________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રમાણે અર્થ / fધરળ શબ્દનો અભિધેય = વાચ્ય અહીં ‘આધાર’ નથી, પણ અર્થ = પદાર્થ છે. જ્યારે પ્રસ્તુત ન્યાયની ન્યાયાર્થમંજૂષા ટીકામાં શ્રી હેમહંસગણિજીએ “સમાનાધિકરણ' શબ્દમાં ‘અધિકરણ' શબ્દનો અર્થ ‘આધાર’ કરેલો જણાય છે. કેમકે, ન્યા. મ. ટીકામાં કહ્યું છે કે, “જે “પુરુષત્વ' નું અધિકરણ (આધાર) છે, તે જ અસ્તિક્રિયાનું અધિકરણ છે. આથી ક્રિયા સાથે પુરુષ શબ્દનો સમાનાધિકરણ રૂપે પ્રયોગ છે.” આમ સ્પષ્ટપણે જ અહીં અધિકરણનો – ‘આધાર’ અર્થ લઈને વ્યાખ્યા કરેલી છે. પણ આ અન્ય (દર્શનકાર) ને અનુસાર વ્યાખ્યા કરેલી જણાય છે. જ્યારે વ્યાકરણશાસ્ત્રમાં તો અધિકરણનો “અર્થ = પદાર્થ રૂપ વાર્થ લઈને જ સમાનાધિકરણ શબ્દની વ્યાખ્યા કરેલી છે. આ વ્યાખ્યામાં પુરુષ શબ્દનો ‘પુરુષ' વ્યક્તિ રૂપ અર્થ છોડીને પુરુષ શબ્દને ત્વ લગાડીન‘પુરુષ' શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત એવું પુરુષત્વરૂપ અર્થ લેવાની અને પ્તિ પદથી પણ તેનું પ્રવૃત્તિનિમિત્ત એવી સત્તા - ક્રિયા રૂપ (ગૌણ) અર્થ લેવાની આવશ્યકતા રહેતી નથી. પણ “પુરુષ' વગેરે મુખ્ય અર્થ લેવાથી જ ચાલી જાય છે. સાધુર્વો રક્ષતુ પદનું વિવેચન કરતાં સ. મ. બુ. ન્યા. માં પણ કહેવું છે કે – થ: રૂાવિ સાક્ષાત્ સમાનાર વિશેષ,
વિવિાત્યનાપ્રધાન! : એ પદ, રક્ષતું ક્રિયાપદનું સાક્ષાત્ સમાનાધિકરણ - વિશેષણ છે. કારણ કે, “ધર્મ એ રૂપ કર્તાનું વિવાદ્રિ પ્રત્યય વડે અભિધાન થાય છે. આમ સમાન અર્થનું = પદાર્થનું અભિધાન - કથન કરે તે સમાનાધિકરણ પદો કહેવાય, એમ જ શામ.બુ. ન્યા. ના કહેવાનો ભાવ છે. તથા પાર્થ દવાને ૨ (૩-૧-૨૨) સૂત્રની તત્ત્વ - પ્રકાશિકા બુ.ઘુ. માં પણ એકાર્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, વિશ સમાનડર્થોડલધvi વચ્ચે તક્ષાર્થ, સમાનાધિપામ્ એક જ - સમાન જ અર્થ એટલે કે અધિકરણ જેવું હોય તે એકાર્થ અથવા સમાનાધિકરણ કહેવાય.
અહીં કર્થ | ધરળ શબ્દ એ પદાર્થવાચક છે, એમ આ સૂત્રનો લઘુન્યાસ જોતાં જણાય છે. તેમાં સ્પષ્ટતા કરી છે કે, જેમ, આરૂઢો વાનરો વે ત (સઢવાનો વૃક્ષ: I) ઉદા.માં મારૂઢ (ચઢેલો) પણ તે જ પદાર્થ વસ્તુ) છે અને વાનર પણ તે જ (પદાર્થ) છે. અર્થાતુ, જે મારૂઢ છે, તે જ વાનર છે અને જે વાનર છે, તે જ ગાઢ છે. આથી ગાઢ અને વાનર નો સમાન અર્થ | અધિકરણ છે. આ ખુલાસાથી પણ એવી પ્રતીતિ થાય છે કે “એકાર્થ = સમાનધિકરણ પદ એટલે સમાનવસ્તુ - વાચક પદ.”
આ પ્રમાણે “અધિકરણ' પદના અર્થ ભિન્ન ભિન્ન હોવાથી પૂર્વોક્ત રીતે ભિન્ન - ભિન્ન બે વ્યાખ્યા થઈ શકે છે. તે સ્યાદ્વાદના આશ્રયથી સંગત છે. સુજ્ઞ - જનોને આમાંથી જે વ્યાખ્યા પસંદ પડે તે ગ્રહણ કરે. ટીકાગત પૂર્વોક્ત સમાનાધિકરણ પદાર્થને સ્પષ્ટ કરવા માટે અને તે દ્વારા સ્વ - પરના વિશેષ બોધ માટે જ આ સમગ્ર પરામર્શ - વિવેચનનો વિસ્તાર કરેલો છે, અસ્તુ. (૨/૨૮).
८७. तद्धितीयो भावप्रत्ययः सापेक्षादपि ॥ २/३० ॥
[[ન્યારાર્થ મંષા |
ન્યાયાર્થ - તદ્ધિત - સંબંધી જે ભાવાર્થક (ભાવમાં થતો) પ્રત્યય છે - માવે વતનું (૭-૧-૫૫) વગેરે સૂત્રવિહિત ત્વ, તનૂ વગેરે - તે પ્રત્યયો અન્યપદને સાપેક્ષ નામથી પણ થાય છે.
પ્રયોજન - ટીકામાં સાક્ષાત્ આપેલું નથી. છતાં આ પ્રમાણે પ્રયોજન જાણવું -
=
= ૩૮૮