________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
பல TEA
નગરાના પ્રાચીન અવશે (૧) નગરામાંથી નીકળેલી પ્રાચીન બુદ્ધમૂર્તિ, (૨) એ જ મૂર્તિનું બાજુથી દર્શન; (૩) નગરામાં જયાદિત્યના મંદિર પાસેથી નીકળેલી મૂર્તિ, (૪) નગરાની બ્રહ્મા અને બ્રહ્માણીની બીજી આસમૂર્તિઓ, જે અખંડ હોવાથી એક ઘરમાં રાખી તેની પૂજા કરવામાં આવે છે; (૫) આરસની ગણેશમૂર્તિ, (૬) જમી મસ્જિદમાંથી મળેલા પથ્થર ઉપરની મૂર્તિ, (૩) ખંભાતની જુમા મસ્જિદનું સમારકામ કરતાં પહેલાં ખંડિયેરમાંથી મળેલી મૂર્તિઓ; (૮) નગરા પાસેના કેટેશ્વર મહાદેવના કુંડમાં ઊતરતાં જમણી બાજુની દિવાલ પરની શેષનાગની ખંડિત મૂર્તિ, (૯) કોટેશ્વર કુંડ;
(૧૦) કોટેશ્વર મહાદેવનું દેવાલય : બાની જમીન ચડી ગઈ જણાય છે.
For Private and Personal Use Only