Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 683
________________ વક્ષસ્કાર - ૩ (૨૦ - સમુશ્ચિત - ૧૮ ન્યાય) અનિત્યતા ઉદાહરણ અનિત્યતા જ્ઞાપક વિશેષ અહીં :' એમ ઉમેરવું. ઉપાધિ = વ્યવચ્છેદક = વિશેષણ. અનાર એવા પદાદિનો જ યોગ પ્રસિદ્ધ છે. માટે વ્યવહિત પદોના પણ યોગની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. fણ એ તો આદેશનું નિમિત્ત બનવાથી નિદ્ ના અભાવ પક્ષે શી ન થાય. તતિા ઉપસર્ગ એ નામ જ છે. માટે તેના ગ્રહણની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરે છે. પ્રાયઃગ્રહણથી પ્રમા' અહીં પણ વિ[ પ્રત્યય થયો. અન્યત્ર પ્રસિદ્ધાર્થનું અન્યત્ર કહેવું તે અતિદેશ કહેવાય. વિશેષ એ સામાન્યમાં અંતર્ભાવ પામી જાય છે, માટે તેના પણ અતિદેશની પ્રાપ્તિ છે. આથી વિશેષના અતિદેશનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. તર્કશાસ્ત્રમાં સામાન્ય - વિશેષ વચ્ચે બાધ્ય બાધકભાવ નથી પણ વ્યાકરણમાં છે, એમ જણાવે છે. બલબલ જણાવનારો ન્યાય છે. - નૂત:, vપૂતવાના (૧) ક્વચિત બાધ થતો નથી. પ્રત્યા અહીં પૂનાં પિત્ત વડે વા ના વિ ત્વનો બાધ ન થવાથી ગુણ ન થયો. = ૬૩૫

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688