________________
સારા-વિશ્વાસાખ્યાં સર્વસિ?િ
' તંત્રપ્રતિપાદિત ઉપાસનાનો માર્ગ અસિધારાત્રત જેવો છે. બ્રાહ્મમુહૂર્તથી રાત્રિશયન સુધી થતી દરેક ક્રિયામાં સાવધાની રાખવી, શાસ્ત્રાજ્ઞા મુજબ વર્તન રાખવું અને ક્ષણિક લેભમાં આવી. લક્ષ્યથી ભ્રષ્ટ ન થવું વગેરે ઘણી બાબતો એવી છે કે જે ઈષ્ટકૃપા વગર નભવી અશકય છે. તેમ છતાં પણ યોગ્ય ગુરૂને અભાવ.
ગ્ય વિધિજ્ઞાનને અભાવ, વિધિજ્ઞાન હોવા છતાં સમયને અભાવ. અને શારીરિક સ્વસ્થતા તથા આંતરિક ઉલ્લાસનો અભાવ વગેરે એવી ગુંચવણમાં મૂકી દે છે કે પદે પદે શંકાઓ ઉપજે છે, અવિશ્વાસ થાય છે અને સિદ્ધિ પાનની નજીક આવ્યા પછી પણ વિમુખ બની જવાય છે. તેથી શાસ્ત્રકારેએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે
विना स्वधर्म यत् किञ्चिद् देवताराधनादिकम् । परिभ्रश्येत तद्यस्मात् क्षणात् सैकतहऱ्यावत् ॥
જે સાધક પિતાના ધર્મ, દેવતા અને તેમની આરાધના -પ્રક્રિયાને જાણ્યા વગર સાધનામાં પ્રવૃત્ત થાય છે, તે બધું રેતીના. પાયા ઉપર ચણેલા ઘરની જેમ નષ્ટ થઈ જાય છે.”
તેમજ ઉત્તમ પ્રામાણિક ગ્રંશેના અભાવે જેમ તેમ મળેલા. મંત્ર-યંત્રની સાધના કરવાથી પણ સિદ્ધિ મળતી નથી. પરંતુ વિ. ઉપસ્થિત થાય છે. તે માટે બૃહતિષાર્ણવમાં કહ્યું છે કે – सङ्करत्वस्य करणे महान् दोपः प्रकीर्तितः। तन्त्रसार्य करणान्नरकं. प्रतिपद्यते । रौद्रोक्तं मतमाश्रित्य डामरोक्तं न चाचरेत् । कल्पोक्तंऽनुष्ठीयमाने પરત રા . અર્થાત વિધિસંકરતા કરવામાં મહાન દોષ કહેલા છે. તંત્રની સંકરતા કરવાથી નરકમાં જવું પડે છે, તેથી રયામલાદિ ગ્રંથમાં વર્ણિત મંત્ર-યંત્ર વિધાનમાં ડામરક્ત વિંધાન કરવું નહિ, તેમજ કલ્પત અનુષ્ઠાનમાં પટેલેત વિધાન આદરવું