________________
૧/૮. ન્યા. મં... અવસ્થાવાળો છે' એમ માનીને વ્યવહાર કરવો, અર્થાત્ કાર્ય કરવું.
પ્રયોજન :- પૂર્વ ન્યાયની જેમ અહિ પણ પૂર્વ અને અપર રૂપોની સાક્ષાત વિલક્ષણતા (જુદાપણું) હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- દન્ ધાતુથી હ્યસ્તની તિવ્ પ્રત્યય પર છતાં, પ્રખ્યદન | વગેરેમાં પ્રfન થી સાક્ષાત શ્રેન પરમાં હોય ત્યારે જેમ નિ ના નો ન કાર થાય છે, તેમ પ્રખ્યવધીત | વગેરેમાં પણ ન્ ધાતુના આદેશ રૂપ વધ નો ભૂતકાલીન ૨૬ રૂપે ઉપચાર કરવાથી અર્થાત વધુ ને પણ ઉપચારથી રન્ માનવાથી તે વધર - આદેશ પર છતાં પણ તેટુ દ્રા ૦ (૨-૩-૭૯) સૂત્રમાં નિ ના 7 નો | આદેશ સિદ્ધ થયો.
જ્ઞાપક :- આ ન્યાયનું નિવેદક = જ્ઞાપક છે - નેતા ૦ (૨-૩-૭૯) સૂત્રમાં વધા નો અપાઠ, અર્થાતુ પાઠ નહિ કરવો તે જ જ્ઞાપક છે. તે આ પ્રમાણે - પ્રળિત્તિ | વગેરેની જેમ પ્રવધીસ્ ા વગેરે રૂપોમાં પણ પ્રતિ ઉપસર્ગના 7 નો આદેશ કરવો ઈષ્ટ છે. આથી ન ધાતુની જેમ વધ નો પણ પૂર્વોક્ત સૂત્રમાં પાઠ કરેલો દેખાવો જોઇએ. છતાં વધ નો પાઠ કરેલો નથી. (કહેવાનો ભાવ એ છે કે નિશ્ચયનયથી તો – એ ભૂતકાળની અવસ્થા છે અને વધ એ વર્તમાન અવસ્થા છે. આથી વધ એ ન્ નથી. તેમ છતાં, જે વર્તમાનમાં વધ છે, તે જ ભૂતકાળમાં ઇન્ હતો. એટલે વધ એ ભૂતપૂર્વ પણ છે. આથી વર્તમાન વધ ને આ ન્યાયથી (ઉપચાર નથી) નું માનીને જીત્વ કાર્ય કરેલું છે. આથી વધુ પર છતાં પૂર્વોક્ત ત્વ રૂપી ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે.) તે આ ન્યાયથી વધ માં ધાતુના રૂપનો ઉપચાર કરવાથી અર્થાત્ વધ પર છતાં પણ ઉપચારથી ન જ પરમાં છે, એમ માનવાથી આ સૂત્રથી નિ ના ન, નો પણ આદેશ સિદ્ધ થઈ જશે, એવા આશયથી જ સૂત્રમાં વધ નો પાઠ કરેલો નથી. આમ વધ ધાતુનો નેતા . (૨-૩-૭૯) સૂત્રમાં અપાઠ આ ન્યાયથી સંગત થતો હોયને તે આ ત્યાયનું જ્ઞાપન કરે છે.
અનિત્યતા :- આ ન્યાય ક્વચિત્ ઉદાસીન અર્થાતું અનિત્ય બને છે. આથી વિજ્ઞપિ + (૫) = વિજ્ઞપથ્ય | વગેરે રૂપોમાં મરણતોષનિશાને 18 (૪-૨-૩૦) સૂત્રથી વિ + જ્ઞાપિ ધાતુનો પ એમ હૃસ્વ આદેશ કરીને જ્ઞપિ ધાતુમાં જ્ઞાપ ધાતુરૂપે ઉપચાર નહીં કરવાથી તોપ (૪-૩-૮૬) સૂત્રથી ઉપાંત્યમાં લઘુસ્વરવાળા ધાતુથી પર થતો fણ નો અમ્ આદેશ વિજ્ઞપથ્ય | રૂપમાં સિદ્ધ થઈ શક્યો. (અર્થાત્ આ ન્યાયથી જ્ઞ ને જો ભૂતવદ્ જ્ઞાપ રૂપે માન્યો હોત તો, ઉપાંત્યમાં લઘુસ્વર ન હોવાથી, વિજ્ઞપચ્ચ | રૂપમાં નો અર્ ન થાત.)
આ ન્યાયના ઔદાસીન્યનું = અનિત્યતાનું જ્ઞાપક છે - સંસ્થાનાં મ્ (૧-૪-૩૩) સૂત્રમાં છમ્ એ પ્રમાણે બહુવચન. A આ બહુવચન અછાનામ્ રૂપમાં પણ નામ્ નો નામ આદેશ કરવા માટે છે. આ રૂપમાં અન્ + મામ્ સ્થિતિમાં પર સૂત્ર હોવાથી પહેલાં વર્ણન બ: ચાવી (૧-૪-૩૩) સૂત્રથી અષ્ટમ્ શબ્દના નો આ આદેશ કરાયો છે. આમ થવાથી ૩ણ ! એવું રૂપ થાય છે. એટલે અષ્ટમ્ શબ્દ નાત રહેતો નથી. આથી ભૂતપૂર્વ ને કારાન્ત
: ૧૬૭