________________
૨૩૫. પરામર્શ.... સંધિ - વિધિમાં સ્થા. ભાવ. નો પ્રતિષેધ થઈ જશે, છતાં સિદ્ધo (૧/૨૦) એ પૂર્વોક્ત ન્યાયનો બાધ કરવા જ ‘દ્ધિ' નું ગ્રહણ કરેલું છે. આથી ધાતુનું દ્વિત્વ - કાર્ય કરવામાં સ્થા. ભા. નો નિષેધ “દ્ધિ' ના ગ્રહણથી થતો જ નથી, કે જેથી તે સ્થા. ભા. નો પુનઃ પ્રસવ કરવા માટે આ ખૌ યત... ન્યાય માનવો ઘટી શકે.
વસ્તુતઃ તો સ્વરસ્ય પર પ્રવિધી (૭-૪-૧૧૦) સૂત્રથી પણ અહીં સ્થા. ભા. થવાની પ્રાપ્તિ નથી. કેમકે, નાન્ + ળ + સન એવી સ્થિતિમાં દ્વિત્વ કાર્ય કરવામાં ગુનાન્ + ળ + સન એમ (નાન્ ના નુ રૂપે) સ્થા. ભા. ની ધરી પરે ૦ (૭-૪-૧૧૦) થી પ્રાપ્તિ નથી. કારણકે આ સૂત્રથી પૂર્વનું કોઈ કાર્ય વિધિ કરવાનું હોય ત્યારે પરનિમિત્તક સ્વરના આદેશનો સ્થા. ભા. થાય છે. અહીં નું નો નાર્ એ પરનિમિત્તક (fણ નિમિત્તક) સ્વરાદેશ છે, પણ પૂર્વની વિધિનો પ્રસંગ જ નથી. કારણકે પ્રથમ અહીં દ્વિતવિધિ પ્રસ્તુત છે. અને તે દ્વિત્વ તો નાન્ રૂપ સ્વરાદેશનું જ થતું હોવાથી - દ્ધિત્વવિધિ એ પૂર્વવિધિ નથી પણ સ્વ - વિધિ છે. આ રીતે સ્વરસ્ય પરે. (૭-૪-૧૧૦) સૂત્રથી પણ હિન્દુ વિધિમાં ગાવું નો ગુ ઈત્યાદિ રૂપે સ્થા. ભા. થવાની સંભાવના નથી.
આમ વરસ્ય પરે... અને તે સંધીય... એ બન્નેય સૂત્રો ધાતુના દ્વિત્વરૂપ કાર્યને વિષે પ્રવર્તતાં જ નથી. ' હજી “સર્વથા અપ્રાપ્ત સ્થાનિવભાવનું જ થતું તું.... ન્યાયથી વિધાન કરાય છે' એવા અન્ય વિદ્વાનના મત અંગે જરૂર વિચારી શકાય. કારણ કે અહીં જે સ્થા. ભા. થાય છે તે થોડો વિલક્ષણ છે. દા. ત. ક્ + fબન્ + 1 + ત = થતિ | રૂપમાં મ ના લોપનો સ્થાનિવર્ભાવ થવાથી તે ૩ હાજર થઈ જતો નથી. પણ તે “છે” એમ માનીને કાર્ય થાય છે. આથી ક્ ધાતુનો ગ (સ્વર) ઉપાંત્યમાં ન હોવાથી પૂર્વોક્ત રૂપમાં - નિમિત્તથી તેની વૃદ્ધિ ન થઈ. પણ અહીં જે સ્થા. ભા. થાય છે, તે તો દ્વિત થયા બાદ હાજર જ રહે છે. કારણકે અહીં સ્વ - વિધિમાં જ સ્થા. ભા. થવાનો પ્રસંગ છે. આમ અહીં સ્વવિધિમાં જ fણ - નિમિત્તક આદેશનો સ્થા. ભા. થતો હોવાથી વિલક્ષણ સ્થા. ભા. વિધિ થાય છે. આથી સર્વથા અપ્રાપ્ત સ્થા. ભા. ળ વત્ વૃત્ત... ન્યાયથી કહેવાય છે, એમ માનવામાં બાધ જણાતો નથી. એ અંગે આ વિષયના વિદ્વાનો જ નિર્ણય કરે.
પરંતુ જયારે ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ આ ન્યાયને થાનીવવિવિધી (૭-૪-૧૦૯) સૂત્રથી વિહિત સ્થા. ભા. ના પ્રપંચરૂપે કહેલો છે, ત્યારે “સિદ્ધચ શિસ્તનીયા | એ ન્યાયથી પૂર્વોક્ત વિધાનની કોઈ રીતે સિદ્ધિ કરે એવી ગતિ ! યુક્તિ વિચારવી જોઈએ. આથી અમારો અભિપ્રાય એવો છે કે, “વર્ણનો ઉચ્ચાર કરીને કહેલ ન હોવાથી - ધાતુ - રૂ૫ વર્ણસમુદાયને ઉચ્ચરીને કહેલો હોવાથી - દ્વિત્વવિધિ એ વર્ણવિધિ નથી. અને આથી તે કરવામાં સ્થાનીવ૦ (૭-૪-૧૦૯) થી જ સ્થા. ભા. ની પ્રાપ્તિ માનવી જોઈએ. અથવા તો દ્વિત્વવિધિ એ વર્ણરૂપ કે વર્ણના સ્થાને થતો વિધિ ન હોયને - વર્ણસમુદાયરૂપ હોવાથી કે વર્ણસમુદાયના સ્થાને થતો વિધિ હોવાથી દ્વિત્વવિધિ એ વર્ણવિધિ નથી. પણ વર્ણભિન્ન | અવર્ણવિધિ જ છે. આથી સ્થાનીd. (૭-૪-૧૦૯) થી સ્થા. ભા. ની પ્રાપ્તિ હોયને તેનાથી થતાં સ્થા. ભા. નું જ વિશેષરૂપ વિધાન કરવાથી ન થતું વૃક્ત કર્યું. એ પ્રસ્તુત ન્યાય તેનો વિસ્તાર કરનાર છે, એમ કહેવું પણ અપેક્ષાએ ઘટે જ છે. (૨/૩૫).
૪૧૯