________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જે ૦ ઈત્યાદિ વચન વડે સિદ્ધ થયેલ તે શાસ્ત્ર અને કાર્યની અવિદ્યમાનતાનું = અસપણાનું આપાદાન - આરોપ શી રીતે થઈ શકે ? એક વચનથી તો શું, સો વચનોથી પણ સતવસ્તુમાં અસતપણાનું આપાદાન કરવું શક્ય નથી. આ વાતનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. જો આ વાતનો સ્વીકાર નહીં કરશો તો કોઈપણ વ્યક્તિ દુ:ખવડે વિરસ – ખેદયુક્ત દશાનો અનુભવ નહીં કરે, એમ માનવુ પડશે. કારણ કે દુઃખને લઈને ખેદયુક્ત દશા આવતાં જ “તે અસત્ છે' એવા વચનથી તેવી દશાનું નિરાકરણ - અભાવ કરી દેવાશે. (પણ હકીકતમાં તો તેવું થઈ શકતું નથી.) માટે, સતઃ સર્વાત્ એટલે કે સત્ વસ્તુમાં સતપણું જ હોવાથી તેનું અસપણું હોવું ઘટતું નથી. આથી તમે જે સત્ = સિદ્ધ એવા ત્વ - પુત્વ રૂપ શાસ્ત્રનું કે કાર્યનું અસપણે કહ્યું તે અસંબદ્ધ - અયોગ્ય વચન જણાય છે.
સમાધાન :- તમારી વાત બરોબર નથી. કારણકે અમે ખત્વ – વત્વ શાસ્ત્ર કે કાર્યને સર્વથા અસતું નથી કહેતાં. પરંતુ પરાર્થે પ્રયુગમાનઃ શબ્દો વતિમત્તાપ તિરે મતિ . એટલે કે – બીજા અર્થને જણાવવા પ્રયોગ કરાતો શબ્દ, (સાદડ્યાર્થક) “વત્' પ્રત્યય વિના પણ (સદશ ધર્મના) અતિદેશ = ભલામણને જણાવે છે, અર્થાત સાદશ્ય - અર્થને જણાવે છે, આ ન્યાય અહીં લાગુ પડે છે. જેમકે, જે હકીકતમાં બ્રહ્મદત્ત ન હોય તેને વિષે – વૃત્તોડયમ્ આ બ્રહ્મદર છે, અર્થાત બ્રહ્મદત્ત જેવો છે, એવો પ્રયોગ થાય છે. અહીં “વ” પ્રત્યય ન હોવા છતાં વત્ પ્રત્યયનો અર્થ સાદૃશ્ય જણાય છે. તેમ અહીં પણ “અસત થાય” (માત્ મતિ) એમ કહેવાથી “અસત ની જેમ સત = વિદ્યમાન એવા પણ કાર્યને (જત્વાદિશાસ્ત્ર) કરતું નથી એમ અર્થ થાય છે. (કવિ સત્ કાર્ય રોતીચર્થ: I) જેમ કોઈ અસત્ - અવિદ્યમાન વસ્તુ કોઈ કાર્ય કરતું નથી, તેમ જો કોઈ સદ્ - વસ્તુ (પ્રસ્તુતમાં શાસ્ત્રાદિ) પણ પોતાનું કાર્ય ન કરે તો અસદ્ વસ્તુના સાધમ્મથી = (કાર્યના અકર્તુત્વરૂપી) સમાન ધર્મ (વાળાપણા) થી અસત કહેવાય છે. (આ પ્રમાણે આ ખત્વ – વત્વ શાસ્ત્રને કે કાર્યને જે અસત, કે અસિદ્ધ કહ્યું છે, તે પોતાનું કાર્ય નહીં કરવાથી અસત જેવું હોવાને લીધે – ઉપચારથી જ અસત કહેલું. છે. પણ વાસ્તવિક અસત પણું નથી કહ્યું. એટલે સત વસ્તુનું અસતપણું વાસ્તવિક રીતે જ ઘટતું નથી, પણ ઉપચારથી કોઈ અપેક્ષાએ – અસત વસ્તુના સદશ ધર્મને લઈને કહેવામાં કોઈ દોષ નથી.)
આ પ્રમાણે જે આ ખત્વ - પત્ર શાસ્ત્ર અસત થવાનું વચન છે, તે છત્વ - ૫ત્વ રૂપ આદેશોના નિમિત્તે થતાં કાર્યોના પ્રતિષેધ માટે અને સ્થાની (એવા કાર, કાર) ના નિમિત્તે થતાં કાર્યોની પ્રાપ્તિ માટે છે. (સૂ. પાકમરે ૦ (૨-૧-૧૦૮) નો શબ્દમહાર્ણવ બૃહન્યાસ.)
આ પ્રમાણે જેમ અહીં – લગતા સૂત્રમાં કાર્ય અને શાસ્ત્ર અસત હોવાનો વિચાર કર્યો તેમ પરકાર્યમાં રાત્ : (૨-૧-૯૦) સુધીના અને પૂર્વની સ્વાદિવિધિમાં નોર્યાદ્રિસ્થ: (૨-૧-૯૯) સુધીના સૂત્રો (શાસ્ત્ર) અને તેનાથી વિહિત કાર્યો અસત થાય છે. આમાં પૂર્વોક્ત રીતે શાસ્ત્ર અસત થવું મુખ્ય છે અને સૂત્રવિહિત કાર્ય (વિધિ) અસત થવું તે ગૌણ છે.
B. સરક્યુરિતોડશાવૈત્ (૧-૪-૮૩) સૂત્રની ત. પ્ર. બુ. વૃ. માં આ ન્યાયનો નિર્દેશ કરતાં કહ્યું છે કે, સૂત્રમાં જે રૂત: એમ રૂ કારનું ગ્રહણ કરેલું છે, તે નામને તિવિશિષ્ટ સ્થાપિટ (૧/૧૬) અને પવિવૃતમેચવત્ એ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપન કરે છે. [ફવ રૂદvi જ્ઞાપતિ - “નામો તિવિશિષ્ટ સ્થાપિ Vા', " પવિવૃતમનવત્ " રૂતિ ] તે આ રીતે - "રૂત:' એવો નિર્દેશ ઉક્ત ન્યાયો હોવાથી જ ઘટે છે, સંગત થાય છે. આ ન્યાય વિના દીર્ઘ કારાંત સવી શબ્દના ગ્રહણની શક્યતા જ નથી. કારણકે, "લઘુ: એમ સૂત્રમાં કહેલું છે, તે રૂપ સવ શબ્દનું જ થાય છે. આથી
= ૧૬૪