયોગ કરેલ જુદાં જુદાં શબ્દો :- જ્ઞાપક, ખ્યાપક, સ્થાપક, બોધક, ગમક, પ્રમાપક, અનુમાપક, નિવેદક સંવાદક, અનુવાદક, નિશ્ચાયક, નિર્ણાયક, જ્ઞપ્તિકર, ખ્યાતિકર, સ્વાતિકર, સત્તાકર, વ્યક્તિકર, ઉભાવક, આવિર્ભાવક, સંભાવક, આવિષ્કારક, પ્રકાશક, વિકાસક, પ્રભાસક, પ્રતિભાસક, વિભાસક, ઉભાસક, ઉદ્દીપક, ઉદ્યોતક, ઉદ્ઘોષક, પોષક, પ્રપંચક, વિસ્તારક, સ્મારક, સૂચક, સૂચાચણ, સૂચાચંચ, સૂચાચતુર, સમર્થક, ઉન્મીલક, ઉલ્લાસક, સ્થાપક, ઉન્મેષક, ઉજજીવક, વ્યંજક, અભિવ્યંજક, સ્ફટીકારક, સ્પષ્ટીકારક, પ્રકટીકારક, જ્ઞપ્તિદ, ખ્યાતિદ, સ્ફાતિદ, વ્યક્તિદ, પ્રાદુષ્કારક, ખ્યાતિકૃત, ફાતિકૃત, પ્રબોધક... દ્વિતીય વક્ષસ્કાર - રોપક, આરોપક, દેશક, ઉપપાદક, સદ્ભાવકર, પ્રત્યાયક, કીર્તિક, પ્રવર્તક, ઉપદર્શક, ભ્રાજક, વિશેષક, પ્રાણક, ઘોષક, પ્રગુણક, પ્રણાયક, વ્યુત્પાદક, જ્ઞપ્તિકુશલ, સંવાદી, મેરક ધ્વાનિકા, આસાદક, અપાદક, ઉન્નાયક, વિમુદ્રક, અનુમા, પ્રદર્શક. (આ પ્રમાણે દ્વિતીય વક્ષસ્કારમાં પણ ગ્રંથકારે “જ્ઞાપક' સાથે જણાવવા ઘણું કરીને જુદાં જુદાં પ્રયોગો જ કરેલાં છે. અહીં તો ફક્ત પ્રથમ * વક્ષસ્કારમાં જેનો પ્રયોગ કરેલો ન હોય તેવા પ્રયોગોનો જ સંગ્રહ કરેલો છે. અનિત્ય' શબ્દને માટે પણ આ પ્રમાણે જાણવું...) પ્રથમ વક્ષસ્કારમાં - અનિત્ય - અર્થમાં ગ્રંથકારે ઘણુ કરીને આવૃત્તિ કર્યા વિના કરેલાં વિભિન પ્રયોગો :- અનિત્ય, અસ્થઇ, અસ્વૈર્ય, ઉદાસીન, અનૈકાન્તિક, વ્યભિચારી, સવ્યભિચાર, ચલ, ચંચલ, અવિશ્વાસ, ચપલ, ચટુલ, તરલ, ભશ્યત, પરિપ્લવ, અનિદ્ધ, અસાર્વત્રિક, કદાચિત્ય, અનિશ્ચય અનિશ્ચત, અનિર્ણય, અનિર્ણાતિ, અનિયત, અનિયમ, અઢ, અવિસંભ, સ્યાદ્વાદી, અપ્રતિષ્ઠ, નશ્વર, યાયાવર, નિર્બલ, અબલ, દર્બલ, અબલિઇ, અનોજસ્વી, અસ્થામ, કૃશ, ક્ષામ, અસ્થમા, ઊર્જસ્વલ, યાદચ્છિક, અપરાક્રમ, અનાત્યંતિક... - દ્વિતીય વક્ષસ્કાર - અધ્રુવ, અસ્થાનુ, શિથિલ, સ્થગનીય, અસાર્વદિફ, વિસંવાદી, અગ્રાહ્ય, અનૈષ્ઠિક, અસંપાતી, અપ્રમાણ, અસ્થયાનું, અપ્રોઢ, અદ્રુત્તર, અદીબ, સ્વરૂચિ, જગ્ય, અનાગ્રહી, અસમર્થ, ઉપરત, દભ્ર, અનાદરણ, અશક્તિ, અખ્યાતિમાન... વક્ષ. 3 -- અપ્રણિધેય, અવ્યાપક... આવા વિભિન્ન પ્રયોગો ઉપરથી ગ્રંથકાર શ્રી હેમહંસગણિવરની ગ્રંથરચનાની આગવી કુશળતાં અને વિશિષ્ટ પ્રતિભાની પ્રતીતિ થાય છે... // मङ्गलं भवतु श्रीश्रमणसङ्घस्य // = 640 ====

Page Navigation
1 ... 686 687 688