________________
વક્ષ. ૧ | સૂ. ૫૭. સ્વો. ન્યા. પ્રશ્ન :- આ નિત્ય સમાસ શું વસ્તુ છે ? સામાન્ય સમાસ કરતાં તેમાં શી વિશેષતા છે ?
જવાબ :- નિત્ય સમાસ સમજવા માટે પહેલાં અનિત્ય સમાસ સમજીએ. જે સમાસનો અર્થ કહેવા માટે સમાસ પામેલાં (= સમસ્ત) પદોને જ અસમસ્ત = વિગૃહીત = છુટા વાક્યરૂપે કરવાને શક્ય હોય તે અનિત્ય સમાસ છે. જેમકે, ર૪ : પુરુષ , રાનપુરુષ: / અહિ સમાસ ઘટક પદોને જ જુદા કરીને : પુરુષ: / એમ વાક્ય કરી શકાય છે, માટે આ અનિત્ય સમાસ કહેવાય. પણ જયાં સમાસ પામનારા (સમાસઘટક) પદોથી વાક્ય કરી શકાતું નથી, કિંતુ સમસ્ત પદોનો અર્થ અન્ય પદોથી જ કહેવાય છે, ત્યારે તે નિત્ય સમાસ કહેવાય. જેમકે, છોકનો અના, કુરના / અહિ સમાસ પામનારા
અને પદથી વાક્ય થઈ શકતું જ નથી. હુ પદનો અર્થ વાક્યમાં ભિન્ન એવા કોમન પદથી જ કહેવાય છે. માટે આ નિત્ય સમાસ છે. (૧/૫૭)
इति कलिकालसर्वज्ञभगवच्छी हेमचन्द्रसूरिभिः तत्त्वप्रकाशिकाबृहद्वृत्तिप्रान्ते समुच्चितानां सप्तपश्चाशतः न्यायानां व्यापकानां ___ ज्ञापकादिसाहितानां च न्यायार्थमञ्जूषाख्यबृहद्वृत्तेः स्वोपजन्यासस्य च
सपरामर्शाभिधविवेचनं गुर्जरभाषाभावानुवादः समाप्तः ॥
= ૨૮૯ ==