________________
૨/૧. સ્વો. ન્યા....
પ્રકૃષ્ટ આચ:,માન્યતમ: । અહિ પ્ર‡ તમમ્ (૭-૩-૫) સૂત્રથી તમન્ થયો છે. ઈત્યાદિ ઉદાહરણ જાણવા. ચ શબ્દ પ્રકૃષ્ટત્વ વિશિષ્ટ હોય ત્યારે તમર્ પ્રત્યય લાગે છે. અહીં શંકા થાય કે તમર્ વગેરે પ્રત્યયોની ઉત્પત્તિ / પ્રાપ્તિ માટે પ્રકૃષ્ટત્વરૂપ ઉપાધિની અપેક્ષા હોય તો તમર્ વગેરેને સ્વાર્થિક પ્રત્યય શી રીતે કહેવાય ? તેનું સમાધાન કરતાં કહે છે કે, તમ ્ વગેરેની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટત્વ વગેરે ઉપાધિની અપેક્ષા હોવા છતાં ય ઞઢચતમ: । વગેરેમાં પ્રકૃષ્ટાદિ વિશેષણનો અર્થ ઢચ વગેરે પ્રકૃતિથી જ જણાય છે, તમર્ આદિ પ્રત્યયથી નહીં. તો પછી તપ્ વગેરેના પ્રયોગની શી જરૂર ? તેનું સમાધાન એ છે કે, તમર્ વગેરે પ્રત્યયની જરૂર ( પ્રકૃતિના ) "પ્રકૃષ્ટત્વ" રૂપ અર્થનું ઘોતન = પ્રકાશન કરવા માટે છે. ( અર્થાત્ તમ ્ પ્રત્યય ન હોય તો આપ વગેરે પ્રકૃતિ ‘પ્રકૃષ્ટત્વ વિશિષ્ટ' અર્થમાં છે, એમ ન જણાય. તે જણાવવા માટે તમમ્ પ્રત્યયની જરૂર છે. અર્થાત્ તમર્ પ્રત્યયનો પ્રયોગ કરવાથી જ પ્રકૃતિ આવા પ્રકૃષ્ટત્વવિશિષ્ટ અર્થમાં છે, એવો ખ્યાલ આવવાથી તમમ્ પ્રત્યયનો પ્રયોગ સાર્થક છે. જેમ 7 વગેરે અવ્યયોથી "સમુચ્ચય" વગેરે અર્થનું ઘોતન થાય છે, તેમ તમર્ વગેરે પ્રત્યયોથી પ્રકૃતિના પ્રકૃષ્ટત્વ રૂપ અર્થનું ઘોતન = પ્રકાશન થાય છે.
આમ ગાય વગેરે જે પ્રત્યયો પ્રકૃતિના અર્થને જ જણાવવામાં તત્પર હોય અને જે તમવું વગેરે પ્રકૃતિના અર્થની ઉપાધિના ઘોતક હોય, તે બેય પ્રકારના સ્વાર્થિક પ્રત્યયો અહિ લેવા. B.
૨. અનિષ્ટ । ખરીદ - વેચાણ (લેવડ - દેવડ) ને વિષે અથવા જુગાર સંબંધી શરત (હોડ) ને વિષે સો (રૂપિયા વગેરે) નો વ્યવહાર કર્યો અથવા વાપર્યા, એમ અ છે.
૩. અવળાથીર્ । શંકા :- તમે પળાયઔર્ । એવું અદ્યતની વિભત્યંત ઉદાહરણ આપ્યું એના કરતાં જલ્દી સ્મરણનો વિષય બની જતું હોવાથી સરળ એવું વર્તમાના વિભત્યંત પળાયતિ । ઉદાહરણ શા માટે ન કહ્યું ?
સમાધાન :- જો પળાયતિ । એવું ઉદા. દર્શાવાય તો એવી પણ શંકા કોઈને ઉઠે કે, વિનિયધ્રુતપળ (૨-૨-૧૬) સૂત્રમાં ભલે પત્નિ એમ મૂળ (કેવળ) પ્રકૃતિનું ગ્રહણ કરેલું હોય, તો પણ પળાતિ । રૂપમાં પણ્ ધાતુથી શત્ પ્રત્યય (વર્તમાનાદિ પ્રથમ ૪ વિભક્તિ) પર છતાં શુષુપ૦ (૩-૪-૧) સૂત્રથી આય પ્રત્યયનું નિત્ય જ વિધાન કરેલું છે. આથી માય પ્રત્યયાંત સિવાયના પણ્ ધાતુનો પ્રયોગ સંભવતો જ ન હોવાથી આય પ્રત્યયાંત પણ્ ધાતુનું પણ ગ્રહણ સિદ્ધ થઈ જાય છે. એટલે આ ન્યાયનું કાંઈ પણ ફળ નથી. અને જો અદ્યતની વગેરે શિલ્ પ્રત્યયો પરમાં હોય તો આ શંકા ઉઠતી ન હોવાથી ઉક્ત રૂપોમાં આ ન્યાયનું ફળ પ્રગટ થઈ શક્યું. તે આ રીતે અશનિ તે વા (૩-૪-૪) સૂત્રથી અશિત પ્રત્યય પર છતાં ય વગેરે સ્વાર્થિક પ્રત્યયોને વિકલ્પે કરેલાં છે. તેથી કેવળ પણ્ ધાતુનો સંભવ હોવા છતાંય જે ગાય પ્રત્યયાંત પણ્ ધાતુનું ગ્રહણ થયું, તે આ ન્યાયના બળથી જ થયું છે. આ પ્રમાણે આ ન્યાયનું સાફલ્ય પ્રગટ થયું. આમ આવા આશયથી તસ્વાતં વા પળાયીર્ । એવા અઘતની - પ્રત્યયાંત રૂપનું ગ્રહણ સાર્થક છે.
૪૮ પરસ્તાર્ । અહીં પરણ્યાં વિશિ - એ પ્રમાણે વાક્ય થયે પરાવરાત્ સ્તાર્ (૭-૨-૧૧૬) સૂત્રથી સ્તાર્ પ્રત્યય થયો છે. (૨/૧)
૨૯૩