Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 320
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ પરિશિષ્ટ સનદની પૂઠે શેર વાકેઆ સાથે મુબિલ કરો પહેલી રબીઉલ અવ્વલ સને ૩૮ સ્વાહા (હકીકતની ધબુક)માં લખવામાં આવ્યું. સાદઅરજી લખવામાં આવી ૭ રબીઉલ અવલ સને ૩૮ સ્યાહાનામા સાથે ફરીથી અરજી મુકાબિલ કરી. શાહે આલમ બાદશાહે ગાઝી બહાદુરખાને ઝાદે મીર એહમદઅલીખાન મુઅજજ ફેટુરીસ્તમાં દાખલ છે. તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ સ્વાહામાં દાખલ કરી ચાહે પહેાંચતાં હજૂરના ત્યાહા મુજબ છે. ૧૧ શવાલ ૩૮ મુકાબિલ થઈ અને હરીતમાં છે. શાહ આલમ બાદશાહે ગાઝી ફીઇવીએ બગ્નિ રામ મીમ બાદશાહે ગાઝી બિન હજરતે શાહ આલમ મીરઝા મહોમ્મદ અકબરશાહ બહાદુરનૂરે દદ સાહેબ કિરાની ખુલાસાએ ઔલાદે ગુરગાની નૂરે દીકએ ખિલાફત કુરેએ બસેરએ સુલતનત એન તા. ૨૨ બાવીસમી માહે જીકાદ સને ૩૮ જુલુસે વાલા નકલ લાકએ કુલની ઓફિસમાં પહોંચી. વાવ તા. ૨૨ બાવીસમી જીકાદ સને ૧૮ જુલુસે વાલા વાકએ કુલની નેધબુકમાં દાખલ કરવામાં આવી. વાવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329