________________
૧/૧૨. ન્યા. મં. જોઈએ, એવી શંકાનો ઉચ્છેદ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- vષમતત્પરે ચિિવધી ૪ (૨-૧-૬૦) આ સૂત્રથી માંડીને “અરે' એવા અધિકારની અનુવૃત્તિ રત્સિ: (૨-૧-૯૦) સૂત્ર સુધી ચાલે છે. અને “થવિધી ૨' એવા અધિકારની અનુવૃત્તિ (સંબંધ) નોMવિષ્ય: (૨-૧-૯૯) સૂત્ર સુધી જાય છે.
જ્ઞાપક :- આ ન્યાયનું નિશ્ચાયક = જ્ઞાપક છે, સમાનાનાં તેર તીર્થ: (૧-૨-૧) સૂત્રમાં સમાનાનામ્ એવો નિર્દેશ. અહીં સમાન શબ્દથી મમ્ (ષ. બ. વ.) પ્રત્યય પર આવેલો છે. આ મામ્ પ્રત્યયનો નામ્ આદેશ [વાપ% (૧-૪-૩૨) સૂત્રથી થયેલો છે. આ મામ્ પ્રત્યયનો નામ્ આદેશ દૂર્વાર્થ સૂત્રથી ત્યારે જ થઈ શકે જો માનો નામ્ વા (૧-૪-૩૧) એ પૂર્વસૂત્રથી ‘નામ:' અને “નામ' એ બે પદોની અનુવૃત્તિ સ્વાશ (૧-૪-૩૨) સૂત્રમાં આવે. આ અનુવૃત્તિનું આવવું આ (પ્રકૃત) ન્યાયથી જ સિદ્ધ થાય છે, બીજી રીતે નહીં, કેમ કે આનું બીજું કોઈ જ્ઞાપક નથી. - તથા પેઢૌત્નધ્યક્ષઃ (૧-૨-૧૨) સૂત્રમાં સધ્યક્ષઃ | એમ રેલ્વે નિર્દેશ છે, તે આ ન્યાયનું નિશ્ચાયક (જ્ઞાપક) છે. કેમકે અધ્યક્ષર + ડેસ્ = સધ્યક્ષઃ | માં જે હેત્વ થયું છે તે ઉપસર્ગ સિવાયના બ વર્ણનો રેસ્ પ્રત્યય સાથે મળીને થયેલું છે. અને ઋત્યાપી (૧-૨-૯) સૂત્રથી અનુવર્તમાન ઉપસર્ગના અધિકારીની નિવૃત્તિ થયે જ એની સિદ્ધિ થઈ શકે છે. કારણ કે ૩૫ણ્ય એવી અનુવૃત્તિ હોય તો સધ્યક્ષર શબ્દનો મ કાર એ ઉપસર્ગનો નથી. એટલે આ સૂત્ર અહિ લાગત જ નહિ. આથી અધ્યક્ષ. . રૂપની સિદ્ધિ થાય નહિ. પણ હવે તો ૩પર્શ અનુવૃત્તિ ઈષ્ટ ન હોવાથી અટકી ગયેલી માનવાથી તેની સિદ્ધિ થઈ જશે. તે ઉપસર્ગના અધિકારની નિવૃત્તિ આ ન્યાયથી જ થાય છે, કેમ કે તેનું બીજું કોઈ જ્ઞાપક નથી. આમ સધ્યક્ષઃ | રૂપની સિદ્ધિ આ ન્યાયના બળથી જ થવાથી તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. - અનિત્યતા :- આ ન્યાય એકાન્તિક અર્થાત નિત્ય નથી. તેથી અપેક્ષા - ઈષ્ટતા પ્રમાણે જ અધિકારની પ્રવૃત્તિ – નિવૃત્તિ થઈ જતી હોય તો પ્રત્યયે ૨ (૧-૩-૨) સૂત્રમાં નું ઉત્તર સૂત્રમાં વિકલ્પની અનુવૃત્તિ કરવા માટે જે ગ્રહણ કરેલું છે, તે અને તે શેષાં વા (૧-૩-૬) સૂત્ર કે જેમાં નવા એવો અધિકાર ચાલુ છે, તેમાં પણ વા નું ગ્રહણ વિકલ્પાધિકારની નિવૃત્તિ માટે કરેલું છે, તે બેયનું શા માટે ગ્રહણ કરાય ? અર્થાત્ આ ન્યાયથી જ ઈષ્ટતા = અપેક્ષા પ્રમાણે અધિકારની પ્રવૃત્તિ - નિવૃત્તિ થઈ જવાથી તેના જ્ઞાપન માટે અને વા નું ગ્રહણ કરવું ન જોઈએ. છતાં જે જ્ઞાપક એવા ૩ અને વા નું ગ્રહણ કરેલું છે, તેનું કારણ આ ન્યાયનું અનૈકાંતિકપણું = અનિત્યપણું જ છે. આમ આ ન્યાય નિત્ય હોવામાં અને વા નું ગ્રહણ અસંગત = નિરર્થક બની જતું હોયને તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે.
' વિશેષાતિવિછો વિધિ: પ્રતાધિારે વાથતે | આવો પણ ન્યાય છે. મૂળ વિધિના અધિકારમાં જે વિશેષરૂપે અન્યવિધિ કહેલો હોય, તે અન્ય વિધિ પ્રકૃત = મૂળ
= ૧૭૭