________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
પ્રસ્થઃ । અહિ પ્રાદિ શબ્દોની ‘ઉપસર્ગ’ સંજ્ઞા અને ‘ગતિ’ સંજ્ઞા એ પરસ્પર બાધક ન બનવાથી પ્ર ની ગતિ અને ઉપસર્ગ એ બેય સંજ્ઞા થવાથી તિત્ત વ્યસ્તત્પુરુષ: (૩-૧-૪૨) સૂત્રથી તત્પુરુષ સમાસ અને ૩પ,વાતો ડોડસ્ય: (૫-૧-૫૬) સૂત્રથી ૩ પ્રત્યય એ બન્ને ય કાર્યો સમકાળે જ થયા.
એમ કહી શકાય છે.
ઉદાહરણ :- પ્રતિષ્ઠિતે માનાર્થ
-
જ્ઞાપક :- આ ન્યાયનું પ્રભાસક = જ્ઞાપક છે, પ્ર વગેરે શબ્દોની ધાતો: પૂનાર્થસ્વતિ ૦ (૩-૧-૧) સૂત્રથી ઉપસર્ગસંજ્ઞા કરવી. કારણ જો ઝર્યાઘનુરળન્નિડાવચ્ચ ગતિ: (૩-૧-૨) એ અનંતરસૂત્રથી કરાતી પ્રાદિની ગતિ સંજ્ઞાવડે ઉપસર્ગસંજ્ઞા બાધિત થતી હોત, તો નિષ્ફળ હોવાથી ઉપસર્ગસંજ્ઞા કરત જ નહિ. પણ જે ઉપસર્ગસંજ્ઞા કરેલી છે, તે આ ન્યાયથી તેના બાધની અસંભાવના હોવાથી જ કરેલી છે. આમ આ ઉપસર્ગસંજ્ઞા - વિધાનનું આ ન્યાયથી જ સાર્થક્ય હોયને, તે આ ન્યાયને જણાવે છે.
=
=
અનિત્યતા :- આ ન્યાય અનિર્ણય અનિત્ય છે. કારણકે, દેર્ત્યાનં વા (૨-૨-૨૬) સૂત્રમાં ‘વા' નું ગ્રહણ કરેલું છે. તે આ રીતે - જો આ ન્યાય એકાંતિક નિત્ય જ હોત તો કર્મસંજ્ઞા અને સંપ્રદાનસંજ્ઞા વચ્ચે બાધ્યબાધકભાવનો અભાવ થશે. અને આથી તે બન્નેય સંજ્ઞાની પ્રવૃત્તિ થશે. અને આથી ‘વ’ એમ વિકલ્પનું વિધાન નહિ કરવામાં પણ બે વિભક્તિઓ - ર્મળિ (૨-૨-૪૦) થી દ્વિતીયા અને ચતુર્થી (૨-૨-૫૩) થી ચતુર્થી વિભક્તિ થયે - ચૈત્રં ચૈત્રાય વા સ્મૃતિ । એ પ્રમાણે બે રૂપોની સિદ્ધિ થાય જ છે, તો શા માટે વિકલ્પનું વિધાન કરાય ? અર્થાત્ ન જ કરવું જોઇએ. તો પણ જે ‘વ એમ વિકલ્પ કરેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી સંપ્રદાન સંજ્ઞાથી કર્મસંજ્ઞાનો બાધ થવાની સંભાવના હોવાથી જ ઘટતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે.
પ્રતિહાર્ય સંજ્ઞા મિદ્યન્તે । આવો પણ ન્યાય છે. દરેક કાર્યના ભેદથી સંજ્ઞાનો ભેદ પડે છે, એમ આ ન્યાયનો અર્થ છે.
આ ન્યાયનું અવતરણ આ પ્રમાણે થાય છે. જરાં ૬ (૨-૨-૧૯) સૂત્રથી વિવ્ ધાતુના કરણની યુગપત્- એકકાળે કર્મસંજ્ઞા અને કરણસંજ્ઞાનું વિધાન કરેલું છે. (૧) આથી અક્ષાત્ અòવાં રીત્ર્યતિ । એ પ્રમાણે બે રૂપો સિદ્ધ થાય છે. (અક્ષ શબ્દની કર્મસંજ્ઞા થવાથી દ્વિતીયા થઈ અને કરણસંજ્ઞા થવાથી તૃતીયા થઈ.) તથા (૨) ધૈર્યેવયતે મૈત્રâÀળ । અહિ અક્ષ શબ્દની કરણસંજ્ઞા થવાથી અક્ષ શબ્દથી તૃતીયા થાય છે, અને અક્ષ શબ્દની કર્મસંજ્ઞા થવાથી ગતિવોધાહારાર્થશર્મનિત્યકર્મણામાની વાવિજ્ઞાશદ્રાયન્વામ્ (૨-૨-૫) સૂત્રથી નિત્ય - અકર્મક ધાતુઓના અણિક્કર્તા (મૂળકર્તા - પ્રયોજકકર્તા) ની ર્િ પ્રત્યયાંત ક્રિયાપદોવાળા પ્રયોગમાં જે કર્મ - સંજ્ઞા પ્રાપ્ત થાય છે, તે ન થાય. માટે અણિક્કર્તાથી (મૂળકર્તાવાચકશબ્દથી) fīન્ત પ્રયોગમાં ચૈત્રં એમ દ્વિતીયા ન થઈ. (કહેવાનો ભાવ એ છે કે યુગપદ્ = સમકાળે બન્નેય સંજ્ઞા કરવાનું ફળ આ જ છે કે, પૂર્વોક્ત પ્રયોગમાં અક્ષ ની કરણ સંજ્ઞા થવાથી અધૈ: એમ તૃતીયા થઈ, અને અક્ષ ની જ કર્મ
૩૭૪