________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
વ ફારસી લેખો
મસીદના ઉત્તરના બારણા ઉપર લેખ જે અલાહને માટે વકફ કર્યું છે તેમાંથી આ છે. જાણે કે આ મુબારક તુમ્મા મરિજદ અને તેની ઈમારત કુલ જમાતને માટે તેના પિતાના ખાસમાંથી છે. જે અલ્લાહે તેના ફેજલ અને બશિશથી આપ્યું એ માત્ર અલાહ તઆલાને માટે છે. વિદ્વાન અને આદિલ સુલતાન મહમદશાહ બીન તઘલખશાહ સુલતાનના રાજયના વખતમાં અલ્લાહ તઆલાની દયાની આશા રાખનાર નબળા બંદા દાલતશાહ મહેમદ આબરને અલ્લાહે તેની તેની મારત અપાવ્યું. આ બીના થઈ તા. ૧૮ મહોર્રમ સને ૨૫ હજરી.
વજુ કરવાના હેજ ઉપરને લેખ મુસલમાન લોકોની કોશિશથી આ જૂનું હે જ સારી છત સહિત તાપીર કરવામાં આવ્યું. બતાવવા માટે મને તારીફ કહી કે આ પાક કરવા માટે ઘણે ચશો (હોજ) છે.
(૩) જુમા મસ્જિદના ટાંકા ઉપરને લેખ આ પાણીના ટાંકાના અને હોજમાં પાણી નાહી કરવાના કામમાંથી સને ૧૦૩૦ હાજરીમાં ફુરસદ મળી. સારા કામની પ્રેરણા કરનાર અલ્લાહને સૌથી કમતરીન દરજજાને બંદે અલી બીન અબન્નબી બગદાદી.
(૪) જુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી માટી કબર ઉપરને લેખ મુબારક શહીદ, ખુદાએ દયા કરેલા અને ગુનાહ માફ કરેલા નબળા બંદા, મહાન ઈજજતવાળા, આખી દુનિયામાં પ્રખ્યાતી પામેલા જકીઉદ્દૌલા વદ્દીન મલેક પીરૂજ નામે બેલાવવામાં આવતા, ઉમર ઈગ્ન અહમદ હાજરૂની આ કબર છે. અલ્લાહ તઆલા તેના ઉપર દયા કરે, અને તેને માફી આપે, અને તેને સ્વર્ગવાડીમાં મુકામ આપે. ઈશ્વર તેને ઉપર દયા કરે. તે બુધવારે સને ૭૩૪ હીજરીના સફર મહીનાની ૧૫મી તરીકે ગુજરી ગયે.
જુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી નાની કબરને લેખ ખુદાએ દયા કરેલી અને ગુનાહ માફ કરેલી બાઈ, સ્ત્રીઓને માટે અભિમાનનું કારણ અને કન્યાએને માટે મુગટ, મરહુમ ખાજા હુસેન શૈલાનીની દીકરી અને મરહુમ મલેક પર જ બીન નુર કહી બોલાવવામાં આવતા જકાઉદ્દીન ઉમર કાજરૂની ધણીઆણી બીબી ફાતેમાની આ કબર છે. તા. ૨૦ સવાલ સને ૭૮૩ હીજરીમાં ગુજરી ગઈ.
* આ લેખેના તરજામા ગહરઅલી ડેસુભાઈ શેખે કરેલા તે ઉપરથી નકલ કરી છે.
For Private and Personal Use Only