Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 685
________________ અનિત્યતા ઉદાહરણ અનિત્યતા જ્ઞાપક વિશેષ પનિત્ય,નિત્યાન્તર માએ બે ન્યાયથી જ સરે છે, છતાંય જુદા ઉદાહરણોમાં અવતરિત કરેલો હોવાથી જુદો કહ્યો. લોપ શબ્દથી લુપ લેવો.લુકમાં તો સિદ્ધ જ છે. યૌધેય શબ્દનો - બUT:૦ (૬-૧-૧૨૩) એ સૂત્રસ્થ મારિ ગણ માં મન ના લોપનો નિષેધ કરવા માટે - પાઠ કરવો. અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવનાર હોવાથી વિધિ જ પ્રધાન હોયને - તેની જ વ્યાખ્યા કરવી, નિયમની નહીં. અનંતરનો જ વિધિ નિષેધ / થાય એવી શબ્દની જ શક્તિ છે માટે આ ન્યાય શબ્દશક્તિનો અનુવાદ જ કરે છે. સમાનાના તેન (૧૦-૨-૧) માં અગ્રિમ સૂત્રોમાં સમાનની વ્યામિની સિદ્ધિ માટે બ.વ.નો પ્રયોગ. સમાનાના એમ બહુવચનથી આગળના સૂત્રોમાં તમામ સમાનનો 28, નપર છતાં હૃસ્વ થાય, એવા વ્યાપક અર્થની સિદ્ધિ થાય છે. વે, જે અહિ ન્યાય ન લાગતાં સર્વાદવ ન - ન થવાથી ભિન્ આદેશ ન થયો. વિશેષણોને વિશેષ્ય સાથે સમાન એવી વિભક્તિની ઉપપત્તિ માટે આ ન્યાય છે. fપન અને વિશ્વ સંતવાળા યુઝ, મજૂશબ્દો એ યુમ, મકરતાં શબ્દથી અને અર્થથી ભિન હોવાથી તેને સર્વાદિ માનવાની અપ્રાપ્તિ હોયને તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. શબ્દ: પદ શેષ છે. ઈષ્ટાર્થની પ્રતીતિ માટે આ જાય છે. શબ્દ - શક્તિની વિચિત્રતાથી ઉદાહરણોમાં લિંગ - સંખ્યાદિનું વિચિત્રપણું જણાય છે. તેમાં પણ પ્રત્યયજન્ય લિંગમાં ફેરફાર થાય છે. સાપેક્ષ રીતે કે અસાપેક્ષ રીતે (નામ, આદેશ, પ્રત્યય વડે) તે તે શબ્દો લિંગનાં વૈચિત્ર્યને જણાવે છે. ૬૩૭

Loading...

Page Navigation
1 ... 683 684 685 686 687 688