________________
-
.
૧/૭. પરામર્શ... બૃહદ્વૃત્તિસ્થ પંક્તિનો અભિપ્રાય આ પ્રમાણે છે ખત્વાતિ શાસ્ત્રનું જ અસિદ્ધત્વ - અસત્પણું કહેવું યોગ્ય છે. જો કાર્ય અસિદ્ધ હોવાનો આશ્રય કરાય તો, જેમ દેવદત્તનો હત્યારો પોતે હણાઈ જવા છતાં પણ ફરી દેવદત્તનો પ્રાદુર્ભાવ થતો નથી - પુનઃ દેવદત્ત ઉત્પન્ન થઈને આવી જતો નથી. તેમ કાર્ય અસિદ્ધ થઈ જવા છતાં પણ પ્રકૃતિની = મૂળ અવસ્થાની ફરી પ્રાપ્તિ થતી નથી. તેથી પૂજ્ગઃ । (પૂર્વીન્ + અસ્) એવા રૂપમાં જમસત્વરે ૦ (૨-૧-૬૦) એ પ્રસ્તુત સૂત્રથી ત્વ - કાર્યનું અસિદ્ધપણું થયે છતે પણ, પ્રત્યાપત્તિનો એટલે કે મૂળ અવસ્થાની પુનઃપ્રાપ્તિનો અભાવ થવાથી અન્ - પ્રત્યયાંત પ્રકૃતિ થશે નહીં. આથી નામના અન્ એવા અવયવમાં થતું અનોઽસ્ય (૨-૧-૧૦૮) સૂત્રથી અર્ ના ૬ નાં લોપ રૂપી કાર્ય નહીં થવાની આપત્તિ આવશે. અર્થાત્ ત્વ - કાર્ય અસિદ્ધ માનવા છતાં પણ એકવાર ભૂષણ્ - એમ ળત્વ કાર્ય થઈ જવાથી તેનું અન્ - અંતવાળાપણું પાછું આવશે નહીં અર્થાત્ તે અન્ - અંતવાળો કહેવાશે નહીં. - પૂર્વે કહેલાં દૃષ્ટાંતની જેમ. (અર્થાત્ પહેલાં ગત્ત થવાથી પૂન્ શબ્દનું અત્ - અંત પણું હણાઈ ગયું. હવે ખત્વ કાર્ય (હત્યારો) અસત્ થવા છતાં પણ (હણાઈ ગયેલ હોવાથી) પૂણ્ એ અન્ - અંતવાળી પ્રકૃતિરૂપે બનતો નથી.)
-
જ્યારે ત્વ શાસ્ત્રનું અસિદ્ધપણું (અસિદ્ધિ) થાય, ત્યારે તો અન્ ના મૈં કારના લોપરૂપી શાસ્ત્ર જ પ્રવર્તે છે, પણ છત્વ શાસ્ત્ર પ્રવર્તતું નથી. અર્થાત્ ત્ત્વ શાસ્ત્ર નથી એમ માનીને કાર્ય કરવાથી પહેલાં અન્ ના ઞ નો લોપ જ થશે. આથી છત્વ શાસ્ત્રને જ અસિદ્ધ માનવાથી પૂષ્ણઃ । વગેરેમાં પહેલાં અનોડસ્ત્ર (૨-૧-૧૦૮) થી ન્ ના અ નો લોપ જ થશે. માટે પૂર્વોક્ત આપત્તિ (ત્વ થયે અન્ - અંતવાળી પ્રકૃતિ ન થવાથી અન્ ના અઁ નો લોપ નહીં થવાના પ્રસંગરૂપ) રહેશે નહીં. (કહેવાનો આશય એ છે કે જો શાસ્ત્રનું અસિદ્ધપણું - અસત્પણું ન સ્વીકારાય તો ત્વ શાસ્રની પ્રવૃત્તિ થયે, તદધીન ત્વ કાર્યની પણ પ્રવૃત્તિ થશે. પછી છત્વ થતાં પુષણ્ માં અગ્ અંતવાળાપણું થઈ જવાથી, અન્ અંતવાળા તરીકે પુનઃ પ્રાપ્તિ થવી ઘટતી ન હોવાથી અન્ અંતવાળો હોવાને લીધે થતો ૬ કારનો લોપ થશે નહીં. જ્યારે શાસ્ત્રનું અસણું કહેવામાં તો હત્વ - પત્ન શાસ્રની જ પ્રવૃત્તિ થતી નથી, આથી તદધીન - તે શાસ્ત્રથી (સૂત્રોથી) વિહિત - પત્નાવિ કાર્ય પણ થશે નહીં. માટે પ્રથમથી જ પુષન્ માં ખત્ન ન થવાથી ન્ - અંતવાળી પ્રકૃતિ રહેવાથી મનોડસ્ત્ર (૨-૧-૧૦૮) થી અદ્ પ્રત્યયનો લોપ થવામાં કોઈ બાધ નહીં આવે.)
-
=
=
બીજું પૂર્વમાં હોવું (પૂર્વત્વ) કે ૫૨માં હોવું (પરત્વ) એ બે શાસ્રો વચ્ચે જ મુખ્યપણે હોય છે. જ્યારે બે કાર્યો વચ્ચે પૂર્વપણું કે ૫૨૫ણું એ ગૌણ છે. કારણકે પૂર્વશાસ્ત્ર વડે વિહિત હોવાથી જ ‘અમુક પૂર્વ કાર્ય છે’, અને ૫૨શાસ્ત્ર વડે કહેલું હોવાથી જ ‘અમુક પર કાર્ય છે' એવો વ્યવહાર થાય છે. આમ કાર્યનું પૂર્વપણું કે પ૨૫ણું (પૂર્વ - અ૫૨ - શાસ્રને આધીન હોવાથી) મુખ્ય નથી. વળી, લક્ષ્ય એટલે કે શિષ્ટપ્રયોગોને વિષે કાર્યોની (વિધિઓની) વ્યવસ્થા થતી હોવાથી અને લક્ષ્યનો = શિષ્ટપ્રયોગોનો ક્રમસર સન્નિવેશ શાસ્ત્રરૂપે રચના થઈ શકતી ન હોવાથી, તે લક્ષ્યગત કાર્યનો સન્નિવેશ એટલે કે નિવેશ - ઉપન્યાસ પણ ક્રમસર થઈ શકતો નથી. (લક્ષ્ય સાધ્યભૂત પ્રયોગનો ક્રમસર સન્નિવેશ = શાસ્રરૂપે રચના ન થવાથી, તેને (શાસ્ત્ર રચનાને) આધીન કાર્યનું પૂર્વપણું • પુરપણું હોય છે.) વળી, મુખ્યનું ગ્રહણ સંભવતું હોતે છતે ગૌણનું ગ્રહણ કરવું યોગ્ય નથી. આથી મુખ્ય એવા શાસ્ત્રનું જ અસિદ્ધપણું કહેવું ઉચિત છે.
' શંકા :- ખત્વ - ષત્વ શાસ્ત્ર અને તેનાથી વિહિત કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે. તેથી આ ષમસત્
૧૬૩
-
=