________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. (સૌત્રપણાથી) પૂર્વોક્ત રૂપો ન થયા. (પણ ઈષ્ટ એવા સૂત્રનિર્દિષ્ટ જ આદેશ, ૪ આદેશ આદિ રહિત જ – રૂપો સિદ્ધ થયા.)
(૨) લક્ષ્યના અનુરોધથી નામની સિદ્ધિ - મિસ', છટિકા, પ્રાટિકા | વગેરે રૂપોમાં લક્ષ્યાનુરોધથી ટ આગમ થયો છે. વિવા, વાવ, વૈવિશ | વગેરેમાં ઋવર્ષોવરકુશશ્વમાર ચેતો તુ (૭-૪-૭૧) સૂત્રથી રૂ| પ્રત્યયના ડું કારના લોપની પ્રાપ્તિ હોવા છતાંય ન થયો, લક્ષ્ય = શિષ્ટપ્રયોગના અનુરોધથી જ તો.
૨. નિષ્પત્તિ (રૂપસિદ્ધિ) નું સૌત્રપણાથી સિદ્ધિનું ઉદાહરણ - એ - મનુસ્વારવિસ (૧-૧-૯), આપો કરતાં વૈયાવચમ્ (૧-૪-૧૭) આ બે સૂત્રોમાં અનુક્રમે (પહેલાંમાં) : એ પ્રમાણે વિસર્ગથી પર દ્વિત્વસંખ્યા બોધક ગૌ વિભક્તિ - પ્રત્યયનો લુફ અને વાસ્ થી પર બહુ સંખ્યાબાધક બહુવચનના ન પ્રત્યયનો લુફ સૌત્રપણાથી = સૂત્રનિર્દેશથી સિદ્ધ થાય છે. આ નિષ્પત્તિઓની લક્ષ્યાનુરોધથી સિદ્ધિ થતી જણાતી નથી. અર્થાત નિષ્પત્તિની સિદ્ધિમાં લક્ષ્યાનુરોધ હેતુ બનતો જણાતો નથી. કારણ કે લક્ષ્યાનુરોધથી રૂપસિદ્ધિનો અસંભવ છે. આ પ્રમાણે આગળ પણ સૂત્રનિર્દેશ અને લક્ષ્યાનુરોધ એ બેમાંથી એકથી જ સિદ્ધિ કહેલી હશે ત્યાં ઉક્ત (અસંભવ રૂપી) હેતુ સમજવો.
(૩) પ્રયોગોની ૧. લક્ષ્યાનુરોધથી સિદ્ધિનું ઉદાહરણ - (અહિ પણ સૌત્રપણાથી સિદ્ધિનું ઉદાહરણ અસંભવ હોવાથી આપેલું નથી) [ વગેરે ધાતુઓ ધાતુપાઠમાં “શબ્દ” અર્થવાળા તરીકે પઠિત છે. આથી “શબ્દ' - અર્થવાળારૂપે તે ધાતુઓમાં કોઈ વિશેષતા = તફાવત નથી, અર્થાત સમાન જ છે. તો પણ તું એવો રજૂ ધાતુનો પ્રયોગ નૂપુર = ઝાંઝર વગેરે સંબંધી શબ્દ (અવાજ) અર્થમાં થાય છે. (ગુજરાતીમાં પણ “ઝાંઝરનો રણકાર' એમ કહેવાય છે.) તથા મદ્ -- ધાતુનો રતકજિત સંબંધી ધ્વનિ અર્થ થાય છે. [ ધાતુનો આર્તનાદમાં (ગુજ.માં કણસવું), કે ધાતુનો વીણાદિસંબંધી ધ્વનિમાં, ન ધાતુનો પક્ષી વગેરેના કલરવ - કૂજન - અવાજમાં, વૃદ્ ધાતુનો હાથીની ગર્જનારૂપ અવાજમાં, દેવું - ધાતુનો ઘોડાના અવાજ - હણહણાટ અર્થમાં, વાન્ ધાતુનો (વાસિતમ્ નો) પશુઓના અવાજમાં, ન ધાતુનો મેઘાદિનું ગાજવું રૂપ ઘોષ અર્થમાં, અને સિહ વગેરે પ્રાણીઓની ગર્જનારૂપ અવાજમાં ગુસ્ ધાતુનો (ગ્નિત) પ્રયોગ લક્ષ્યના = શિષ્ટ કવિપ્રયોગના અનુરોધથી સિદ્ધ થાય છે. A.
(૪) ધાતુઓની ૧. સૂત્રનિર્દેશથી સિદ્ધિનું ઉદાહરણ :- સૌત્ર ધાતુઓમાં ડૂ વગેરે ધાતુઓ “સૌત્ર' તરીકે પ્રસિદ્ધ જ છે. તે દ્વારે ધાતુઓની ધાતોઃ ઇક્વાર્ય (૩-૪-૮). સૂત્રમાં નિર્દેશ કરેલો હોવાથી સિદ્ધિ થાય છે. આ ધાતુઓના અર્થ, ઉદાહરણ વગેરે ધાતો: (૩-૪-૮) એ પૂર્વોક્ત સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિ અને બૃહન્યાસથી જાણી લેવા. બાકીના સૌત્ર = સૂત્રનિર્દેશ - સિદ્ધ ધાતુઓ કવિકલ્પદ્રુમ, ઉણાદિગણવૃત્તિ, નિઘંટુવૃત્તિ, ધાતુપારાયણ વગેરે ગ્રંથોમાં સૂત્રથી અને અર્થથી જણાવેલાં છે અને તે ધાતુઓ ( આ કારાંત વગેરે) વર્ણક્રમથી અહિ કહેવાશે. આ આગળ કહેવાતાં, ધાતુઓ સંબંધી , , ૩, ૪, ૫ - વગેરે વર્ણરૂપ અનુબંધને
= ૫૩૦