________________
૨/૩૯. સ્વો. ન્યા.... પરામર્શ....
આવતાં – કુવિળી । રૂપ થાય. આવા રૂપોમાં સ્વાદેનમિનો રીર્પોર્નોર્થજ્ઞને (૨-૧-૬૩) સૂત્રોથી દીર્ઘ આદેશ ન થયો.
જ્ઞાપક ઃ- દીર્ઘવિધિના અનિત્યત્વનું ઉદ્દીપક = શાપક છે, સ્વાવેર્નામિન:૦ (૨-૧-૬૩) સૂત્રોથી જ દીર્ઘ આદેશ સિદ્ધ થઈ જતો હોવા છતાં સ્ફૂર્ખ, ખ્, પ્નું વગેરે ધાતુઓનો દીર્ઘ આદેશ કરવાપૂર્વક જ ધાતુપાઠમાં કરવો, પણ દુર્છા, મુર્છા વગેરે ધાતુઓની જેમ દીર્ઘ આદેશ કર્યા વિના (હ્રસ્વરૂપે જ) ધાતુપાઠમાં પાઠ ન કરવો. આ દીર્ઘત્વ સહિત પાઠ એ સ્ફૂર્ખ વગેરે ધાતુઓના સ્વરનો દીર્ઘ આદેશ અવ્યભિચારી અવહંભાવી નિત્ય છે, એવું જ્ઞાપન કરવા દ્વારા બીજા ધાતુઓના સ્વરનો દીર્ઘ - આદેશ ક્યારેક વ્યભિચારી છે / અનિત્ય છે, એવું જ્ઞાપન કરવા માટે છે. અને જો ‘દીર્ઘ - વિધિ અનિત્ય છે,' એ ન્યાયાંશ ન હોત તો કયા અર્થનું જ્ઞાપન કરવા માટે સ્ફૂર્ખ વગેરે ધાતુઓનો દીર્ઘત્વ - સહિત પાઠ આચાર્ય ભગવંત કરત ? અર્થાત્ એ સિવાય સદીર્ઘપાઠનું. બીજું કોઈ પ્રયોજન નથી. આમ સ્પૂŕ વગેરે દીર્ઘપાઠ - દીર્ઘત્વવિધના અનિત્યપણાથી જ ઘટમાન થતાં હોયને તે આ ન્યાયાંશને જણાવે છે.
=
-
-
=
અનિત્યતાની અનિત્યતા હોવી સંભવતી નથી, માટે અહિ દર્શાવી નથી. (અર્થાત્ ક્યારેક થવું, ક્યારેક ન થવું એ અનિત્ય પદાર્થ છે. આ અનિત્ય પદાર્થ (વસ્તુ) ની અનિત્યતા ત્યારે જ કહેવાય કે જ્યારે પૂર્વોક્તવિધિઓનું કયારેક થવું કયારેક ન થવું, એમ ન થાય. અર્થાત્ પૂર્વોક્ત વિધિઓ નિત્ય જ થાય. પણ તેવું થાય તો સ્થાનિવદ્ભાવ વગેરે વિધિઓનું અનિત્યપણું વ્યાઘાત પામી જાય. માટે અનિત્ય વિધિઓનું અનિત્યત્વ સંભવતું નથી. (૨/૩૯)
સ્વોપજ્ઞ ન્યાસ
१. तच्च अतच्च
वस्तुस्वरूपं इति तददे । तदतदे आत्मा यस्य तत् तदतदात्मकं तत्त्वं = आतिष्ठान्ते પ્રતિગાનતે । (જૈનો તદાત્મક અને અતદાત્મક એવું વસ્તુનું સ્વરૂપ સ્વીકારે છે.) આ રૂપમાં પ્રતિજ્ઞાયામ્ (૩-૩-૬૫) સૂત્રથી આત્મનેપદ થયું છે. આમાં તૂર્ શબ્દ એ સર્વનામ હોવાથી ત્ શબ્દથી સત્ત્વ, નિત્યત્વ, સામાન્યાત્મકત્વ, અને અભિલાપ્યત્વ ધર્મોનો પરામર્શ (સંબંધ અથવા સ્મરણ) થાય છે અને તત્ શબ્દથી અસત્ત્વ, અનિત્સત્વ, વિશેષાત્મકત્વ, અનભિલાપ્યત્વ ધર્મોનો પરામર્શ થાય છે. આથી આનો અર્થ એ થાય કે, સર્વવસ્તુઓના વિષે સત્ત્વ, નિત્યત્વ વગેરે ધર્મોને વિષે જૈનો સ્યાદ્વાદ અનેકાંતને સ્વીકારે છે. અર્થાત્ સર્વ વસ્તુઓના સત્ત્વ, નિત્યત્વ વગેરે ધર્મો એકાંતે નથી પણ, કંચિત્ - કોઈ અપેક્ષાએ છે. તેથી તે જ વસ્તુમાં કોઈ અપેક્ષાએ અસત્ત્વ, અનિત્યત્વ, વગેરે ધર્મો પણ ઘટે છે. (૨ ૩૯)
-
=
-
=
પરામર્શ
A. તતવાત્મ તત્ત્વમ્... એ પ્રમાણે એકશેષવિધિની અનિત્યતાનું ઉદાહરણ આપેલું છે. પણ તે કેટલાંક વિદ્વાનોને સંમત નથી. કારણકે તત્ત્વ, અતત્ત્વ રૂતિ તરે એમ એકશેષ કરાય તો બે તદ્
૪૩૧