________________
૧/૩૮. સ્વો. ન્યા.... કરાતો નથી. તથા સØR । વગેરેમાં સ્ક્રૂ એ પ્રમાણે સ કાર(સ્કટ્) આંગમવાળા ધાતુનું દ્વિત્વ થયે, અષોષે શિ (૪-૧-૪૫) સૂત્રથી અઘોષ પર છતાં આદ્ય સ્વર્ આગમનો લુક્ થયે તેના સ્થાને વારંવાર સ્વર્ આગમ અને તેનો લુફ્ પ્રાપ્ત છે, પણ તે વ્યર્થ હોવાથી કરાતાં નથી.
જ્ઞાપક ઃ- આ ન્યાયનું ઉન્મેષક = જ્ઞાપક છે, આવા રૂપો જ. જેનું કોઇ ફળ મળતું ન હોય તેવું કાર્ય કરવામાં ઇષ્ટ રૂપોની ક્યારેય પણ સિદ્ધિ જ ન થાય. કારણ કે તેમ કરવામાં પ્રક્રિયાના અનુપરમ અનવસ્થા અવિરામની આપત્તિ / પ્રસંગ આવે છે. અને આ રીતે જ્યાં પ્રક્રિયાના અનુપમનો પ્રસંગ આવે છે, ત્યાં એને દૂર કરવા આ ન્યાયની પ્રવૃત્તિ કરાય છે, એમ જણાય છે. (૧/૩૮)
૧. તદ્
-
-
ોપજ્ઞ ન્યાસ
આ ચતુષ્કવૃતિનું ઉદાહરણ છે. જ્યારે સરૢસ્ત્રાર્ । એ આખ્યાત પ્રકરણનું
ઉદાહરણ છે.
૨. શંકા :- સંપરે : : સ્વર્ (૪-૪-૯૧) સૂત્રથી દ્વિતીયવાર પણ દ્વિરુક્તિ = દ્વિત્વથી ઉત્પન્ન થયેલ પૂર્વના 7 નો ભૂતપૂર્વક - ન્યાયવડે ધાતુરૂપે વિવક્ષા કરવાથી સ્ક્રૂટ્ આગમ ભલે પ્રાપ્ત થાઓ. પણ બીજીવાર આવેલાં સ્ક્રૂટ્ નો લુફ્ શી રીતે પ્રાપ્ત થયો ? અર્થાત્ ન થવો જોઈએ. કારણકે અષોને શિ (૪-૧-૪૫) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે કે, દ્વિત્વ થયે જે પૂર્વ - અવયવ, તત્સંબંધી શિા તત્સંબંધી જ અઘોષ પર છતાં લુફ્ થાય. અને અહિ તો બીજીવાર આવેલ સ્ક્રૂટ્ ની દ્વિત્વસંબંધિતા પણ નથી ? અર્થાત્ સ્વર્ દ્વિત્વ સંબંધી નથી.
સમાધાન :- સાચી વાત છે, દ્વિતીયવાર આવેલ સ્ક્રૂટ્ એ દ્વિત્વસંબંધી નથી, પરંતુ દ્વિત્વ થયે જે. પૂર્વનો વકાર છે, તત્સંબધિતા તો છે જ. કારણકે સ્ક્રૂટ્ આગમ ધાતુના આદિ અવયવરૂપે વિહિત છે. આમ દ્વિત્યું થયે પૂર્વ 7 રૂપ ધાતુ અવયવ સંબંધી હોવાથી બીજીવાર આવેલાં ર્ ના પણ લુની પ્રાપ્તિ છે જ.
શંકા ઃ- જો વ્યર્થ વિધિ ન થાય તો ગોવાતિ । પાપચ્યતે । વગેરેમાં આય, યજ્ વગેરે પ્રત્યયો ૐ કારાંત હોયને તદન્ત ધાતુઓ પણ મૈં કારાંત હોવાથી તવ્ આદિ પ્રત્યય પર છતાં વ્ પ્રત્યય લાવવાનું કોઈ ફળ ન હોવાથી સત્ પ્રત્યય લાવવો જોઈએ નહિ, એમ નક્કી થાય. અને આમ થવાથી સૂત્રની નિરર્થક પ્રવૃત્તિની અનુમતિ આપનારો પત્નચનછક્ષળપ્રવૃત્તિ:। એ ન્યાય નિવિષય બની જશે. અર્થાત્ ક્યાંય લાગશે નહિ. પર્જન્યવત્ (૩/૧૨) ન્યાય એ પૂર્વોક્ત રૂપોમાં નિરર્થક એવા વ્ વગેરેની પ્રવૃત્તિની અનુમતિ આપે છે. પણ આ ન્યાય વડે નિરર્થક પ્રવૃતિનો નિષેધ થવાથી પર્નવત્ ૦ ન્યાયનો વિષય આ ન્યાયથી ગ્રસિત થવાથી તે ન્યાય નિર્વિષય બની જશે.
સમાધાન :- સાચી વાત છે, પર્જન્ય ન્યાય નિર્વિષય બની જવાની દહેશતથી જ કહ્યું છે કે, જ્યાં પણ ક્રિયાના અનુપરમ - અનવસ્થાનો પ્રસંગ આવે ત્યાં હૈં વિધિ પ્રતિ ૰ એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થાય છે. આના દ્વારા એમ સૂચવેલું છે કે, ચોપાતિ । વગેરે પ્રયોગોમાં શક્ પ્રત્યય લાવવો
૨૫૩