________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. શ્રીમંતનો આત્મીયભાવે સંયોગ | પ્રાપ્તિ કરવાથી અને તે સંયોગનું રક્ષણ કરવાથી) શ્રીમંત માણસના ધનથી જ તેના (ગરીબ) મિત્રો પણ સુખાદિ - ફળને ભોગવનારા થાય છે. એ પ્રમાણે ભીષ્મ વગેરે કર્મ ન હોવા છતાંય, વિશેષ વટ એ કર્મ હોવાના કારણે જ શીખ વગેરે પણ કર્મરૂપે બનવાથી દ્વિતીયા વિભક્તિની સિદ્ધિ થઈ. શંકા - વિભક્તિ પ્રત્યયરહિત બીબ વગેરે શબ્દો પ્રયોગ કરવાને અયોગ્ય હોવાથી .. એવા વચનથી તો પ્રકૃતિના કેવળત્વ = પ્રત્યયરહિતત્વનો વ્યવચ્છેદ = નિષેધ થાય છે. અર્થાત કેવળ પ્રકૃતિના પ્રયોગનો નિષેધ થાય છે. અને આથી કોઈપણ વિભક્તિનો પ્રયોગ કરાય એટલે કેવળ પ્રકૃતિ રહેશે નહિ. અને આ તો પ્રથમ વિભક્તિ પ્રત્યયના પ્રયોગથી પણ શક્ય છે. અર્થાત પ્રકૃતિ એ કેવળરૂપે = પ્રત્યયરહિતરૂપે હોવાનો વ્યવચ્છેદ - નિષેધ માત્રની સિદ્ધિ કરનારી હોયને, સામાન્યવિભક્તિ હોવાથી નામાર્થમાં થતી પ્રથમ વિભક્તિ જ પીખ વગેરે શબ્દોથી લાવવી શક્યા. છે, પણ કર્મશક્તિ - વગેરેનો બોધ કરાવનારી “દ્વિતીયા' વગેરે વિશેષ વિભક્તિ લાવવી શક્ય નથી. A. સમાધાન :- વારુ, જો તમે આમ કહેતા હો, તો આ ન્યાયની અમે જુદી વ્યાખ્યા કહીએ છીએ. (કે જેથી દ્વિતીયાદિ વિભક્તિને લાવવી પણ આ ન્યાયના બળથી જ શક્ય બનશે.) તે આ પ્રમાણે - “વત્ર' શબ્દનો અર્થ ક્રિયારહિત કરવો. આથી ક્રિયારહિતપણે પ્રકૃતિનો પ્રયોગ ન કરવો, કિન્તુ, પ્રયોગ કરાયેલ કે ગમ્યમાન (અધ્યાહાય) એવી ક્રિયા સહિત જ પ્રકૃતિનો પ્રયોગ કરવો. તેથી મત પીખમુાર રર્શનીયમ્' પ્રયોગમાં જેમ (વિશેષ્ય) વર શબ્દનો 9 ધાતુની સાથે સંબંધ થાય છે, તેમ પીબ વગેરે શબ્દોનો પણ 3 ધાતુની સાથે સંબંધ થાય છે. આ ચૈત્ર વગેરે કર્તા જેમ ર ને કરે છે, તેમ તેમાં રહેલાં “ભીષ્મત્વ' વગેરે ગુણોને પણ કરે છે. તેથી જે જે 9 ધાત્વર્થ (કરણ - ક્રિયા) વડે વિશેષે કરીને પ્રાપ્ત કરવાને ઈચ્છાય છે, તે સર્વ વસ્તુ - દ્રવ્ય હોય કે ગુણ - તે કર્મ બનશે. આ પ્રમાણે વિશેષ હોય કે વિશેષણ, સર્વનું કર્મત્વ જુદું જુદું હોવાથી અર્થાત્ તે સર્વ સ્વતંત્ર રીતે કર્મ બનવાથી, સર્વથી દ્વિતીયા વિભક્તિ પ્રાપ્ત થશે. અને ત્યારબાદ, (સર્વથી દ્વિતીયા લાવ્યા બાદ) એ સર્વનું એક વાક્ય હોવાથી (અર્થાત દ્રવ્યરૂપ કર્મ હોય કે ગુણરૂપ કર્મ હોય, તેઓ એક જ વાક્યના અવયવભૂત હોવાથી) વિશેષણ - વિશેષ્યભાવ રૂપ સંબંધ થાય છે. B. પ્રયોજન - આ પ્રમાણે વિશેષણ શબ્દોથી વિશેષ્યને સમાન એવી વિભક્તિનું ઉત્પાદન પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે. (3/13) સ્વોપણ વ્યાસ 1. શા :- 8 = એટલે અહિ સાદડી. તેને ભીખ કહેલ છે. તો કટનું ભિખત્વ = ભયંકરત્વ શું હોઈ શકે ? વળી દર્શનીય પણ કહેલું હોવાથી તેની સાથે ભિખ્યત્વ ગુણ જામતો નથી.) 3 514