________________
૨/૧૭. પરામર્શ.... ન થાય - એ પ્રમાણે નિયમન કરનાર આ વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા સંગત થાય છે. અને આ વ્યવસ્થા મુબ્ધત્વે સૂત્રલાઘવ માટે જ હોઈ શકે છે. એટલે આ પરિભાષાથી જ પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાત સમુદાયના ગ્રહણની પ્રાપ્તિ સમજવી જોઈએ. આમ હોયને સંશોત્તરીપધારે પ્રત્યયપ્રદ ૦ એ પ્રસ્તુત ન્યાય વડે પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાંત સમુદાયના ગ્રહણનો નિષેધ કરેલો છે. આમ આ રીતે, આ ન્યાય વિશેષMAત: (૭-૪-૧૧૩) પરિભાષાનો અપવાદ માની શકાય છે.
અહિ કોઇને એવી શંકા થાય કે, વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષા એ તો ન કારાદિ વર્ણના ગ્રહણમાં તદન્તસમુદાયના ગ્રહણને જણાવે છે. પણ પ્રત્યયના ગ્રહણમાં તદન્ત (પ્રત્યયાંત)નું ગ્રહણ જણાવે છે, એમ શાથી કહેવાય? તેનું સમાધાન એ છે કે, પ્રત્યયઃ અત્યારે (૭-૪-૧૧૫) એ પરિભાષા સૂત્ર વિશેષાન્તિઃ પરિભાષાનો જ અર્થ વિશેષરૂપે કહે છે. એટલે કે પ્રત્યયરૂપ વિશેષણ એ પ્રકૃતિ વગેરે (પ્રકૃતિ – પ્રત્યય) સમુદાય રૂ૫ વિશેષ્યનું જ વિશેષણ બને, પણ ન્યૂન કે અધિક સમુદાયનું વિશેષણ ન બને. આ રીતે પ્રત્યયરૂપે વિશેષણની કરેલી વ્યવસ્થા ત્યારે જ ઘટે કે જ્યારે તે કોઈ વિશેષ્યનું વિશેષણ બનતું હોય. આગળ જતાં ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે, “તતત્વ વ વિશેષાન્તિ: (૭-૪-૨૨૩) રૂચેવ સિદ્ધમ્ ”
આ પ્રમાણે નક્કી થાય છે કે, વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાસૂત્રથી પ્રત્યયના ગ્રહણથી પ્રત્યયાત (પ્રકૃતિપ્રત્યયરૂ૫) સમુદાયનું (વિશેષ્યનું) ગ્રહણ સિદ્ધ થાય છે. આથી જ સૂત્રમાં “પ્રત્યયનું ગ્રહણ થાય ત્યારે તે પોતાના વિશેષ્ય(સમુદાય)નો અંતભાગ થાય છે” એ પ્રમાણે વ્યવસ્થા વિશેષામન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી કરાય છે, અને તે પ્રત્યયરૂપ વિશેષણ, પ્રકૃતિ - પ્રત્યય સમુદાય(રૂપ વિશેષ્ય)નું જ થાય પણ તેનાથી ન્યૂનાધિક શબ્દનું ન બને - આ વ્યવસ્થા પ્રત્યય: પ્રત્યારે (૭-૪-૧૧૩) પરિભાષાથી કરાય છે. એટલે તદન્ત (= પ્રત્યયાંત) વિધિનો નિષેધ કરનાર પ્રસ્તુત ન્યાય તદન્ત - વિધિની વ્યવસ્થા | પ્રાપ્તિ કરનાર વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષાનો અપવાદ માનવામાં દોષ નથી, બલ્ક તેમ જ માનવુ ઉચિત છે. આથી પ્રસ્તુતમાં અમે સંરોત્તર
વધારે (૨/૧૦) એ પ્રસ્તુત ન્યાયને વિશેષણમ7: *(૭-૪-૧૧૩) સૂત્રથી પ્રાપ્ત તદન્તવિધિના નિષેધ માટે કહ્યો તે સંગત જ છે. તો પણ વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ “પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાતના ગ્રહણની પ્રાપ્તિ” ઉક્ત પરિભાષાથી નથી જણાવી, પણ પ્રત્ય: પ્રતિમક્ષિપતિ | એ યુક્તિથી (તદન્તવિધિની પ્રાપ્તિ) જણાવી છે. આમાં ક્લિષ્ટતા દૂર કરવા કે ગ્રંથના ગૌરવને ટાળવાનો તેમનો આશય હોઈ શકે. અથવા સિદ્ધિઃ દિલાત્ (૧-૧-૨) એ પ્રમાણે સ્યાદ્વાદદર્શનનો આશ્રય કરવાથી અનેક યુક્તિથી પ્રત્યય ગ્રહણમાં પ્રકૃતિના ગ્રહણનું પ્રતિપાદન કરવામાં દોષ નથી.
B. કહેવાનો આશય એ છે કે, આ વ્યાકરણ શાસ્ત્રમાં (સૂત્રોમાં) ધાતુ વગેરે સમુદાય એ પોતાના અવયવ સાથે અભેદોપચાર કરીને અવયવરૂપ વિશેષણવાળો જ ગ્રહણ કરશે. અર્થાત્ સૂત્રોમાં ધાતુ વગેરે સમુદાયનો અવયવ જ કહેવાશે. જેમકે, નામનો ગુડવિ તિ (૪-૩-૧) સૂત્રમાં મૂ વગેરે નામન્તધાતુનો એક નામીરૂપ અવયવ જ સૂત્રમાં કહેવાશે. અને તે નામરૂપ અવયવના યોગથી ધાતુરૂપ સમુદાય પણ (અભેદોપચારથી) અનામી" કહેવાશે. આ નામી રૂપ અવયવ કે જે નામંતધાતુરૂપ સમુદાયનું વિશેષણ છે, તે સમુદાયનો આઘ, મધ્ય, કે અંતિમ અવયવ પણ બની શકે છે. આમ હોયને વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષાથી તે નામી વગેરે વિશેષણ તેના વિશેષ્યભૂત ધાતુ વગેરેનો અંતિમ
= ૩૪૧
=