________________
ર/૨૭. ન્યા. મં.... સંજ્ઞા થવાથી સકર્મક ધાતુ બનવાથી ચૈત્ર રૂપ મૂળકર્તાની તિવીધ ૦ (૨-૧-૫) સૂત્રથી કર્મસંજ્ઞા ન થવાથી દ્વિતીયાવિભક્તિ ન થઈ.) તથા (૩) તિલ્ ધાતુના કરણભૂત અક્ષ શબ્દની કર્મસંજ્ઞા થવાથી જ પૂર્વોક્ત પ્રયોગમાં “વયતે' રૂપમાં મળ પ્રાણિરૂંવાડનાખ્યાuિT: (૩-૩-૧૦૭) સૂત્રથી અકર્મક હેતુથી પ્રાપ્ત થતાં પરસ્મપદ પ્રત્યય ન થાય. (આથી તેવતિ એમ ન થાય)
અહિ પૂર્વપક્ષ શંકા ઉઠાવે છે. શંકા - ગક્ષેર્તેવ તે મૈત્રટેજ | વગેરે પ્રયોગોમાં બન્નેય સંજ્ઞા યુગપત (સમકાલિક) હોવાનું વિધાન ચરિતાર્થ (સફળ) છે. આથી અક્ષાત્ બક્ષે વીતિ વગેરે પ્રયોગોમાં બે સંજ્ઞાનું વિધાન કરેલું હોવા છતાંય “સર્વે પર:' એ ન્યાયથી (પરિભાષાથી) કર્મસંજ્ઞા અને કરણસંજ્ઞા વચ્ચે સ્પર્ધા હોયને, પર હોવાથી કરણસંજ્ઞાહતુક તૃતીયા જ થવાને યોગ્ય છે, પણ દ્વિતીયા નહિ.
સમાધાન - તમારી વાત સાચી છે. પરંતુ પ્રતિવાર્ય સંજ્ઞા fમદ્યને આ ન્યાય જયારે પ્રવૃત્ત થાય છે, ત્યારે દ્વિતીયા વિભક્તિ પણ થાય જ. તે આ રીતે - આ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે. પ્રતિવર્ષ એટલે જુદાં જુદાં કાર્ય પ્રત્યે સંજ્ઞાનું અભિધાન કરનારા સૂત્રોમાં ભેદ અર્થાત્ તફાવત પડે છે. કહેવાનો ભાવ એ છે કે, જો કે તેમાં ૨ (૨-૨-૧૯) સૂત્રમાં યુગપત - સમકાળે સંજ્ઞાદ્રયનું વિધાન કરેલું છે, તો પણ સાક્ષાત્ પક્ષે ટીતિ ! એવા બે પ્રયોગ જે દેખાય છે, તેની સિદ્ધિ માટે (અર્થાત યુગપતુ બે સંજ્ઞા કરવામાં તો સર્વે પર: ન્યાયથી ક્ષે લૈંતિ એવો એક જ પ્રયોગ થવાની આપત્તિ આવે, અને દેખાય છે તો બે પ્રયોગો, માટે તેની સિદ્ધિ માટે) પ્રતિવર્ય સંજ્ઞા ઉમદ્યન્ત ન્યાયથી કરવું ૨ (૨-૨-૧૯) સૂત્રનું આવૃત્તિવડે = અર્થાત્ બે વાર ઉચ્ચારવા પૂર્વક વ્યાખ્યાન કરવું જોઈએ. જેમકે, (૧) વિવું ધાતુનું કરણ એ કર્મ થાય છે. તથા (૨) ફિલ્ ધાતુનું કારણ એ કરણ રૂપે થાય છે. અને આ જ અર્થ ૧ રૂપ અવ્યયથી સૂચિત કરાય છે. કેમકે અવ્યયોના અનેક અર્થો છે.
. • તેમાં આદ્ય વ્યાખ્યામાં આ સૂત્ર કર્મસંજ્ઞાનું જ વિધાન કરે છે, કરણસંજ્ઞાનું નહિ, એવી કલ્પના કરાય છે. અને આ પ્રમાણે નિરાબાધપણે અક્ષાત્ રીતિ રૂપ સિદ્ધ થઈ જાય છે. કેમકે સ્પર્ધા હોય તો પર છે કે અપર એવી વિચારણા કરાય અને પ્રથમ વ્યાખ્યા પક્ષમાં કરણ - સંજ્ઞાના વિધાનનો જ અભાવ હોવાથી, તૃતીયાની પ્રાપ્તિનો પણ અભાવ હોયને કોની સાથે સ્પર્ધા થાય? હવે દ્વિતીય વ્યાખ્યા તો અલૈલૈંતિ ! એવો પ્રયોગ તમને પણ ઇષ્ટ હોવાથી નિર્વિવાદપણે જે થઈ શકશે. અને આ પ્રમાણે આ બે વ્યાખ્યાઓ કક્ષાનું પ્રક્ષેર્યા રીતિ | એવા બે પ્રયોગની સિદ્ધિ માટે જ કરેલી છે.
શંકા - ભલે, આ રીતે બે વ્યાખ્યાઓ કરો, અને એ રીતે એક જ સૂત્રનું બે સૂત્રો રૂપે આરોપણ કરો, તો પણ તે જ બે સૂત્રોમાં વિહિત કર્મસંજ્ઞા અને કરણસંજ્ઞા વચ્ચે જે સ્પર્ધા છે, તેની શી રીતે નિવૃત્તિ થાય ? અને તેની નિવૃત્તિ ન થાય તો પૂર્વભૂત(પ્રથમ) ર ર સૂત્રથી વિહિત કર્મસંજ્ઞાનો, પર(દ્વિતીય) એવા ર વ સૂત્રથી વિહિત કરણસંજ્ઞાવડે બાધ થવાની જે પ્રાપ્તિ થાય છે, તેનું વારણ શી રીતે થાય ?
૩૭૫