________________
અનિત્યતા જ્ઞાપક
અનિત્યતા ઉદાહરણ ઉત્તર ન્યાય આનો અપવાદ છે.
વિશેષ આનું પ્રયોજન કહેલું નથી. છતાં ય અપવાદના વિષયમાં ઉત્સર્ગવિધિ જ થાય તો અપવાદવિધિ નિરર્થક બની જાય. માટે અપવાદ વિધિ જ આ ન્યાયથી થાય. આ ન્યાય અનિત્યતા જણાવનારો હોવાથી તેની અનિત્યતાનો અસંભવ છે.
દલિતોડવચ્ચેવ (૧-૪-૩) માં ઈશ્વનો પ્રયોગ.
શાસ્ત્ર - અહીં વ્યા. સૂત્ર રૂપ કે ન્યાયસૂત્રરૂપ લેવાનું છે. વ્યા. સૂત્ર કે ન્યાયની પ્રવૃત્તિનો અનિષ્ટ - રૂપની સિદ્ધિ માટે નિષેધ આ ન્યાય કરે છે.
// ડૂત પ્રથમ: વસ@ાર: //
= ૬૧૫
==
=