________________
૨/૪. સ્વો. ન્યા....
-
સમાધાન :- ત્યાં (ન્યાસમાં) પણ પહેલાં ભેદપક્ષનો જ આશ્રય કરેલો છે. તે આ પ્રમાણે - તે ઠેકાણે કોઈએ આ પ્રમાણે શંકા ઉઠાવી છે કે, માતૃ શબ્દ જ્યારે "માતા" એવા સંબંધિ અર્થમાં ન હોય, પણ "ધાન્યનો માપનાર" એવા અર્થમાં હોય ત્યારે આ સૂત્રથી માતૃ શબ્દનો માત ્ આદેશ થશે નહિ. ઉદા. યોમાંત્રો: માન્યાતિમાનારિોપત્ય એ પ્રમાણે વાક્ય થયે સન્ધિનાં સમ્બન્ધે (૭-૪-૧૨૧) પરિભાષાથી "જનની" અર્થવાળા જ માતૃ શબ્દને વિષે સંધ્યામંમાર્૦ (૬-૧-૬૬) સૂત્રની પ્રવૃત્તિનો સંભવ હોવાથી અહિ જનની અર્થનો અભાવ હોવાથી પૂર્વોક્ત સૂત્રની પ્રવૃત્તિનો અભાવ હોવાથી સોડપત્ને (૬-૧-૨૮) સૂત્રથી જ અણ્ થયે (મિાતૃ + અગ્ =) àમાત્ર: । રૂપ થશે. અહિ માતૃ નો માતુ આદેશ થશે નહિ.
અહિ નામિનોડ નિહ?: (૪-૩-૫૧) સૂત્રથી ૠ કારની વૃદ્ધિ શાથી થતી નથી ? આવી શંકા/ પ્રશ્નનો ઉત્તર લઘુન્યાસમાં આ પ્રમાણે આપેલો છે કે, નામિનોડનિસ્તે: (૪-૩-૫૧) સૂત્રથી માતૃ શબ્દના ૠ કારની અન્ રૂપ ત્િ પ્રત્યય પર છતાં વૃદ્ધિ થતી નથી. કારણકે વૃદ્ધિ સ્વષ્વારેઅિંતિ તદ્ધિતે (૭-૪-૧) એ પ્રમાણે દ્વિતીય ત્િ પ્રત્યય પર છતાં તૌન્ડિન્યાય થી નામિનોડ નિહતે (૪-૩-૫૧) સૂત્રવિહિત પ્રથમ ત્િ પ્રત્યય પર છતાં વૃદ્ધિ આદેશનો બાધ થઈ જવાથી અહિ તેની પ્રવૃત્તિ થતી નથી. કહેવાનો ભાવ એ છે કે, નેિભ્યો ધિ લેવમ્ । = બ્રાહ્મણોને દહિ આપવું, પ્રમાણે કહીને જૌન્ડિન્યાય તર્જ યમ્। = કૌડ્રિન્ક (બ્રાહ્મણવિશેષ)ને છાશ આપવી, એમ કહેવાય ત્યારે કૌડિન્ય બ્રાહ્મણોને દહિ આપવાના નિષેધની સ્વયં પ્રતીતિ થાય છે. (અર્થાત્ વિશેષ વચનથી સામાન્યવચનનો બાધ જણાય છે.) તે જ પ્રમાણે, નામિનોડઋત્તિ (૪-૩-૫૧) સૂત્રમાં ત્િ પ્રત્યય પર છતાં અંત્ય નામી સ્વરની વૃદ્ધિ કહીને પછી વૃદ્ધિ: સ્વરેષ્વા: સૂત્રથી, ‘દ્વિતીય’ ત્ પ્રત્યય પર છતાં આદિ સ્વરની વૃદ્ધિ થાય' એમ જે કહેલું છે, ત્યારે તદ્વિતીય ત્િ, ખિત્ પ્રત્યય પર છતાં કહેલી વૃદ્ધિ માટે નામિનોઽત્તિ૰ (૪-૩-૫૧) સૂત્રવિહિત વૃદ્ધિનો નિષેધ સ્વયં જ પ્રતીત થાય છે. આથી ત્રૈમાત્ર । રૂપમાં નામિનોડનિ૰ (૪-૩-૫૧) સૂત્રથી ૠ કારની વૃદ્ધિ થતી નથી.
અથવા (યા) એમ કહીને લઘુન્યાસમાં પૂર્વોક્ત શંકાનો બીજો ઉત્તર આ પ્રમાણે આપેલો છે. અથવા આખ્યાત પ્રકરણ અને કૃત્પ્રકરણ એક જ છે. (પણ તદ્ધિત પ્રકરણ ભિન્ન છે.) આથી મિોડકૃત્તિ (૪-૩-૫૧) સૂત્રમાં આખ્યાત અને કૃત પ્રકરણ વિહિત ત્િ પ્રત્યયનું ગ્રહણ કરાય છે. જ્યારે આ જે ટ્રેમાત્ર: । રૂપમાં દ્વિમાતૃ શબ્દથી અન્ રૂપ ત્િ પ્રત્યય છે, તે ભિન્ન એવા તદ્ધિતપ્રકરણથી વિહિત છે. આથી તેનું (આ ન્યાયથી) ગ્રહણ થતું નથી.
અને આ પ્રમાણે સંધ્યામંમદ્રાવ્૦ (૬-૧-૬૬) સૂત્રના ન્યાસમાં પણ આખ્યાતપ્રકરણ અને કૃત્પ્રકરણ વચ્ચે અભેદ જો બીજા ઉત્તરમાં જ પ્રગટ કરાયો છે, ત્યારે પારિશેષ્યન્યાયથી પ્રથમ ઉત્તર એ પોતાના હૃદયમાં ભેદપક્ષ હોતે છતે જ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ આપેલો છે એમ સ્વીકારવું જોઇએ. કારણકે ભેદ અને અભેદ સિવાય બીજો કોઇ પ્રકાર - વિક્લ્પ જ નથી. અને અહીં પણ ભેદપક્ષનો જ આશ્રય અમે કરેલો છે, માટે દોષ નથી.
-
શંકા :- ભેદ અને અભેદ એ બે સિવાય બીજો કોઇ પ્રકાર નથી, એમ શાથી કહો છો ? અર્થાત્ તેમ કહેવું બરાબર નથી. કારણકે સ્યાદ્વાદદર્શનવાળા (જેનો) ના મતે તો ‘ભેદાભદ’ રૂપ ત્રીજો સંમિલિત પક્ષ પણ છે જ ને ?
સમાધાન :- જો સ્યાદ્વાદના આશ્રયથી ભેદાભદ રૂપ ત્રીજા પક્ષનો સ્વીકાર કરાય તો પણ
૩૦૧