________________
૨/૨૫. ન્યા. મં... સ્વો. ન્યા. ત્યાઃ (૩-૩-૮૪) સૂત્રથી આત્મપદ થયે (સન્ + 2 + સિન્ + ત =) સમાઈ | વગેરે રૂપોમાં ધુત્ક્રાફ્યુનિટતથ: (૪-૩-૭૦) સૂત્રથી પ્રાપ્ત જે સિત્ ના લોપ રૂપ વિધિ છે, તેની પહેલાં જ નિત્ય વિધિ હોવાથી સ્વરસ્તા(૪-૪-૩૧) સૂત્રથી ના માર્ રૂપ વૃદ્ધિ થઈ ગઈ. (અર્થાત્ આ ન્યાયનો અહીં આશ્રય નહીં કરવાથી વૃદ્ધિરૂપ કાર્ય સૌથી છેલ્લે ન થયું.) અને ત્યાર પછી વૃદ્ધિ થયા બાદ ધુવર્ણ કે હસ્વસ્વર રૂપ નિમિત્તનો અભાવ હોવાથી સિદ્ નો લોપ ન થાય.
(૨) ગત્ આગમરૂપ અંશનું ઉદાહરણ - વીરરત્ | વગેરે રૂપોમાં પૂર્વોક્ત હેતુથી અર્થાત્ કૃતાકૃતપ્રસંગવાળો હોવાથી નિત્ય એવો અને અલ્પનિમિત્તવાળો હોવાથી અંતરંગ એવો પણ જે ન ધાતોરાતિચાં વાડમાડા (૪-૩-૨૯) સૂત્રથી થતો મદ્ આગમરૂપ વિધિ છે, તે સપોર્ટીડસ્વરોફે(૪-૧-૬૪) સૂત્રથી દીર્ધ આદેશ કર્યા બાદ જ કરાય છે. જો પહેલાં જ આ બાગમ કરવામાં આવે, તો તે ધાતુ સ્વરાદિ બની જવાથી (મસ્વરા એમ નિષેધ કરેલો હોવાથી) દીર્ઘ આદેશ ન થાય. માટે આ ન્યાયથી અવીરત્ ! એમ રૂ નો દીર્ધ કર્યા પછી જ મર્ આગમ થાય છે. $
- જ્ઞાપક - આ દ્વિતીય અંશમાં આ ન્યાયનું જ્ઞાપક છે - મર્ ધાતોતિર્થસ્તન્યાં વાડમાડ (૪-૪-૨૯) સૂત્રમાં “મનું એવા પદનો અનુપન્યાસ (અગ્રહણ). તે આ રીતે - જો નિત્યવિધિ હોવા વગેરે કારણસર પહેલાં આગમ કરાશે, તો ધાતુ (વત્ એમ) સ્વરાદિ બની જશે. ખાથી તોડવરો (૪-૧-૬૪) સૂત્રવિહિત દીર્ઘત્વરૂપ કાર્યની અપ્રવૃત્તિ થવાથી “વીરત્' વગેરે રૂપોની સિદ્ધિ થશે નહિ. આથી સર્વ - કાર્યની પછી ગર્ આગમ કરવા માટે હું ધાતોર૦િ (૪-૪-૨૯) સૂત્રમાં અને એવું પદ મુકાય તો શ્રેષ્ઠ છે. - એ પ્રમાણે જાણતા હોવા છતાં પણ ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ તે સૂત્રમાં ‘મનું એવું પદ જે મુકેલું નથી, તે મનુ એવા પદના ઉપન્યાસ વિના પણ આ ન્યાયાંશથી સર્વ કાર્યોની પછી જ મદ્ આગમ થશે, એવી આશાથી જ મુકેલું નથી. (આમ ઉક્ત સૂત્રમાં ‘મનું પદનો અનુપન્યાસ આ ન્યાયના બળથી જ સાર્થક હોયને તે આ ન્યાયને જણાવે છે.)
અનિત્યતા :- આ અંશમાં આ ન્યાય અનિત્ય છે. કેમકે, ૩પત્યુતુતુતુબોડઢણત્વેિ (૨-૩-૩૯) સૂત્રમાં મટ્યપ એમ કહેલું છે. તે આ રીતે - અગપુત્ | વગેરે રૂપોમાં મદ્ નું વ્યવધાન હોવામાં પણ તે નો " કરવા માટે ગટ્યપ એમ કહેલું છે. જો આ ન્યાયોશ નિયત હોત તો પત્નવિધિ પહેલાં જ થઈ જાત. અને પછી મર્ આગમ થયે તેનું વ્યવધાન થવાથી કાંઈપણ નાશ પામી જતું નથી. (અર્થાત્ અગ્રવુતિ રૂપ કાયમ જ રહે છે.) માટે ગટ્યપ એમ કહેવું ન જોઈએ. તેમ છતાંય જે કહેલું છે, તે આ ન્યાયાંશ અનિત્ય હોવાથી જ કહેલું છે. (૨/૨૫).
રોપજ્ઞ વ્યાસ
૧. આ ન્યાયમાં કહેલ કૃદ્ધિ શબ્દથી વાતા; (૪-૪-૩૧) સૂત્રથી વિહિત જ વૃદ્ધિ લેવી, એમ
- ૩૬૭