________________
૨/૧૨. પરામર્શ.... ર/૧૩. ચા. મં... ક્રિયાવિશેષhત્વનું વ્યવધાયત્વે નાસ્તિ ! તેથી કક્ષાં પ્રવનારી માન વગેરે પ્રયોગ થાય છે. આ પ્રમાણે આ ન્યાયનો અર્થ જણાવેલો છે. અહિ ઉપસર્ગથી વ્યવધાન ન થવામાં કારણ તરીકે તેના ક્રિયાવિશેષકત્વને જણાવેલું છે. તે અંગે તે સૂત્રના ન્યા. સા. લ. ન્યા. માં આ પ્રમાણે ચર્ચા કરી છે.
પ્રશ્ન :- ક્રિયાના અર્થને વિશેષિત કરનાર હોવાથી અર્થાત્ ક્રિયાનું જ વિશેષણ હોવાથી જો તમે ઉપસર્ગનું અવ્યવધાયકત્વ કહેતા હોવ, તો કર્તા વગેરે કારકો પણ ક્રિયાના જ વિશેષણો છે. તેથી કર્તા વગેરે વડે પણ વ્યવધાન ન થવું જોઇએ ?
સમાધાન :- એવું નથી, ‘ક્રિયાનું જ જે વિશેષક (વિશેષણ) હોય (તે અવ્યવધાયક કહેવાય)' એમ અવધારણ = જકારપૂર્વક વિચક્ષા કરવાથી કદિ અવ્યવધાયક ન કહેવાય. કારણકે કર્તા વગેરે કારકો જેમ (પાકાદિ) ક્રિયાના વિશેષક છે, તેમ (દેવદત્ત વગેરે) દ્રવ્યના પણ વિશેષક (વિશેષણ) બને છે.
કોઇક અપેક્ષાએ હજી તે પતિયાં પ્રથમHIR | એવા પ્રયોગનું સમર્થન કરાય છે. અર્થાત્ અહિ પાતામ્ અને ખાસ એવા અનુપ્રયોગ વચ્ચે પ્રથi એવા વિભત્યંત પદનું વ્યવધાન હોવા છતાં પણ પ્રથમ પદનો અહિ ક્રિયા - વિશેષણરૂપે પ્રયોગ હોવાથી, હજી, તેના વડે વ્યવધાન કદાચ ચલાવી લેવાય. પણ પ્રખ્રયા યો નgs વાર | એવા પ્રયોગમાં પ્રશંશય અને વાર અનુપ્રયોગ વચ્ચે જે યો નહુષ પદોના વ્યવધાનવાળો પ્રયોગ છે, તે તો અતિદુષ્ટ છે. (આ પ્રમાણે ઉપસર્ગ સિવાય કોઇપણ શબ્દનું વ્યવધાન - પછી તે શબ્દ ક્રિયા વિશેષણ હોય, તો પણ તે ચલાવી લેવું ઇષ્ટ નથી, એમ સૂચવેલું છે.) (૨/૧૨)
( ૭૦. ચેન નીડવ્યવધાનેન તેન વ્યવદિતડપ થાત્ / ૨/રૂ |
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ:- જે સ્થળે વિવલિત કાર્ય કરવામાં અમુક વર્ણાદિથી અવશ્ય વ્યવધાન થાય જ છે, પણ વ્યવધાન ન થાય એવું શક્ય જ ન હોય, તે સ્થળે તે વર્ણનું વ્યવધાન હોય તો પણ તે (વિવક્ષિત) કાર્ય થાય જ. - પ્રયોજન - વ્યવધાનને લીધે અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે. A. આ જ પ્રમાણે આગળના બન્નેય ન્યાયોનું પણ અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ કરાવવા રૂપ પ્રયોજન કહેવું.
ઉદાહરણ :- (વાર + ફ =) વાર્થી I (ગુરુ + ) પુર્વી . વગેરે રૂપોમાં સ્વર અને ૩ કાર વચ્ચે એક વ્યંજનનું આંતરું (વ્યવધાન) હોવા છતાંય વડુતો મુદ્રિવ: (૨-૪-૩૫) સૂત્રથી ૩ી સિદ્ધ થયો. કારણકે સ્વરથી પર અવ્યવહિત - અનંતર ૩ નો ગુણવાચક શબ્દોમાં અસંભવ છે.
જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે, રાહુત:૦ (૨-૪-૩૫) સૂત્રમાં સ્વસાતુત: એ પ્રમાણે ઉક્તિ જ. તે આ રીતે - સ્વરથી પર જે ૩ કાર, તદન્ત વહ સિવાયના ગુણવાચક નામથી સ્ત્રીત્વ વિશિષ્ટ (સ્ત્રીલિંગ) અર્થમાં ગ્રી પ્રત્યય લાગે છે, આ પ્રમાણે આ
= ૩૨૯
=