________________
૨/૪૭ પરામર્શ... ૨/૪૮. ચા. મં... એવું બનતું નથી. જેમ કે “જન પછી' આ પન ધાતુના આદિ ૫ કારનો ૫: સોડકિવૃષ્ય: (૨-૩-૯૮) સૂત્રથી જ આદેશ કરાયે છતે, “સનું એવું ધાતુનું રૂપ કૃત્રિમ હોવાથી અર્થાત્ વ્યાકરણ સૂત્રથી કરેલું હોવાથી સન ધાતુથી ૩ પ્રત્યય - પરક એવો fણ પ્રત્યય પર છતાં (સન્ + ળ + ૩ + = નસીષાત્ ા વગેરે રૂપોમાં નાખ્યત્તસ્થા (૨-૩-૧૫) સૂત્રથી ૩ નો આદેશ થાય જ.
આ ન્યાયની અબલિષ્ઠતા = અનિત્યતા સ્પષ્ટપણે જણાતી નથી.
(આ ન્યાયની ટીકામાં છેલ્લું વાક્ય - તે નિમિત્તામાવે તિ ચાસ્થિસ્થ તત્ત્વ શું વાવર્તેત’ વધારાનું જણાય છે. અથવા અન્યત્ર સંબંધિત વાક્યનો અહીં પ્રક્ષેપ થઈ ગયો લાગે છે. અથવા આ વાક્ય સંબંધી ગ્રંથનો લોપ થઈ ગયો હોય એવું બને. આ અંગે વિદ્વાનો જ વિચાર કરે.) (૨/૪૭)
| પરામર્શ
* પ્રત્યયાદિની જેમ ધાતુઓ પણ ધાતુપાઠમાં પઠિતસૂત્રોથી કહેવાતાં હોવાથી, પ્રત્યયોની જેમ ધાતુઓ પણ કૃત હોવાની શંકા થાય - તેના નિરાકરણ માટે આ ન્યાય છે. આમ કથંચિત્ ધાતુપાઠમાં પઠિત ધાતુઓ કૃત હોવાનું પ્રાપ્ત હોય તો તેનો આ ન્યાયસૂત્રથી નિષેધ કરવો ઘટે છે. વૃત્તિકારશ્રી હેમહંસગણિજીએ પણ ધાતુપાઇમાં પઠિત ધાતુઓને સૂત્રોચ્ચરિતરૂપે વિવફા કરીને તેના સ કારને કૃત માનવાનો નિષેધ કરવા રૂપ પ્રસ્તુત ન્યાયનું પ્રયોજન કહેલું છે. | બાકી તો કોઈ વસ્તુનો અનુવાદ કરીને = ઉદ્દેશીને કહેવાતો (કરાતો) વિધિ કૃત કહેવાય. આથી શુદ્ધ - ધાતુઓમાં તો તેવા પ્રકારનો – ઉદેશ્યપૂર્વકનો કોઈ વિધિ કહેવાતો ન હોવાથી તેના કૃતત્વની શંકા જ ન ગણાય. અને એ રીતે જોઇએ તો આ ન્યાયની આવશ્યકતા પણ ન રહે. આમ શુદ્ધ - ધાતુનું જે અકૃત્રિમરૂપ સ્વભાવ સિદ્ધ જ છે, તેનો અનુવાદ આ ન્યાય કરે છે, એમ કેટલાંક વિદ્વાનો જણાવે છે. (૨૪૭)
१०५. क्विबन्ता धातुत्वं नोज्झन्ति शब्दत्वं च प्रतिपद्यन्ते ॥२/४८ ॥
ન્યારાર્થ મંજૂષા
ન્યાયાર્થ :- |િ પ્રત્યયાત નામો ધાતુપણાનો ત્યાગ કરતાં નથી અને શબ્દત્વનો = નામત્વનો સ્વીકાર કરે છે. અર્થાત્ | પ્રત્યયાત નામો ધાતુપણું સ્થિર રાખીને નામપણું સ્વીકારે છે. એટલે કે આ નામોનો સમકાળે ધાતુરૂપે અને નામ રૂપે વ્યવહાર કરાય છે.
- અહીં પૂ પ્રત્યય એ ઉપલક્ષણ હોવાથી વિદ્ - પ્રત્યયાત નામો પણ લેવા. આ ન્યાયસૂત્રમાં ધાતુત્વ.= ધાતુપણું છોડતાં નથી, એમ સામાન્યથી કહ્યું છે, તેમ છતાંય મુખ્યવૃજ્યા = પ્રધાનતયા ધાતુપણું ન લેવું, પણ નામાર્થસહિત ધાત્વર્થનું અભિધાન કરનાર હોવાથી -
= ૪૫૧
=