________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. = નિરર્થક બની જાય છે. આથી શબ્દના પ્રયોગનું અહિ વિધિરૂપ પ્રયોજન સંભવિત નથી, માટે નિયમરૂપ પ્રયોજન જ કહી શકાય છે. અને આ રીતે આ ન્યાયથી જ ઉઠેલી - ક શબ્દ પ્રયોગના વિધિરૂપ પ્રયોજનની જે અસંભાવના છે, તેના બળથી ઉભાવન પામતું પ શબ્દના ગ્રહણનું નિયમરૂપ પ્રયોજન(વાળાપણું) = નિયમાર્થતા છે, તે આ ન્યાયનું જ્ઞાપન કરનારું થાય જ. અર્થાતુ પ્રસ્તુત ન્યાયના બળથી જ શબ્દના વિધિરૂપ પ્રયોજનનો બાધ થવા દ્વારા વિ શબ્દનું નિયમાર્થપણું (નિયમરૂપ પ્રયોજન) સિદ્ધ સંગત થતું હોયને પૂર્વોક્ત સૂત્રમાં પ્રશ્ન શબ્દના નિયમરૂપ પ્રયોજનનું (નિયમાર્થપણાનું) વિધાન, આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
પૃવત્ ૦ (૨-૩-૬૩) સૂત્રમાં પ શબ્દના ગ્રહણથી જણાવેલો = જ્ઞાપન કરેલો નિયમ આ પ્રમાણે છે - જે એક જ નિત્ય - અખંડ પદ હોય, તેમાં જ આ સૂત્રથી ૨ , 22 વર્ણ પછી આવેલાં ને કારનો જ થાય, જેમકે, નુપમ્ ! પણ જે એક પદ હોવા સાથે અનેક પદ રૂપે પણ હોય અર્થાત્ સમાસ થયો હોય, ત્યાં તે નો પ ન થાય, જેમકે, 7 + નાથ = નૃનાથ: | (અહિ નૃનાથ એમ એક પદ હોવા સાથે વિગ્રહ વાક્યગત અંતવર્તિની લુપ્ત વિભક્તિને આશ્રયીને 7 અને નાથ એમ અનેકપદો પણ સંભવે છે. આથી અહિ ૐ કારથી પર ને નો v થશે નહિ.).
અનિત્યતા :- આ ન્યાયની અનિર્ણાતિ = અનિત્યતા હોવાથી શિરોધઃ પદ્દે સમર્સિવ (૨-૩-૪) સૂત્રમાં “વચ શબ્દનો પ્રયોગ કરેલો છે. તે આ પ્રમાણે - અહિ સમારે એ પ્રમાણે, એકવચન કરવાથી સમાસનું ઐક્ય ઉક્ત થઈ જ જાય છે. અર્થાત “એક સમાસમાં' એવો અર્થ જણાઈ જાય છે. જેમકે, વણોતી સમાસે (૧-૨-૧૭) સૂત્રમાં... તો પણ જે છેવી શબ્દનો પ્રયોગ કરેલો છે, તે આ ન્યાયના અનિત્યપણાથી જ કરેલો જણાય છે. આથી જ, આ ન્યાય અનિત્ય હોવાથી જ, આ ઐક્ય શબ્દના પ્રયોગથી વિવિત્રા મૂત્રા તિઃ | એ ન્યાય સૂચવેલો છે, એ પ્રમાણે, તે સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેલું છે. કારણકે અહિ આજ વૈચિત્ર્ય = વિવિધતા છે કે, જેનો અર્થ ઉક્ત થઈ ગયો છે, તે (ઉક્તાર્થી શબ્દનો પણ પ્રયોગ કરેલો છે. (૧/૨૮)
સવોપજ્ઞ ન્યાસ
૧, દ્વિતીય િન યાિિત | અહિ દ્વિતીયાદિ વિભક્તિ ન થાય, એમ કહ્યું. દ્વિતયા એ ઉપલક્ષણ હોવાથી, ગરિ શબ્દથી જયારે કરણ વગેરેમાં સન વગેરે થાય છે, ત્યારે તૃતીયા વગેરે પણ ન થાય, એમ જાણવું. જેમકે, પ્રખ777 રૂતિ આનનો ૬: / જેના વડે હાંકી શકાય તે - દંડ. તથા દ્રૌતે મ ત રાનો કિન: / આ બધા પ્રયોગોમાં કરણ, સંપ્રદાન વગેરે અર્થમાં અનટુ સનર વગેરે પ્રત્યયની ઉત્પત્તિ થવાથી કરણ, સંપ્રદાન વગેરે શક્તિને (કારકને) જણાવવા માટે દિન વગેરે શબ્દોથી ક્રમશ: તૃતીયા, ચતુર્થી વગેરે વિભક્તિઓ થતી નથી. (૧/૨૮).
= ૨૨૬
=