________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
પિરાણિક સમય
એમ દંતકથા છે. ત્યાં દૈત્યને ટેકો બતાવવામાં આવે છે. કાર્તિકેય દેએ એટલે આર્યોએ કુંદને સેનાપતિ બનાવી તારકની સામે લશ્કર મોકલ્યું. સ્કંદના કુલ વિષે ચર્ચા આગળ કરીશું. કંદના સેનાધિપતિપણાને અને એની એક નાની ઉમરને અર્થ એટલે જ છે કે અજ્ઞાત કુલના અને આર્યતર જાતિના કેઈ બાલકને આગળ કરી યુક્તિથી આર્યોએ તારકાસુરને છ.૧૫
સ્કંદપુરાણ, ભૃગુએ નારદને પવિત્ર ભૂમિ બતાવતાં મહીસાગર સંગમ ઉપર સ્તંભ નામનું તીર્થ છે તે પવિત્ર ભૂમિ છે એમ કહી ખંભાતના સ્થળને ભૃગુ અને નારદ જેટલું પ્રાચીન મૂકવા પ્રયત્ન કરે છે. ભૃગુ અને નારદને નામે પુરાણકારોએ એવું ઘણું પ્રાચીન ઠરાવેલું છે. પરંતુ ખંભાતનું સ્થળ તારકાસુરની હકીકતથી પ્રાચીન તે કરે છે જ અને વેદકાળના છેવટના ભાગમાં તારકાસુરનું યુદ્ધ થયું હોય એમ માની શકાય. ખંભાત પાશુપતેનું એક મુખ્ય સ્થળ તારકાસુરની વાત પછી ખંભાતને પરાણિક ઈતિહાસ ઘણા સકાઓ સુધી અંધકારમાં જ છે. પરંતુ પુરાણની કથાઓનું તારતમ્ય જેવા જતાં એ ભૂમિ પાશુપત શિનું ધામ થયું હોય એમ જણાય છે, અને એ અરસામાં ઉત્તરમાંથી વૈદિક બ્રાહ્મણને ત્યાં લાવી વસાવવાના પ્રયત્નો થયા હોય એમ લાગે છે. સ્કંદપુરાણ કમારિકા ખંડમાં આપેલી, ઈકિમ રાજાની પિતાની કીર્તિ ચિરંજીવ મુનિ અને પ્રાણીઓ પાસે જઈ સાંભળવાની ઈચ્છા૧૭ અને એમાં થએલી નિરાશા એ જ પુરાણના નાગર ખંડમાં જુદી રીતે આપેલી છે. નાગર ખંડમાં ઇદ્રદ્યુમ્રાદિ ભતૃયજ્ઞ પાસે આવે છે. ૧૮ એ જ ભર્તયજ્ઞ પૂર્વાવતારમાં યાજ્ઞવક્ય મુનિ હતા અને તે પાશુપત દીક્ષા લઈ ભર્તયજ્ઞ થયા એમ કમારિકા ખંડ કહે છે.૧૯ બંનેમાં લિંગપૂજા અને પાશુપત ધર્મની મહત્તા વધારનાર
૧૫ જુઓ કે. પુ. કેદારખંડ-અ. ૨૯, લો. ૭૬ “કુમાર swતા મવશ્વ વાર્થ તઃ || એમ કહી ઈન્દ્ર કરેલાં દુષ્ટ કર્મો અને વજાંગ સાથે કરેલું કપટ વગેરે ગણાવે છે. નાના બાળકને આગળ ધરી છતવાની આ યુતિ હે ચં? ૧૬ ક. . કૌ. ખંડ, અ. ૩-કલો. ૨૨ થી ૨૭. સંગાતતંત્ર મહીસાગરસંગમઃ | સંમોર્ચ તત્રતા ત્રિપુ लोकेषु विश्रुतम् ॥ ૧૭ ક. ૫-કો. મંડ, અ.૭ થી ૧૩. આમાં ખંભાતના ક્ષેત્રમાં આવેલા ઈન્દ્રધુનેશ્વરને મહિમા કહેતાં લંબાણથી આ વર્ણન કરેલું છે ઈદ્રદ્યુમ્નેશ્વરને હાલ પત્ત નથી. ૧૮ ર્ક પુ-નાગર ખંડ, અ, ૨૭૧. આમાં ઈદ્રધુમ્રને ભયજ્ઞ જે ચમત્કાપુરમાં હતો તેની પાસે મોકલે છે. એ હાટકેશ્વર માહાત્મ્યને લગતું છે. જ્યારે કૌ. ખંડ એને મહીસાગર ઉપર મોકલે છે અને ઈદ્રદ્યુમ્નેશ્વર મહી નદીને કિનારે છે એમ કહે છે. નાગર ખંડ કાંપિલ્યપુરનું નામ પણ લખે છે. વિદ્વાને એને બીજે મકે છે. એ કાવી કેમ ન હોય ? એ જ અધ્યાયમાં નાગર ખંડમાં ઈદ્રદ્યુમ્નશ્વર માહાતમ્ય કહેતાં કાંપિલ્યપુર લો. ૩૬માં એ પુરને આનર્ત દેશમાં કહ્યું છે. તો પછી તેને ફરકાબાદ જીલ્લાનું કે દક્ષિણનું કેમ કહેવું? આનર્ત દેશ તે એક જ છે. ઈયુમ્નેશ્વરને ખંભાતમાં કહ્યા છે તે વડનગરમાં કયા ? આથી ચમત્કારપુર અને હાટકેશ્વરક્ષેત્ર હાલના વડનગર આસપાસ નહિ એમ જણાય છે. આ ચર્ચા પાતાલ ને ભગવતીના પરિશિષ્ટમાં કરીશું. ૧૯ સ. પુ.-કી. ખંડ, અ, ૧૩. આમાં નળીઆનું અપમાન યાજ્ઞવલ્કયે કર્યું તેથી શાપથી ભયજ્ઞ નામ ધારણ કરી બીજા
For Private and Personal Use Only