________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સંખ્યાદિનું અભિધાન કરવા માટે થાય છે. અને નિયમ એવો છે કે, ૧. જાતિ ૨. દ્રવ્ય ૩. લિંગ ૪. સંખ્યા અને ૫. કારક - આ પાંચ નામાર્થોની ક્રમશઃ ઉપસ્થિતિ (અર્થાત્ અભિધાન) માનેલી છે. આમ કારક – સંખ્યા રૂપ નામાર્થ કરતાં “લિંગ' રૂપ નામાર્થની ત્રીજા ક્રમે – પહેલાં ઉપસ્થિતિ થાય છે. વળી આ નામાર્થની જે ક્રમે ઉપસ્થિતિ થાય છે, તે જ ક્રમથી તે નામાર્થ નિમિત્તક કાર્યની પણ પ્રાપ્તિ થાય છે. વિભક્તિ – ઉત્પત્તિના હેતુભૂત સંખ્યા - કારકાદિની ઉપસ્થિતિ કરતાં પૂર્વ ઉપસ્થિત એવા “લિંગ' માત્ર રૂપ નામાર્થ – નિમિત્તક થતો બાપુ પ્રત્યય અંતરંગ હોવાથી પહેલાં થાય. અને આથી બાપૂ થયે છીત વગેરેના આ કારાંતપણાનો વ્યાઘાત થવાથી ફી ની પ્રાપ્તિ નહિ થાય. આથી આ ન્યાયથી જ પૂર્વોક્ત રીતે ફી પ્રત્યયની પ્રાપ્તિ થવાથી તાત્ કરણ (૨-૪-૪૪) સૂત્રથી કરેલ ફી નું વિધાન સાર્થક થાય છે. (૨ ૩૧)
८९. समासतद्धितानां वृत्तिर्विकल्पेन वृत्तिविषये च
'નિર્ચવાડપવાવૃત્તિ // ૨/૩૨ |
ન્યાયાઈ મંજષા
ન્યાયાર્થ:- સમાસ - તદ્ધિતની જે વૃત્તિ થાય છે, તે વિકલ્પ થાય છે, એટલે પક્ષે વાક્ય પણ થાય. અને વૃત્તિપક્ષે ઉત્સર્ગ - અપવાદ વિધિ વિષયમાં નિત્યપણે જ અપવાદવૃત્તિ થાય છે. '
વિશેષાર્થ આ પ્રમાણે છે. પાથfધ વૃત્તિઃ પોતાનાથી અતિરિક્ત - અન્ય અર્થનું જે અભિધાન કરવું - કહેવું તે વૃત્તિ કહેવાય. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. પરાથભિધાનરૂપ વૃત્તિ ત્રણ પ્રકારે છે. ૧. સમાસવૃત્તિ, ૨. તદ્ધિતપ્રત્યયાત વૃત્તિ, અને ૩. નામધાતુ વૃત્તિ. આના ક્રમશઃ ઉદાહરણ છે - ૧.૨ાનપુરૂષ: ૨.ગૌપાવ: ૩.પુત્રાગૃતિ | વગેરે. આમાં સમાસવૃત્તિમાં સમાસ પામતાં પદો ભેગા મળીને અને શેષ બે તદ્ધિતાન્ત - નામધાતુ વૃત્તિમાં પ્રકૃતિ અને પ્રત્યય ભેગા મળીને સમુદાયના અર્થને કહે (જણાવે) છે. આ રીતે પર | અન્યના અર્થનું એટલે કે પોતાના અર્થ (સ્વાર્થી થી અન્ય એવા સમુદાયના અર્થનું અભિધાન = કથન કરવું તે વૃત્તિ કહેવાય. (દા.ત. રાજ્ઞ: પુરુષ: અહિ રાશા વગેરે પદોનો જે “રાજ સંબંધી” અર્થ છે, તે જ સમાસ વડે નથી કહેવાતો. પણ જે સમુદાયાર્થ છે - “રાજસંબંધી પુરુષ' રૂ૫, તે જ સમાસિત પદો વડે કહેવાય છે, માટે પરાર્થનું અભિધાન કરવાથી વૃત્તિ કહેવાય.)
પ્રયોજન :- આમા રાજ્ઞ: પુરુષ: | ઇત્યાદિ વાક્યવડે (“રાજા સંબંધી પુરુષ' રૂપ અર્થનું) અભિધાન પ્રાપ્ત હોતે છતે રાનપુરુષ: | વગેરે સમાસાદિ વૃત્તિનો આરંભ કરાય છે. આથી સમાસાદિવિધિ, વેન નાડyતે. (૧/૪૦) ન્યાયથી જે વિધિની નિત્ય પ્રાપ્તિ હોવામાં બીજા જે વિધિનો આરંભ કરાય, તે વિધિ નિત્ય વિધિનો જ બાધ કરવાથી, નિત્યપ્રાપ્ત એવાં વાક્યરૂપ વિધિનો બાધ કરનારી જ પ્રાપ્ત થાય છે. માટે તેની = વાક્યની વિકલ્પ અનુજ્ઞા, આ ન્યાય વડે કહેવાય છે.
= ૪૦૪ == =
=
=
=
=