________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૪ નો પ્રયોગ કરાય, તો અન્ય અધિકારોમાં પણ તે માટે ર શબ્દોનો પ્રયોગ કરેલો દેખાવો જોઈએ. પણ તે માટે 7 શબ્દોનો પ્રયોગ દેખાતો તો નથી. આથી અમારા વડે 7 કાર એ “fm 7' એવા અર્થના સમુચ્ચય માટે છે, એવા બ્રહવૃત્તિકારના વચનને આગળ કરીને આ ન્યાયની અનિત્યતાનું અહિ ઉદ્દભાવન કરાયું છે. (૨/૯ર)
(૬૨૦. ચીનુણેન ર યથાસંશ્ચમ્ / ૨ / દુર ||
વ્યિાસાર્થ મળ્યા
ન્યાયાર્થ :- વ વડે અનુકૃષ્ટ શબ્દ સાથે યથાસંખ્ય થતું નથી. અર્થાત ૨ વડે પૂર્વસૂત્રથી અનુકૃષ્ટ = આક્ષિપ્ત ખેંચાયેલ શબ્દ એ યથાસંખ્ય સંબંધ (અથવા વ્યાખ્યા) કરવામાં ઉપયોગી બનતો નથી.
પ્રયોજન - યથાસંયમનુણ: સમાનામ્ (૧/૧૦) ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ 7 થી અનુકૂષ્ટ શબ્દ સાથે પણ પૂર્વોક્ત ન્યાયથી યથાસંખ્ય રૂપે વ્યાખ્યાન (સંબંધ) કરવાની પ્રાપ્તિ હોયને, તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- વૌ ના સન વાધ્વ: (૪-૩-૨૫) સૂત્રનો અર્થ ઉદાહરણ રૂપે છે. તે આ પ્રમાણે છે - વૌ = ૩ કાર અને રૂ કાર ઉપાંત્યમાં હોતે છતે, વ્યંજનાદિ ધાતુથી પર. જે સેટુ વા અને તેનું પ્રત્યય, તે પ્રત્યેક વિકલ્પ વિસ્ - જેવા થાય છે. જેમકે, વિવા, मोदित्वा । मुमुदिषते, मुमोदिषते । लिखित्वा, लेखित्वा । लिलिखिषति, लिलेखिषति | माम माल क्त्वा અને સન એ બે પ્રત્યયનો વૌ = ૩ કાર અને હું કાર - રૂપ બે નિમિત્તો સાથે સંખ્યાવડે અને વચનવડે સામ્ય હોવામાં પણ (યથાસંયમનુશ૦ (૧/૧૦) ન્યાયથી પ્રાપ્તિ હોવામાં પણ) યથાસંખ્ય વ્યાખ્યાન કરાતું નથી. કારણકે હવા પ્રત્યયએ “સત્ વ' એમ ૨ થી અનુકૃષ્ટ છે. ‘મથ્ય:' એવા સૂત્રના અંશની વ્યાખ્યા અહિ કરેલી નથી, કેમકે તેના વિના પણ પ્રસ્તુત ન્યાયના ઉદાહરણની સિદ્ધિ થઈ જાય છે.
જ્ઞાપક :- આ ન્યાયનું ખ્યાપક = જ્ઞાપક છે, યથાસંધ્યાનુદ્દેશ:૦ (૧/૧૦) એવો ન્યાય હોવાથી વૌ એના ૦ (૪-૩-૨૫) વગેરે સૂત્રમાં ૨ કારથી અનુકૃષ્ટ શબ્દ સાથે પ્રાપ્ત યથાસંખ્ય કહેવું અનિષ્ટ છે, તો પણ તેનો નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન ન કરવો. અર્થાત આ ન્યાયથી જ ૨ થી અનુકૃષ્ટ સાથે યથાસંગનો નિષેધ થઈ જશે, એવા આશયથી જ અન્ય પ્રયત્ન ન કરવો સંગત | નિર્દોષ હોય તે આ ન્યાયને જણાવે છે. *
અનિત્યતા :- આ ન્યાય ક્યારેક અશક્તિમાન્ = અનિત્ય બને છે. આથી શરૃાË ત્યાશ (૫-૪-૩૫) સૂત્રમાં ૨ વડે પૂર્વસૂત્રથી અનુકૃષ્ટ જે સપ્તમી વિધ્યર્થ) - વિભક્તિ, તેની સાથે ‘તારું' એમ ‘શક્ત” અને “અહ” એ બે અર્થ સાથે યથાસંખ્ય સંબંધ (કથન) નો ભંગ કરવા માટે ‘ત્યાશ' એમ બહુવચન કરેલું છે. જો આ ન્યાય સર્વત્ર નિત્ય હોત તો ત્યએમ
४८६